કવિ: wcity

ચોટીલા આણંદપુર રોડ ચોકડી પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માતબન્ને કારમાં બેઠેલા 10 લોકોનો આબાદ બચાવ… ચોટીલા આણંદપુર રોડ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત ખર્જાયો હતોરાજકોટના રહીશ દેવદાસભાઈ ભારાઇ વેકેશન દરમિયાન ફેમિલી સાથે કાશ્મીર ફરવામાટે ગયા હતા ત્યારે રાજકોટ પરત ફરતી વેળાએ જસદણ તરફથી આવતી કાર સીધી નેશનલ હાઈવે ઉપર ચડતા બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતોબંને કારમાં પાંચ પાંચ લોકો સવાર હતા એમાં ભરતભાઈ બરઇની કારમાં બેસેલા લોકોને ઇજા થવા પામી હતીતે તમામ લોકોએ ચોટીલા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ વધુ સારવાર અર્થે રાજકોટ રવાના થયા હતાબંને કાર મા થઈ દસ લોકો સવાર હતા અને સદનસીબે તમામ લોકો…

Read More

. વાંકાનેર શહેર નજીક ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…. વાંકાનેર શહેર નજીક આવેલ શ્રી ગઢીયા હનુમાન દાદા તેમજ ગાત્રાળનું મંદિર-ગઢીયા ડુંગર ખાતે આજરોજ વૃક્ષારોપણ (સ્મૃતિવન) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતાઓના સહયોગથી સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી પૂજનવિધિ બાદ ગઢીયા ડુંગરના પટરાંગણમાં પ્રકૃતિ વચ્ચે સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ મંદિરના પ્રાંગણમાં કુદરતી વાતાવરણ વચ્ચે મુખ્ય દાતાશ્રી શૈલેષભાઈ ઠક્કર (સદસ્ય શ્રી, ગુજરાત ભાજપ વ્યાપાર સેલ), અંકિતભાઈ અનડકર અને જયેન્દ્રસિંહ ઝાલા(જેતપરડા) ને ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઉપસ્થિત પત્રકારો તથા વૃક્ષદાતાઓને પણ આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા… આ તકે ગઢીયા…

Read More

ફરિયાદી પરિણીતા ભક્તીબેન ઉર્ફે નિકીતાબેન ચિરાગભાઇ ગોહેલ (દરજી) (ઉ.વ.૩૦, 2હે. હાલ વેરાવળ(શા), શાંતિધામ, મુળ રહે. શ્રદ્ધાપાર્ક-૨, હરભોલે પાનની સામે, નહેરુનગર મેઇન રોડ, રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પ્રથમ લગ્ન આજથી આશરે ચારેક વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા ધવલ સાથે થયેલા અને અમારા બન્ને વચ્ચે મનમેળ ન રહેતા છૂટાછેડા થયેલ.ત્યારબાદ મે મહેસાણા મુકામે રહેતા મિતેષ સાથે લગ્ન કરેલ પરંતુ તેની સાથે પણ મનમેળ ન રહેતા છુટાછેડા થયેલા ત્યારબાદ આજ શ્રી આશરે પોણા બે વર્ષ પહેલા એટલે કે તા.૨૫/૦૬/૨૦૨૧ ના રોજ મેં અમારી નાત ના રીત રીવાજ મુજબ રાજકોટ રહેતા ચિરાગ સાથે લગ્ન થયેલ અને આ લગ્ન જીવનથી મને સંતાનમાં એક…

Read More

ભીમ અગીયારસ પછી જાણે જુગાર રમવાની સીઝન નીકળી હોય , ઠેર ઠેર જગ્યાએથી જુગારીઓ પકડતા જોવા મળી રહ્યા છે. તેવામાં રાજકોટમાંથી પણ આવા આરોપી SOG પોલીસે પકડયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના દુધ સાગર રોડ પર રબ્બાની કોમ્પેલક્ષમાં આવેલ દુકાનમાં ગંજીપતાનો જુગાર રમતાં ૨૧ ઈસમો ઝડપ્યાં છે . તીનપતીનો જુગાર રમતા કુલ-૨૧ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે જેમાં ૩ આરોપી ફરાર છે . પોલીસે જુગાર સાહિત્ય, સહિત રોકડ રૂપીયા ૧,૯૧,૧૦૦/- , ૨૩ મોબાઈલ ફોન, ૭ મોટર સાયકલ સહીત રૂ.૭,૦૩,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર બી.ટી.ગોહિલ…

