ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 26 બેઠકોમાંથી ૧ બેઠક ગુમાવવાનો ભાજપ પાર્ટીના કાર્યકરો અફસોસ સાથે વિશ્લેષણ કરી રહ્યા છે અને કેન્દ્રમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્થાન થતાની સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સર્વે ને સ્થાન આપી શકે તેવા વ્યક્તિને કમાન સોપવાના સંકેતો રહ્યા છે જેથી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે નું સસ્પેન્ડ ખોલવાની સાથે જ નવા ચહેરાને ગુજરાત પ્રદેશ પ્રમુખ નું સ્થાન મળવાના સંકેતો માં ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો ખુદ નવા પ્રમુખ કોણ? ના વિચારોમાં રહ્યા હોય તેવું ગુજરાત ના નવા પ્રમુખ ના ચહેરા જાહેર થવાના સંકેતો હાલ ભાજપની…
કવિ: wcity
! સંપૂર્ણ ડોક્યુમેન્ટ એકસરખા ન હોવા ના નામે અરજદારોને ધકા કોમ્પ્યુટર ફોલ્ટ નો ભોગ ગ્રાહક એ ભોગવવાનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગામો ગામ શહેર જિલ્લામાં વિકાસની વરસાદ કરવાની લાયમાં લાગી ગયા હોય તેવા સમયે સરકારી બાબુઓ સરકારના ધારા ધોરણની કરેલી મહેનતો પર પાણી ઢોર કરતા હોય તેવું વાંકાનેર પંથકમાં બેંકોમાં કેવાયસી તેમજ આધાર કાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ માં સામાન્ય ફોલ્ટ જે તે વખતે બેંકો દ્વારા થતો હોય તેનો પણ ભોગ ગ્રાહકોએ બનવું પડે છે આવું જ કાંઈક ચિત્ર વાકાનેરની બેંક ઓફ બરોડા મા ગ્રાહકે કલાકો કટારમાં રહ્યા બાદ રકજક બાદ ગ્રાહકને ખાતામાં એક્ટિવ…
વાંકાનેર પંથકના 102 ગ્રામ્ય વિસ્તારોમાં 92 ગામ પંચાયત માં તલાટી ક્રમ મંત્રીઓની ઘટના થી બે થી ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં એક તલાટી મંત્રી!વાહ રે વિકાસ!!! “તલાટી ક્રમ મંત્રીઓનું મહેકમ 62 નું અને 51 તલાટી મંત્રીઓ ફરજ પર થી ગ્રામ્ય વિસ્તારની વસ્તી આશરે 1,85,000 મતદાર પ્રજા ને થતી હાલાકી હળવી કરવા મહેકમ થી વધુ તલાટી ક્રમ મંત્રીઓની ભરતી જરૂરી” વાંકાનેર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તાર ની વસ્તી આશરે 1,85,000 રહી છે જે વાંકાનેર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારો 102 જેટલા હોય અને ગ્રામ પંચાયત 92 રહી છે તે 92 ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રીઓની ઘટ માં જુના ઢાંચાને વળેલી સિસ્ટમ સ્વરૂપે 62 નું મહેકમ…
દૂધમાં ભેળસેળ ઝેરી આઈટમ બનાવવાનું કારસ્તાન કરનારા પર ફૂડ એન્ડ ડ્રગ ગાંધીનગર વિભાગ દ્વારા રાજકોટમાં દરોડા!!! રાજકોટ માં ગેમ ઝોન દુર્ઘટના બાદ મોટાભાગનું તંત્ર એલર્ટ થતાં ની સાથે જ કાળા માથાના માનવી કાળી કમાણી કરવામાં માનવ જિંદગી ના આરોગ્ય સાથે ચેડા કરી દૂધ અને દૂધની ખાદ્ય ખોરાક ની આઈટમ બનાવવાનું કારસ્તાન કદાચ કરનારા સામે ગાંધીનગર થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નો સરપ્રાઈઝ ચેકિંગ દરોડો પડતા જેતપુર સહિત રાજકોટ જિલ્લા પંથકમાં ખળભળાટ મચી ગયો છે જે અંગે મળેલ વિગતો અનુસાર જેતપુર શહેરના મોઢવાદી વિસ્તારમાં એક ડેરીમાં દૂધમાં ઘાતક અને તદ્દન બિન આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓની મિલાવટ કરી દૂધની વિવિધ આઈટમ બનાવીને વેચવામાં…
તંત્ર પાસે આયોજન નો અભાવ કે જુના ઢાંચા ને વળેલી પ્રધ્તી ની જેમ જાહેર માર્ગો પર સમસ્યા યથાવત વિકાસની વાતો કરનાર નેતાઓ ની મતદાર પ્રજામાં છબી નબળી સ્વરૂપ ધારણ કરે પહેલા લોકો સમસ્યા મુક્ત ક્યારે!? એ એક ચિંતક પ્રશ્ન મોરબી જિલ્લા પંથકમાં બન્યો સિર દર્દ.. મોરબી શહેર જિલ્લાને ડિજિટલ યુગમાં સમાવેશ થવામાં જુના ઢાંચા ને વળેલી પદ્ધતિ કે તંત્ર પાસે આયોજન નો અભાવ રહ્યો હોય તેમ સર્વડાઉન છાસવારે થતું હોય તે રીતે સમસ્યા સ્વરૂપે મોરબી શહેર જિલ્લા પંથકની પ્રજા પરેશાની અનુભવી રહી હોય તેમ તારીખ 4 7 2024 ના રોજ જાહેરમાં મુખ્ય માર્ગ વિશે પરા વિસ્તારમાં આખલા યુદ્ધ રખડતા પશુ…
દિલ્હી મુકામે અખિલ ભારતીય કોળી ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા સહિત રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો, સંગઠનના કાર્યકારિણી સદસ્યો, દરેક રાજ્યના પ્રદેશ હોદ્દેદારો તેમજ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતિએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બિનહરીફ એક સૂર સાથે પુનઃ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ આ સંગઠન એક જ છે આ નામનું બીજું કોઈ સંગઠન છે જ નહિ તેમજ આ સંગઠનને તોડવાની જગ્યાએ જોડવા અને મજબુત બનાવવા માટેના ઠરાવો કરવામાં આવ્યો હતો
વાંકાનેરના મોનાલી ચેમ્બરની ચાર દુકાનમાંથી 60 હજારના મુદામાલની ચોરી: પોલીસ ફરિયાદ લેતી નથી ! વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ મોનાલી ચેમ્બરમાં જુદી જુદી ચાર દુકાનોને તસ્કરે નિશાન બનાવી હતી અને તેમાંથી અંદાજે 60 હજારના વાયર સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે સ્થાનિક વેપારીઓએ વાંકાનેર સિટી પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે તો પણ પોલીસ દ્વારા વેપારીઓની હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અને ચંદ્રપુર પાસે મોનાલી ચેમ્બરમાં દુકાન ધરાવતા કડીવાર ઈરફાનભાઇ અમીભાઇએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 27/6 ના રોજ ચોરીની…
વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને…
વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિહાલ થોડા…
વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને…