કવિ: wcity

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

Read More

વાંકાનેર તાલુકા પોલીસ પાંચ જુગારીઓને દબોચી લીધા વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ કોમ્પ્લેક્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દુકાન માલિક સહિત પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પ્લેક્સ-2 આવેલ દુકાનમાં આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા દુકાનમાં જુગાર રમી રહેલા આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા, આશીફ ઇકબાલભાઇ માડકીયા, રફીકભાઇ અબુભાઇ કાફી, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા અને આરોપી મુકેશભાઇ ભોગીલાલ શાહ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા…

Read More

રજા લેવા માટે ટ્રેઈની PSIએ બનાવ્યું સગાઈનું નકલી કાર્ડ, હવે થયા સસ્પેનટ્રેઈની PSIને રજા મેળવવા માટે સગાઈની નકલી પત્રિકા બનાવી હતી. પરંતુ આ રીતે નકલી સગાઈ પત્રિકા બનાવવી ભારે પડી છે. નકલી પત્રિકા મામલે ટ્રેઈની PSI સામે ફરિયાદ નોંધાઈ છે અને તેણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ફરી એકવાર ચર્ચામાં આવી છે. એકેડમીમાં ટ્રેઈની PSIએ રજા મેળવવા માટે પોતાની જ સગાઈ થતી હોવાનું નાટક રચ્યું હતું અને ઉતરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને ગેરમાર્ગે દોરીને રજા મેળવી હતી. જોકે તપાસમાં સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ ટ્રેઈની PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો…

Read More

મહિલા કેદીઓ કેવી રીતે બની ગર્ભવતી? SC ન્યાયાધીશે માંગ્યો રિપોર્ટ તાજેતરમાં જ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેંચે બંગાળના સુધાર ગૃહમાં કેદ કેટલીક મહિલા કેદીઓની ગર્ભાવસ્થા અંગે સંજ્ઞાન લીધું હતું અને આ મામલે છેલ્લી સુનાવણી હાથ ધરી હતી. પશ્ચિમ બંગાળની જેલમાં બંધ મહિલા કેદીઓની ગર્ભાવસ્થાના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ મામલે તપાસ કરશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ સંજય કુમારની ડિવિઝન બેંચે શુક્રવારે આ કેસની સુનાવણી કરતા વરિષ્ઠ વકીલ ગૌરવ અગ્રવાલ, જેઓ જેલની સ્થિતિ પર સુઓમોટો કેસમાં એમિકસ ક્યુરી છે, જેલમાં ગર્ભધારણના મુદ્દાની તપાસ કરવા જણાવ્યું હતું અને કોર્ટને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. તાજેતરમાં જ…

Read More

સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : કચેરીઓ અને શાળાઓમાં રજા રહેશે મોરબી જિલ્લાના ગૌરવ સમાં એવા કરોડો લોકોના પથદર્શક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં જાહેર રજા રહેશે. આ મામલે સરકારે આદેશ પણ જાહેર કર્યો છે.તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે.સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ…

Read More

વાંકાનેર : ધમલપર ગામે ગામતળની તપાસ કરવા ગયેલ ગ્રામ પંચાયત બોડીના સભ્યને જાનથી મારી નાખવાની ધમકી…. વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે ગ્રામ પંચાયતની બોડી દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કર્યા બાદ ગામતળની સ્થળ તપાસ કરવા જવા બાબતે બે શખ્સો દ્વારા ગ્રામ પંચાયતના સભ્યને કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે વાંકનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામ ખાતે રહેતા ફરિયાદી રવીભાઈ મંગાભાઈ જીંજરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી યાસીનભાઈ મામદભાઈ દેકાવાડીયા અને ઈમરાનભાઈ રસુલભાઈ દેકાવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગ્રામ પંચાયતના સભ્ય હોય જેમાં સરપંચ, મંત્રી સહિત સમગ્ર બોડી…

Read More

મોરબીના વીરપરડા પાસે ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીના ગુનામાં પકડાયેલા નવ પૈકીના પોલીસકર્મી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વીરપરડા ગામ પાસે રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે પોલીસ કર્મચારી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે…

Read More

UCC/ નવા કાયદા પ્રમાણે હવે જવાબદારીથી છટકી નહીં શકો, લિવ-ઈન રિલેશનશિપ મામલે મળશે સંપૂર્ણ ન્યાયચૂંટણી વચનને લાગુ કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા, ઉત્તરાખંડની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે મંગળવારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું. આ કાયદામાં લિવ-ઈન રિલેશનશિપને લગ્નની જેમ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે UCCમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. નવા કાયદા પ્રમાણે હવે જવાબદારીથી છટકી નહીં શકો, લિવ-ઈન રિલેશનશિપ મામલે મળશે સંપૂર્ણ ન્યાયચૂંટણી વચનને લાગુ કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા, ઉત્તરાખંડની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે મંગળવારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું. આ કાયદામાં લિવ-ઈન રિલેશનશિપને લગ્નની જેમ વ્યવસ્થિત અને…

Read More

ટેન્કર સહિત રૂપિયા 47 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો મોરબી : મોરબીના વિરપરડા ગામ નજીક ગઈકાલે બપોરે ડીઝલ ચોરીના જબરા નેટવર્કનો પર્દાફાશ કરાયાના 24 કલાક બાદ આજે સોમવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકી એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 આરોપીઓને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા છે .માળીયા જામનગર હાઇવે ઉપર વિરપરડા ગામના પાટિયા નજીક આવેલ હોટેલ ઓમ બન્નાના ગ્રાઉન્ડમાં ડીઝલ ચોરીના કૌભાંડ મામલે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસીએ પાડેલ દરોડા અંગે આજે 24 કલાક જેટલા સમય બાદ એસએમસી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 9 આરોપીઓ…

Read More

વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાંથી વાડીએ જારની આડમાં છુપાવેલ 73 બોટલ વિદેશી દારૂ ઝડપાયો… વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી જારના પાકની આડમાં છુપાવેલ આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની 73 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પર હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલ વાળા રોડ પર આવેલ પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકીની વાડીમાં દરોડો પાડી જારના પાકની આડમાં છુપાવવામાં આવેલ 73 બોટલ…

Read More