Read More

વાંકાનેરના વરડુસર નજીક પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિનો હુમલો વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં ખરાબામાં પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિ દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ઢીકાપાટુ અને છૂટા પથ્થરના ઘા કરીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા અને ખેતી કામ કરતા મોમભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ (૩૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે…

Read More

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુક્તા બે શખ્સોની સામે ગુનો નોંધાયો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા શખ્સ તેની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી ઉપર મૂક્યો હતો જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર તથા પરવાના વાળું હથિયાર આપનાર શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિક્રમભાઈ મુકેશભાઈ કોઢીયા જાતે દેવીપુજક (૨૨)એ પોતાના ઇન્સ્ટાગ્રામ…

Read More

વાંકાનેર નગરપાલિકાના સ્ટાફ દ્વારા પ્રજાલક્ષી કામગીરી વાંકાનેર નગરપાલિકા સ્ટાફ દ્વારા આજરોજ 25 વારીયા રોડ પાસે આખલા દ્વારા આતંક મચાવવામાં હતો વાંકાનેર રાજકોટ રોડ 25 વારીયા પાસે સવારે આખલાએ આતંક મચાવ્યું હતો જેમાં અનેક લોકોને હડફેટ લેતા સ્થાનિકો દ્વારા વાંકાનેર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જાણ થતા વાંકાનેર નગરપાલિકાના. સેનીસ્ટેશન ઇન્સ્પેક્ટર એન.ડી.પટેલ તથા રમેશભાઈ કાથડ ચંદુલાલભાઈ વિપુલભાઈ રબારી સ્ટાફ દ્વારા ચાર કલાકની જેહમત બાદ આખલાને કાબુમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Read More

રાજકોટઃ બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી માં અરજી, હીપ્ટોનાઇસ કરી ૧૩૦૦૦ રૂપિયા લઈ લીધા ની કરી અરજી, રાજકોટ ના હેમલ વિઠલાણી કરી પોલીસ કમિશ્નર માં અરજી, જામનગર ના શ્રધ્ધાળુ ને મંદિર બનાવવા ફાળો ઉઘરાવવા દરમિયાન હેપ્ટોનાઈસ કરી નાણાં લઈ લીધા

Read More

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટનાબાળકોને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ માતાએ ગળાફાંસો ખાઈ લીધો: પતિની ધરપકડ પરિણીતાએ ફેસબુકમાં બાળકોના મૃતદેહ બતાવી પોતાની આપવીતી વર્ણવતો વિડિયો કર્યો વાયરલ રાજકોટમાં ગઇ કાલે રાત્રીના એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં પતિના આડાસંબંધ અને પજવણીના કારણે પોતાના બે ફૂલ જેવા બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરંતુ તે પહેલાં પરિણીતાએ ફેસબુક પર બાળકોના મૃતદેહ બતાવી પોતાની આપવીતી વર્ણવતો વિડિયો વાયરલ કર્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી પતિની ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી મનીષાબેન…

Read More

બુટલેગરના નવા કીમિયા પર પાણી ફેરવતી પોલીસ960 બોટલ દારૂ અને ટ્રેક્ટર મળી કુલ રૂ.10.82 લાખનો મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાની શખ્સને દબોચી લીધોરાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન બૂટલેગરો દ્વારા બેફામ દારૂની હેરફેર કરવામાં આવી રહી છે ત્યારે તેના પર લગામ લગાવવા માટે પોલીસ તંત્ર ઊંધા માથે લાગ્યું છે. જેમાં આજે વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા રતનપર ગામ પાસેથી ખેતરમાં દેશી ખાતરની નીચે છુપાવવામાં આવેલી 960 વિદેશી દારૂની બોટલ સાથે એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી. આ બુટલે ઘરે નવો કીમ્યો અપનાવી દારૂને છુપાવવા માટે ટ્રેક્ટર ઉપર દેશી ખાતર પાથરી દેવામાં…

Read More