કવિ: wcity

મોરબી બી- ડિવિઝન પોલીસ ની હદમાં આવેલા મેરીટાઇમ બોર્ડ ની ઓફિસની આસપાસ થી જામનગરી બંદૂક સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાદમી ના આધારે ઈરફાન રહીમભાઈ સુમરા ઉંમર વર્ષ 21 રહે ફૂલછાબ કોલોની વાળા પાસેથી દેશી બનાવટી જામનગર થી બંદૂક નંગ એક જેની કિંમત રૂપિયા 2000 સાથે મળી આવતા બી ડિવિઝન પોલીસ ને મળી આવતા આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Read More

હેલ્મેટ વગર સરકારી બાબુઓ પોલીસની જપટે ચડિયા અડધો ડઝનથી વધુને દંડ ફટકારાયોસમગ્ર રાજ્યભરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત ભરમાં પોલીસ તંત્ર એલર્ટ થઈ સરકારી કર્મચારીઓ સરકારના ધારા ધોરણ નીતિ નિયમોનું પાલન કરે તેવા હેતુસર હેલ્મેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ એ સરકારી હોસ્પિટલ સહિત સેવા સદન કચેરીઓમાં સરકારી કર્મચારીઓ ક્લાર્ક પટાવાળા વગેરે પોલીસની જપટે ચડ્યા હતા જેમાં આશરે અડધો ડઝનથી વધુ કર્મચારીઓને પોલીસે ટ્રાફિક સેન્સ સાથે કાયદાનું જ્ઞાન પૂરું પાડી દંડ ફટકાર્યો હતો જે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના માર્ગદર્શનથી ભોજરાજસિંહ ઝાલા ટ્રાફિક જમાદાર વાલજીભાઈ પરમાર ટાઉન બીટ…

Read More

વાંકાનેર તાલુકાના ધમલપર ગ્રામ જનોએ ગ્રામ પંચાયતની લેટર પેડ પર લેખિત રજૂઆત કરી રેલવે વિભાગ સહિત ધારાસભ્ય સંસદ સભ્ય અને તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર સેવાસદન કચેરી મામલતદાર અને પ્રાંત અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી જેમાં કોઈ પણ પ્રકારની ગ્રામ્ય વિસ્તારના લોકોને જાણ કર્યા વગર એકાએક ફાટક બંધ કરી હોય જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી થતી હોય જેથી રેલવે ફાટક ધમલપર લુણસરિયા ફાટક નંબર 92 ને ખુલ્લી મુકવાની રજૂઆતને પ્રાતસાદ મળ્યો છે અને તારીખ 10 2 2025 ને સોમવાર ના રોજ આશરે 12 એક વાગ્યે લોકોની રજૂઆતને સ્થાન આપી ખુલ્લી કરી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન…

Read More

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બનાવતા એ.એસ.આઇ ચમનભાઈ ચાવડા ની લાડકી ક્યુટ પરી મિષ્ટી ને આશીર્વાદ સાથે આકર્ષણ ગિફ્ટ ની ભેટ ની વર્ષા થશેવાંકાનેરમાં તાલુકા પોલીસ મથકે એ.એસ.આઇ ચમનભાઈ ચાવડા ની ક્યુટ પરી નો આજરોજ જન્મદિવસ નિમિત્તે ચાવડા પરિવાર સહિત સગા સંબધીઓ અને ચમનભાઈ ચાવડાના મિત્રો પોલીસ ડોક્ટર વકીલ શિક્ષકો વગેરે આજરોજ તારીખ:- 10/2/2025 ના રોજ ક્યુટ પરી મિસ્ટીને આશીર્વાદ સાથે ગિફ્ટ કેક ચોકલેટ આપી જન્મદિવસની શુભેચ્છા રૂપે વોટસેપ ફેસબુક ઈનસ્ટાગ્રામ ના માધ્યમથી પાઠવી રહ્યા છે

Read More

મોરબી જિલ્લા નાં માળિયા સુરજબારી ચેકપોસ્ટ પાસે બોલેરો પીકઅપ માં માળિયા પોલીસે ચોર ખાનામાં છુપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાને ઝડપી પાડી બે ઈસમોને ને પકડી પાડ્યા હતા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવવી લઈ જતાં ઇંગ્લિશ દારૂના જથ્થાને સાથે શખ્શો ઝડપાયા જાણવા મળતી વિગત મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને માળીયા પોલીસ દ્વારા સુરજબારી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નીકળતા તેને અટકાવી ચેક કરતા GJ.36 T.1992 વાળી ગાડીમાં પાછળના ભાગે બંને સાઈડ તથા નીચેના ભાગે ચોર ખાનું બનાવીને તેમાં ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી…

