મોરબી જીલ્લાને રેલ્વે ટ્રેન લાંબા અંતરની ગાંધીધામ મોરબી કામ્બીયા ભુજ, મોરબી બાંન્દ્રા વીકલી સિવાઈ કોઈજ ટ્રેન નથી. તો લોકોની માંગણી ને ધ્યાને લઇ ને તમામ વેપારી વર્ગ ડોકટર, વકીલ, ઉદ્યોગપતિઓ આમ લોકો પ્રજાની વચ્ચે જઈને માર્ગદર્શન મેળવી લોકોની માંગણી ને આપની સામે રજુ કરીએ છીએ કે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરીદ્વારા સુધી ટ્રેન જોઇએ તેમજ ડેઈલી ભુજ મોરબી અમદાવાદ જે હાલમાં વંદેમાતરમ ૬ દિવસ ચાલે છે તેને ૩ દિવસ મોરબી થી ચલાવામાં આવે તેવી માંગણી છે સાથે મોરબી રાજકોટ ડેઈલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ ગાંધીધામ મોરબી કામાખ્યા ના ફેરા વધારવા જોઇએ. ત્રણ દિવસે કરવી જોઈએ. હાલમા મોરબી જીલ્લા માં…
કવિ: wcity
રક્તદાન એ મહાદાન કહેવતને સાર્થક કરતી ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ માળીયા હેલ્થ કચેરી બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરી ઓળખ આપી છે ગત તારીખ ૦૯/૦૧/૨૦૨૫ ના રોજ ગુરુવારે માળીયા હેલ્થ કચેરી માં જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા,GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ,નવનીતભાઈ, ગામના આગેવાન મણીલાલ સરડવા અને જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. સંજય શાહ દ્વારા દિપ…
વીરપર ગામની સીમમાં ખરાબમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ૨૭,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છેવાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં ખરાબમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૬૦૦ લીટર અને દેશી દારૂ ૧૦ લીટર અને ઠંડો દેશી દારૂ ૪૦ લીટર તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૭,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિપુલ રાઘવ ડાભી રહે માટેલ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલ સાથે આયા ખ્વાજા કા મેલા આયા ચલો અજમેર ચલે….. ના સુર સાથે વિશાળ મેદની સાથે વાહનોની કતાર લાગી વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના અજમેર શરીફ ના ખ્વાજા ગરીબ નવાજ ના ઉષ મુબારક નિમિત્તે ખ્વાજા સાહેબની છઠ્ઠી શરીફ ની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર ના માજી ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા ની અધ્યક્ષતામાં વિશાળ મેદની સાથે ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નું જુલુસ મુબારક વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું જેમાં ગ્રીન ચોક,મેન બજાર,શાહ બાવા દરગાહ શરીફ સહિતના વિસ્તારોમાંથી પસાર થયું હતું જેમાં આનંદ ઉત્સવ સાથે ડીજેના તાલ સાથે ચલો અજમેર…
અમદાવાદ જિલ્લાના ભડીયાદ ખાતે હજરત મહેમુદ શાહ બુખારીના ઉર્સ મુબારક નિમિત્તે દાદા મહેમુદ શાહ બુખારી ના ભક્તો શ્રદ્ધાળુઓ ચાહકો ની પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેર જિલ્લામાંથી પસાર થઈ રહી છે ત્યારે વાંકાનેર માં છેલ્લા પાંચ વર્ષથી પગપાળા ની મેદની તારીખ 5 1 2025 ના રોજ હજરત દિલદારશાપીરની દરગાહેથી શાહ બાવા દરગાહ શરીફ થી ધુમ દાદા ધુમ બુખારી ના નારાઓ સાથે પદયાત્રીઓ દર વર્ષની જેમ રાબેતા મુજબ રવાના થયા છે જે આ વર્ષે પણ રાબેતા મુજબ સાંજે 04:30 કલાકે પગપાળા મેદની નું જુલુસ મા બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ પગપાળા મેદની ને…
