ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી…
કવિ: wcity
ઢુંવા નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેકટરીના સંચાલકો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેક્ટરી દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટ વ્યાપારમાં સરકાર તરફથી મળતા પ્રોત્સાહક યોજનાના રૂપિયા 71.45 લાખના 29 એક્સપોર્ટ કુપન બોગસ ઈ-મેઇલને આધારે ઓળવી લઈ ભેજાબાજ ગઠિયાએ ઠગાઈ કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઠગાઈના આ ચોંકાવનાર કિસ્સાની વિગતો જોઈએ તો વાંકાનેરના માટેલ-ઢુંવા રોડ ઉપર બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેક્ટરી ધરાવતા દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા, રહે.601, ગણેશ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોગસ ઈ-મેઈલ…
વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માત વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં નુકસાની થઈ હોવા અંગેની હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા પાર્થભાઈ પ્રવીણભાઈ દેવમુરારી જાતે બાબાજી (૩૦)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧ એક્સ ૫૩૮૭ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હસન પરના અવર બ્રિજ પાસે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની કારની પાછળના…
વીરપુર/ BJP મહિલા ઉપપ્રમુખના પતિએ શંકામાં ભત્રીજાની કરી હત્યાતાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી નાખી છે. વિરપુર જેવી પવિત્ર જગ્યામાં ખેલાયો ખૂની ખેલ, જ્યાં એ વાત થી ખળભળાટ મચી ગયો છે કે તાલુકા પંચાયત ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજૂ બારૈયાએ દીકરીના આડા સબંધમાં યુવકની હત્યા કરી દીધી છે. આ વાતની જાણ ગ્રામજનોમાં થતાં ગામમાં પણ ચકચાર મચી ગયો છે. તાજેતરમાં પ્રેમ લગ્નની હત્યાના કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. સાથે લોકો વાત સમજ્યા વિચાર્યા વિના જ પગલું ભરી લે છે. ખાસ કરીને યુવક- યુવતીનો કેસ હોય ત્યારે…
ઇઝરાયલના યુદ્ધથી ભારતમાં તણાવ વધ્યો, ઘણા રાજ્યોમાં એલર્ટઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. દિલ્હી, મુંબઈ, હિમાચલ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ પર છે અને સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર 4 હજાર કિલોમીટરથી વધુ છે. પરંતુ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, હિમાચલ, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ છે અને યહૂદી સમુદાય સાથે સંબંધિત સ્મારકો અને અન્ય સ્થળોની સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી…
ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે ફોનમાં વાત કરી ચેતવણી ઉચ્ચારીતહેરાન (ઈરાન) તા.17 : ઈરાને ફરી એક વાર ગાઝામાં યુદ્ધને લઈને ચેતવણી આપી છે કે યુદ્ધનું સમાધાન શોધવું જરૂરી છે. કારણ કે સમય ઘણો ઓછો બચ્યો છે. ઈઝરાયેલ-હમાસના જંગને રોકવામાં નહીં આવ્યો હતો આ જંગની આગમાં બીજા દેશો પણ આવી શકે છે. ઈરાનના ગાઝા સંઘર્ષનું રાજનીતિક સમાધાન સુધી પહોંચવું જરૂરી છે. આ પહેલા પણ ઈરાને ઈઝરાયેલને ધમકાવ્યું હતું કે જો સૈનિક ગાઝામાં ઘુસ્યા તો સારું નહીં રહે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ પોતાના રશિયન સમકક્ષ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પુતિન ઉપરાંત તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન…
સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચમાં સમાવેશ થાય છે.ભારતમાં સમલિંગી અથવા સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી છે. 5 જજોની બેન્ચ આ ચુકાદો સંભળાવી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ…
ઈઝરાયલના તેલ અવીવમાં હમાસની રોકેટ સ્ટ્રાઇક, 1 ભારતીયનું મોત, 4 લાપત્તા હવે તો યુદ્ધ એજ કલ્યાણનાં સુત્ર પર ચાલી રહેલા ઇઝરાયલે ગાઝા પટ્ટીનો ખો કાઢી નાખ્યો અને અનેક હમાસી આતંકીઓ સહિત ઇઝરાયલ વિરોધીઓનો ખાતમો કરી નાખ્યો છે. હમાસ દ્વારા શરુ કરવામાં આવેલ આ રણસંગ્રમ દિવસે અને દિવસે ઘાતકતા અને બરબરતા તરફ ધકેલાય રહ્યું છે અને હવે તેનો રેલો ભારતને પણ સ્પર્શી ગયો છે. ઈઝરાયલીની રાજધાની તેલ અવીવમાં હમાસ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં 1 ભારતીયનું મોત નિપજ્યું છે તે સાથે સાથે 4 લાપત્તા હોવાની વિગતો સામે આવે છે. હમાસ દ્વારા ઇઝરાયલ વિરોધી વિદેશી તાકાતોનો સહારો લઇ અને ઇઝરાયલને…
સુરત/ જહાંગીરપુરામાં પતિ અને સાસુના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, સાસુ- પતિની અટકાયતપતિની માંગણી સંતોષવા રૂ. 10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને પણ પતિ શ્રેયસ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયો છે અને પાર્લરના રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતો હોવાનું જણાવ્યું હતું. WCitynewsGujarati સુરત/ જહાંગીરપુરામાં પતિ અને સાસુના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, સાસુ- પતિની અટકાયતપતિની માંગણી સંતોષવા રૂ. 10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને…
વાંકાનેરના મેસરીયા ગામે પાડોશમાં રહેતા યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે પાડોશમાં રહેતા યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને કપાળ અને બંને હાથ તેમજ પગમાં ઇજાઓ થઈ હતી અને આ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભારતકુમાર ઉર્ફે ભાવેશભાઈ મંગાભાઈ વાળા…