કવિ: wcity

ભાજપની પસંદગી પુર્ણ: મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવ્યા પછી હવેના અઢી વર્ષ માટે હોદેદારોની પસંદગી કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી જિલ્લા પંચાયતમાં જુદીજુદી સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના કરવામાં આવનાર છે.તેમજ વિવિધ સમિતિના ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નવી ટર્મ માટેના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના…

Read More

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાનો વિજય… પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ…

Read More

માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી કર્મરાજસિંહ મંગળસિહ ઝાલા તથા તેજ ગામના રહેવાસી ક્રિપાલસિંહ વિશુભા જાડેજા વચ્ચે તા.૩-૯-૨૩ ના રોજ મોટા દહીંસરા ગામે રાત્રીના સામસામી મારામારીનો બનાવ બનેલ હોય સદર બનાવમાં કર્મરાજસિંહને બનાવમાં ઈજા થતા મોરબી શ્રીહરી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ થયેલ અને બીજા દિવસે એટલે કે તા.૪-૯-૨૩ ના રોજ હોસ્પીટલમાંથી રજા આપતા કર્મરાજસિંહ માળીયા પોલીસ સ્ટેશને સદર બનાવના કામે ફરીયાદ આપવા માટે ગયેલ હતા તે સમયે માળીયા પોલીસે આ બનાવમાં સામસામી ફરીયાદ પોલીસે દાખલ કરી સદર બનાવના કામે ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહને ગુનાના કામે અટકાયત કરેલ અને ગુનો કબુલ…

Read More

વાંકાનેરમાં અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી દરમ્યાન રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો બાચકું રસ્તા ઉપર નીચે પડતા આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને ત્યારબાદ સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂ તથા છકડો રીક્ષા આમ કુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સની સામે પોલીસે ગુનો…

Read More

માનનીય સાંસદ મોહનભાઈ કુંડારિયા અને માનનીય સાંસદ કેસરી દેવસિંહ ઝાલા એ લીલી ઝંડી બતાવીને ઓખા-દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના વાંકાનેર સ્ટેશનના સ્ટોપેજનું કર્યું શુભારંભ માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને સંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ…

Read More

જનતા પરિવહન માટે 25 નવી ઈલેકટ્રીક બસોને પ્રસ્થાન: બાંધકામ વોટર વર્કસ, ડ્રેનેજનાં 11 કામોનું લોકાર્પણ સાથે 27 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે રાજકોટ,તા.2 : તા.04-09-2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત ઉપરાંત ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, શિશુ કલ્યાણ તેમજ ખાસ ગ્રાંટ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.04-09-2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના જુદાજુદા વિકાસ કામોના…

Read More

વાંકાનેરમાં રાતાવીરડા પાસે ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સો ૪.૫૨ ની રોકડ સાથજે પકડાયા વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૧૨ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪,૫૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસંહ ઝાલા, નિરવભાઇ મકવાણા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે પોલીસે રાતાવીરડા ગામે ગોરધનભાઇ છનાભાઇ કોળીની ભીમગુડા જવાના રસ્તે આવેલ ખેતરની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે…

Read More

વાંકાનેરના હસનપર ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર મોરબી એલસીબીના દરોડો, રૂ. 4.45 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં, પાંચ ફરાર…. વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં કોઈ શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને રૂ. 4.45 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આઠ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી…

Read More

!!.. વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે તારીખ ૩૧/૦૮ નાં રોજ જન્મદિવસ ..!! વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લાંમાં ખુબ જ નાની વય માં વકિલાત ક્ષેત્રે મોટુ નામ અને બહોળુ મિત્ર સર્કલ ધરાવનાંર , દરેક લોકો નાં હ્દય માં આગવું સ્થાન મેળવનાંર સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ મઢવી – રાજગોર નો આજે તારીખ ૩૧-૦૮ નાં શુભ જન્મદિવસ છે.મુળ કચ્છ વાગડ નાં માખેલ ગામનાં વતની અને વાંકાનેર ને કર્મભુમી બનાવી છેલ્લાં બે દાયકા પહેલાં મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મઢવી મોહનભાઈ રામજીભાઈ એ કાળી મજુરી…

Read More

જો લગ્ન બચવાની કોઈ સંભાવના ન હોય તો પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા: કોર્ટ♦ તલાકના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ટિપ્પણી નવી દિલ્હી,તા.31સુપ્રીમ કોર્ટે તલાકના કેસમાં ટિપ્પણી કરી હતી કે જયારે લગ્ન તૂટવાની અણી પર હોય અને તેને બચાવવાની કોઈ શકયતા ન હોય તેવામાં પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા છે. પીઠે જણાવ્યું હતું કે પરીસ્થિતિઓમાં સતત કડવાશ, ભાવનાઓનું મૃત થઈ જવું અને લાંબા સમયના અલગાવને ભગ્ન લગ્નના રૂપમાં માની શકાય છે.સુપ્રીમ કોર્ટે વિવાહ વિચ્છેદને લઈને હાલમાં જ લેવાયેલ પોતાના બે ફેસલાનો હવાલો આપ્યો હતો, જેમાં એક ફેસલામાં કહેવામાં આવ્યું હતું કે જો લગ્ન તૂટી ગયા હોય તો તેને ક્રુરતાના આધારે સમાપ્ત કરી…

Read More