કવિ: wcity

વાંકાનેર રેલવે સ્ટેશન પર સોના ચાંદીના ઝવેરાત સાથે ત્રણ લોકોની અટકાયત : જામનગર કસ્ટમની કાર્યવાહી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદીનો મુદામાલ હોવાની આશંકા: મુંબઈથી રાજકોટ આવતા હતા ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશને જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી જામનગર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે 3 લોકોની અટકાયત કરાઈ છે,મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની જામનગર કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિને અટકાયત કરી જામનગર કસ્ટમે કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણ શખ્સો પાસેથી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા છે…

Read More

એક-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાં WCitynewsGujarati સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. ગુજરાતમાં આમ તો હત્યા, લૂંટ, ચોરી, અપહરણ, દુષ્કર્મ જેવી હીન ઘટના રોજરોજ સામે આવવી રુટીન થઇ ગયુ હોય તેવું લાગે છે અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાંસુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24…

Read More

વાહ રે ગુજરાત ! ક્યાંક નકલી ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક નકલી પોલીસ પકડાઇબસ હવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચાર ચાંદ લાગડવા માટે આવી જ એક બે ઘટના બાકી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાનાં બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ખરેખર ગુડ ગવર્નન્સ અને વિકાસ કોને કહેવાય તે જોવા માટે લોકોએ એક વખત તો ગુજરાત આવવું જ જોઇએ. જો ગુજરાત મામલે કાયદો અને વ્યવસ્થાની વાત…

Read More

ગુજરાતમાં રોગચાળો વકર્યો, એક વિદ્યાર્થી સહિત 2ના મોતવરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.સુરતમાં ડેન્ગ્યુથી એક વિધ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. વરસાદ આવે એટલે ડેન્ગ્યુનો કહેર શરૂ થાય, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ સતત વધવા લાગે છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જાય છે. સતત અમદાવાદ, રાજકોટ, સુરત બધે જ ડેન્ગ્યુ એ માઝા મૂકી છે. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. અને સતત મરનાર વ્યક્તિનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે સુરતમાં બેના મોત થયા જેમાં એક ધોરણ 10 માં ભણતી વિધ્યાર્થીની અને એક…

Read More

વંદે ભારતમાં હવે સ્લીપર કોચ થશે ઉપલબદ્ધ, લક્ઝરી અને કમ્ફર્ટનો હશે અનોખો સંગમવંદેભારતના આ સ્લીપર કોચને જોઈને તમારું દિલ પણ કહેશે વાહ.. આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર ટ્રેન ટૂંકસમયમાં જ તૈયાર થઈ જશે. તેની ડિઝાઇન એકદમ આધુનિક છે અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. હમેશા જનતા માટે રેલવે દ્વારા કોઈને કોઈ યોજના અથવા તો કોઈ નવી સુવિધાઓ ઉપલબદ્ધ કરતી હોય છે. છેલ્લા થોડા સમયમાં રેલવેની નવી વંદેભારત ટ્રેન દોડવામાં આવી છે જે હાલ 3 રુટ પર કાર્યરત છે. થોડા સમયમાં 4 વંદેભારત પણ શરૂ થવા જઇ રહી છે. અત્યારે વંદેભારત એ ચેરકારમાં ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં…

Read More

વાંકાનેરના વસુંધરા નજીક ફોરેસ્ટના વનપાલ સહિત બે કર્મચારી ઉપર છરી વડે હુમલો: ત્રણ શખ્સોની સામે ફરિયાદ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ફોરેસ્ટના પ્રતિબંધિત વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને ચેક કરવાનું કહેતા બાઈક ચાલક વનપાલ તથા તેની સાથે રહેલા વ્યક્તિને ગાળો આપીને ત્યાંથી નીકળી ગયો હતો ત્યારબાદ વનપાલ અને તેની સાથે રહેલા કર્મચારી વાડી ઝડતી લેવા માટે ગયા હતા ત્યારે તેની ફરજમાં રૂકાવટ કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માલ ઢોર કેમ પૂરી દીધેલ છે તેવું કહીને ઢિકાપાટુનો માર માર્યો હતો તથા વનપાલ સાથે રહેલા કર્મચારીના યુનિફોર્મનું સોલ્ડર ફાડી નાખવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ…