વાંકાનેર : પશુ પક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂપે ચાલી રહી છે પરંતુ પ્રજાના રક્ષક પોલીસ સતત પશુ-પક્ષી માનવ સેવક તરીકે ફરજના ભાગે એલર્ટ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એચ વી ધેલા અને તેની ટીમના પીએસઆઇ વી કે મહેશ્વરી તેમજ પીએસઆઇ જે એલ ઝાલા સહિત વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફ જમાદાર મુકેશ ચાવડા અને ટ્રાફિક જમાદાર ભોજરાજસિંહ ઝાલા સહિતના સમગ્ર પોલીસને મકરસંક્રાત અંતર્ગત સરપ્રાઈઝ ચેકિંગ પ્રતિબંધિત દોરીઓ ની દુકાનો સ્ટોલ ને ચેક કરી ઝુંબેશ હાથ ધરી હતી અને ટુ-વ્હીલરોને જોખમી દોરવીથી…
વાંકાનેર તાલુકા ના કોંગ્રેસ પાર્ટીમાં નવીન ભાઈ વોરા ની પ્રમુખ પદ મા વરણી કોંગ્રેસમાં નવા પરિવર્તન સાથે અચ્છે દિનની આશાઓ ની કિરણોનો પ્રકાશ યુવા વર્ગના ને રાજકીય ક્ષેત્રે સ્થાન સોપાયું!!! વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :રાષ્ટ્રીય પાર્ટી ના નેતાઓ દ્વારા પોતાની પાર્ટી પક્ષને મજબૂત રાખવા વિવિધ શહેર જિલ્લામાં હોદ્દેદારોની વર્ણી કરી પ્રજા ચિંતન પ્રશ્નોને ઉજાગર કરી પ્રજાને પ્રાથમિક સુવિધા સાથે જ્ઞાતિ જાતિના ભેદભાવો થી દૂર રહી રાષ્ટ્રીય ચિંતન કાર્યમાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ દ્વારા મતદાર નાગરિકો અને રાષ્ટ્રનું નવું પરિવર્તન સાથે નવું નિર્માણ પામે તે દિશામાં પ્રયાસો રાજકીય ક્ષેત્રે આધુનિક યુગમાં જરૂરી બન્યા હોય તેવી સ્થિતિ હાલ કોંગ્રેસ પાર્ટીમાં અચ્છે દિનની કિરણો…
મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કર્મચારીઓને ક્લાર્ક તરીકેનું પ્રમોશન મળ્યું હોય એ ખુશીના અવસરે પ્રજા ના પ્રતિનિધિ ની હાજરી એ ફરજ નિષ્ઠ કર્મચારીઓની અરસ પરસ શુભેચ્છાઓ સાથે સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા અને વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ હાજરી આપી પ્રમોશન પામેલા અધિકારીઓને સન્માનિત કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ નું પણ પ્રમોશન પામેલા કર્મચારીઓ તેમજ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
લઘુમતી વિભાગના મંત્રી અને ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ દ્વારા નવી દિલ્હી : લઘુમતી મંત્રી રિજ્જુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી વડાપ્રધાન વતી અજમેર શરીફની દરગાહ પર ચાદર ચઢાવશે. વડાપ્રધાન મોદી વતી શનિવારે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજ્જુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી ચદાર સાથે અજમેર જશે. આજે સાંજે ૬ વાગ્યે પીએમ મોદી તેમને ચાદર સોંપશે. વડાપ્રધાન દર વર્ષે સૂફી સંતના ઉર્ષ પર અજમેર દરગાહને ચાદર મોકલે છે. ખ્વાજા સાહેબનો ૮૧૩ મો ઉર્ષ ર૮ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે. વડાપ્રધાન બન્યા પછી મોદીએ અજમેર શરીફ દરગાહ પર દસ વખત ચાદર…
સોડમ પર સહિત ₹2 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો ખનીજ ચોરોમાં ફફડાટ!!! ગુડ બાય 2024 બાદ વેલકમ 2025 નું નવું વર્ષની શરૂઆત પ્રથમ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે ત્યારે નવા વર્ષથી સરકારી બાબુઓ પણ એલર્ટ થયા હોય તેમ ફરજ ના ભાગે કડક પેટ્રોલિંગ સાથે બાતી મીદારો ના આધારે ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી ને અટકાવી સરકારની તેજુરી ને ખોટ થતી અટકાવવાની કામગીરી હાથ ધરી હોય તેમ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ખનીજ વિભાગની ટીમે ખાનગી બાદની દાળના આધારે ખનીજ ચોરી અંગે રેડ કરી છે જે રેડ માં ભૂસ્તરશાસ્ત્રી જે.એસ વાઢેર ના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરીની ફરિયાદી અન્વયે…