કવિ: wcity

વાંકાનેર તાલુકા પોલીસના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો…. વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાવનગરના તળાજા વિસ્તારમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ‌ તેજસિંહ રાવ (ઉ.વ. ૪૧, રહે. ભટવારા, રાજસ્થાન)ને ભાવનગરના તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ…

Read More

વાંકાનેરના મહિકા ગામ નજીકથી 11 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયાં…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના મહિકા ગામથી હોલમઢ તરફ જવાના રસ્તા પાસે નેશનલ હાઇવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી 11 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે રૂ. 34,145ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામથી હોલમઢ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ડબલ સવારી બાઇકને પોલીસે રોકી તલાશી લેતા બાઇક ચાલક વિશાલભાઈ ભુપતભાઇ બોહકીયા (ઉ‌‌.વ. ૨૪, રહે. શુક્લ પીપળીયા, રાજકોટ) અને…

Read More

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ Gujarat Budget 2024 : રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવા માટે બજેટમાં કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજયના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજયે અંતરિયાળ વિસ્તારથી માંડી વિકાસના કેન્‍દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે. આગામી…

Read More

જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો, ATS એ કરી ધરપકડ જુનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી તરલ ભટ્ટની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. ATS એ ધરપકડ બાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આજે ATSના હાથે સસ્પેન્ડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું. અંતે એટીએસના હાથે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ATS અન્ય બે આરોપીઓનું પણ પગેરું દબાવી રહી છે. ધરપકડ બાદ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી…

Read More

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આઇસર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત… વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક એક પ્લેટીના બાઈએ અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબી તરફથી પુર ઝડપે આવતા આઇસર ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા વૃદ્ધને પણ ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે મોરબી તરફથી આવતા એક આઇસર ટ્રક નં. GJ 12 BX 3455 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બજાજ પ્લેટીના બાઇકને હડફેટે…

Read More

સીમ બાદ હવે દિપડો ઘર સુધી પહોંચ્યો, વાંકાનેરના મહિકા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ઘેટાનું મારણ કરતો દિપડો…. છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ‌ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના મહિકા ગામે ગતરાત્રીના ખેડૂતના ઘર ઘૂસી એક દિપડાએ ઘેટાનું મારણ કરી મિજબાની માણી હોવાની માહિતી મળી રહી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પાસે અજવા કોમ્પલેક્ષ પાછળ સોસાયટીમાં રહેતા બાદી ઇલ્મુદ્દીન દોશમામદભાઈ (કેજીએન પાન) નામના ખેડૂતનાં ઘરે ગતરાત્રીના…

Read More

વાંકાનેર ખડીપરા વિસ્તારમાં સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા વાંકાનેર નવાપરા માંથી ખડીપરા જવાનો રસ્તા પર સ્ટીક લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી 11670 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી ના આધારે ખડીપરામાં રેડ કરતા સ્ટીક લાઇટ ના અજવાળે જુગાર રમતા (1) સલીમભાઈ નુરશા શેખ(2) અશરફભાઈ કરીમભાઈ રફાઈ(3) ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખ સહિતને પકડીને કુલ રોકડા રૂપિયા 11670 કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Read More

વાંકાનેર નજીક કારખાનાની ઓફિસમાં ત્રાટકેલ તસ્કર આખી તિજોરીની ચોરી કરી છનન…. મધ્યરાત્રિના ઓફિસની બારીના સળિયા કાપી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રૂ. 1.94 લાખની ચોરી…. વાંકાનેર તાલુકાના કોઠારીયા-લજાઇ નજીક આવેલ એક કારખાનામાં મધ્યરાત્રિના એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો, જેમાં તેણે બારીના સળિયા કાપી ઓફિસમાં પ્રવેશી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રોકડ રકમ રૂ. 1.94 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં બાબતે કારખાનેદારએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા-લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડકટ નામના કારખાનામાં તા. 28ની મધ્યરાત્રિના એક અજાણ્યો શખ્સ દિવાલ કુદી કારખાનામાં પ્રવેશી ઓફીસની બારીના લોખંડના સળીયા કાપી…

Read More

વાંકાનેર નજીક કારખાનાની ઓફિસમાં ત્રાટકેલ તસ્કર આખી તિજોરીની ચોરી કરી છનન…. મધ્યરાત્રિના ઓફિસની બારીના સળિયા કાપી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રૂ. 1.94 લાખની ચોરી…. વાંકાનેર તાલુકાના કોઠારીયા-લજાઇ નજીક આવેલ એક કારખાનામાં મધ્યરાત્રિના એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો, જેમાં તેણે બારીના સળિયા કાપી ઓફિસમાં પ્રવેશી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રોકડ રકમ રૂ. 1.94 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં બાબતે કારખાનેદારએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા-લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડકટ નામના કારખાનામાં તા. 28ની મધ્યરાત્રિના એક અજાણ્યો શખ્સ દિવાલ કુદી કારખાનામાં પ્રવેશી ઓફીસની બારીના લોખંડના સળીયા કાપી…

Read More

વાંકાનેરના પાજ ગામે વેચાણથી આપેલ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર એક સામે લેન્ડ ગ્રેબિંગ… વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ માં વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ આજરોજ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી મંજુબેન જીવણભાઈ ટોળીયા (ઉ.વ. ૫૫, રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના પાજ ગામના સર્વે નં. ૬૩ પૈ.૨ ની જમીન વર્ષ ૨૦૧૪માં વેચાણ દસ્તાવેજથી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ પાસેથી…

Read More