Read More

વાંકાનેર : ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની ૩૨૪૩૮ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે ૪૬૭૨ જગ્યાઓ ભરવામાં આવશે.જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે. એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ના કે.કે.શાહ હાઇસ્કુલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કુલ-વાંકાનેર ખાતે, તારીખ ૧૧-૦૨-૨૦૨૫ ના…

Read More

“‘શાળા સ્કૂલ કોલેજ સહિત ધાર્મિક સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથની કલા વૈજ્ઞાનિક પ્રયોગ ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 1997થી એક નહીં અનેક કાર્યક્રમો કર્યા”‘ વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેઆજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક નહીં અનેક પ્રકારના અજીબો ગરીબ દ્રશ્યો આંગળીના ટેરવે આજની યુવા પેઢી જોઈ રહી છે ત્યારે જરાક ભૂતકાળને યાદ કરીએ તો બહુરૂપી પોતાનું કલા પ્રદર્શન રજૂ કરતા જાદુગર સર્કસ માં કલા પ્રદર્શન નિહારવા માનવ મેદની પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડતી હતી જે આજે પણ ઘણા બધા શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં સર્કસના શો તો ક્યાંક બહુરૂપી નું પ્રદર્શન નાનું મોટું જોવા મળતું હશે અને આધુનિક યુગમાં આજે પણ…

Read More

હાફિજે કુરાનની 9 વિદ્યાર્થીઓએ પદવી સાથે સનદ મેળવી તમામ વિદ્યાર્થીઓને ઇનામ સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરાયુંવાંકાનેર આજના આધુનિક યુગમાં શિક્ષણ સાથે સામાજિક પરિવારિક દિન દુનિયાવી તાલીમ નું જ્ઞાન યુવા પેઢીમાં પરિસ્થિતિને ધ્યાન રાખી જરૂરી બન્યું છે ત્યારે શાળા સ્કૂલ કોલેજમાં શિક્ષણના શબ્દનો જ્ઞાન સાથે સામાજિક પરિવારિક વિજ્ઞાનિક સાથે ધાર્મિક જ્ઞાન હોવું જરૂરી છે એથી મુસ્લિમ સમાજ માં શિક્ષણની રફતાર મા દિન દુનિયાવી જ્ઞાન મદ્રાસાએ જામીયહ અન્વારુલ ઉલુમ વાંકાનેર દ્વારા આશરે 110 વિદ્યાર્થીઓ દિન દુનિયાની તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે જેમાં 9 વિધાર્થીઓએ હાફિઝે કુરાનની પદવી અને સનદ મેળવી છે જે અહીં વાંકાનેરના લક્ષ્મીપરા ખાતે ના મદ્રાસ એ જામીયહ અન્વરુલ ઉલૂમ…

Read More

વાંકાનેર નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની સ્વચ્છતા અંતર્ગત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પખવાડી કામગીરી ના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકાની કચેરી દ્વારા વોર્ડ નંબર 1 થી 7 ના તમામ વિસ્તારો સહિત મુખ્ય માર્ગો નગરપાલિકાની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં પખવાડી સફાઈ અભિયાન સ્વચ્છતા કાર્યક્રમ ના ભાગરૂપે મિલ પ્લોટ અમરસિંહજી હાઇસ્કુલ નજીક ના વિસ્તારો સહિત ઘણા બધા વિસ્તારમાં કચરા ગંદકી સાફ સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી તેના ભાગરૂપે વાંકાનેર ના જાણીતા ફોટોગ્રાફર હાલ આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં youtube પર ઘટનાની સાથે સમસ્યાઓ પ્રસારણ પીરસ્તા ભાર્ટી ટીવી સ્થાપક ભાટી ભાઈ ને બ્રાન્ડ એમ્બેસેડરનું પ્રમાણપત્ર શહીદ દિવસ એટલે 30 જાન્યુઆરીના રોજ વાંકાનેર નગરપાલિકાના ચીફ…

Read More

રાજકોટ જિલ્લા પંથકમાં વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્યને સ્થાન આપી રહી છે ત્યારે સર્વ જ્ઞાતિ ના આરોગ્ય અંતર્ગત રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રોગ નિષ્ણાતો જેવા કે ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) ડો. પુનિત ત્રિવેદી (ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) ડો. વિશાલ મેવા (એમ. ડી. ફિઝિસિયન) ડો. બેન્જામીન પનારા(એમ. ડી. ફિઝિસિયન) ડો. શ્રીપાલ દોશી (ઓર્થોપેડિક) ડો. શ્વેતા ત્રિવેદી (સ્ત્રી રોગના નિષ્ણાંત) ડો. અંજલી ગોરેજા ત્રિવેદી( ડાયટ એન્ડ ન્યુટ્રિસનલ મેનેજમેન્ટ) મેડિકલમાં સર્વ જ્ઞાતિ…

Read More