Read More

KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ કરાવતા હતા. જેમાં તાલિબાની જેવું વર્તન ભૂમાફિયાઓ દ્વારા મજૂરો પર કરવામાં આવતું હતું સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ની દાદાગીરી સામે આવી છે. જેમાં ચાર શ્રમિકોને સાંકળથી બાંધી રોજ માર મારતા હતા. શ્રમિકોને ગોંધી રાખી ખાણના કુવામાં કામ કરાવતા હતા. તથા તાલિબાની જેવું વર્તન ખાણોના કોન્ટ્રાકટર દ્વારા કરાતું હતું. જોકે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ…

Read More

વાંકાનેરમાં રહેતાં ૨૦ વર્ષના યુવાનને પોતાનાથી બમણી ઉમરની પાંચ સંતાનની માતા સાથે પ્રેમ થઇ જતાં અને બાદમાં માથાકુટ થતાં આ યુવાનને મહિલાએ ફોસલાવીને ગાંધીધામના દુધઇ ગામે ઉર્ષમાંલઇ ગયા બાદ પતિ સાથે મળી મારકુટ કરી તેને પરાણે ફિનાઇલ પીવડાવી દેતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં સીટી સ્‍ટેશન પાસે રહેતાં સાહિલ સલિમભાઇ બશર (ઉ.વ.૨૦)ને ગાંધીધામ દુધઇના ધમણકા ગામ ખાતે વાંકાનેરની હુશેનાબેન અને તેના પતિ સહિતે મારકુટ કરી ફિનાઇલ પીવડાવી દેતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ સી. જે. ઝાલા અને તોૈફિકભાઇ જુણાચે દુધઇ પોલીસને જાણ કરી હતી. સાહિલ બે ભાઇ અને…

Read More

હૃદયરોગ’ આ શબ્દ અગાઉ સામાન્ય ગણાતો પણ હવે કેન્સર કરતા આ રોગ જીવલેણ બની રહ્યો છે કારણકે કોરોના પહેલા હૃદયરોગથી પીડિત વ્યક્તિઓના મોતનો રેશિયો ઓછો હતો અને મોટાભાગે 60+ વ્યક્તિઓના જ હાર્ટ એટેકના કારણે મોત થતા હતા જોકે કોરોના પછી લોકોના વ્યક્તિગત જીવનમાં વધી રહેલો તણાવ,નાહકની ચિંતા,ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ સહિતના કારણોસર શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે.હૃદયરોગના હુમલાથી હવે યુવા વર્ગના લોકોના પણ મોત થઇ રહ્યા છે. એક અફવા એવી છે કે, કોરોનાની રસી લીધા બાદ આ અસર થઈ છે પણ સતાવાર વર્તુળો આ વાતને સમર્થન આપતા નથી તેઓએ હ્ર્દયરોગના વધેલા બનાવ પાછળ યુવા વર્ગ દ્વારા…

Read More

મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે વાંકાનેરમાં ઓબીસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું… મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે ઓબીસી સમાજ/ગ્રુપ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાલું વરસાદમાં થયેલ ડિમોલેશન કાર્યવાહીનો વિરોધ કરી 60 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી… બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે ઓ.બી.સી. સમાજના આશરે ૬૦ પરીવારોના સરકારી જમીન પરના મકાન/દબાણોને તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં ડિમોલેશન કરી અને પાડી દીધાં હોય, જે અમાનવીય કામગીરીના વિરોધમાં ઓબીસી સમાજ વાંકાનેર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ પીડીતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે….

Read More