કવિ: wcity

તંત્ર પાસે આયોજન નો અભાવ કે જુના ઢાંચા ને વળેલી પ્રધ્તી ની જેમ જાહેર માર્ગો પર સમસ્યા યથાવત વિકાસની વાતો કરનાર નેતાઓ ની મતદાર પ્રજામાં છબી નબળી સ્વરૂપ ધારણ કરે પહેલા લોકો સમસ્યા મુક્ત ક્યારે!? એ એક ચિંતક પ્રશ્ન મોરબી જિલ્લા પંથકમાં બન્યો સિર દર્દ.. મોરબી શહેર જિલ્લાને ડિજિટલ યુગમાં સમાવેશ થવામાં જુના ઢાંચા ને વળેલી પદ્ધતિ કે તંત્ર પાસે આયોજન નો અભાવ રહ્યો હોય તેમ સર્વડાઉન છાસવારે થતું હોય તે રીતે સમસ્યા સ્વરૂપે મોરબી શહેર જિલ્લા પંથકની પ્રજા પરેશાની અનુભવી રહી હોય તેમ તારીખ 4 7 2024 ના રોજ જાહેરમાં મુખ્ય માર્ગ વિશે પરા વિસ્તારમાં આખલા યુદ્ધ રખડતા પશુ…

Read More

દિલ્હી મુકામે અખિલ ભારતીય કોળી ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા સહિત રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો, સંગઠનના કાર્યકારિણી સદસ્યો, દરેક રાજ્યના પ્રદેશ હોદ્દેદારો તેમજ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતિએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બિનહરીફ એક સૂર સાથે પુનઃ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ આ સંગઠન એક જ છે આ નામનું બીજું કોઈ સંગઠન છે જ નહિ તેમજ આ સંગઠનને તોડવાની જગ્યાએ જોડવા અને મજબુત બનાવવા માટેના ઠરાવો કરવામાં આવ્યો હતો

Read More

વાંકાનેરના મોનાલી ચેમ્બરની ચાર દુકાનમાંથી 60 હજારના મુદામાલની ચોરી: પોલીસ ફરિયાદ લેતી નથી ! વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ મોનાલી ચેમ્બરમાં જુદી જુદી ચાર દુકાનોને તસ્કરે નિશાન બનાવી હતી અને તેમાંથી અંદાજે 60 હજારના વાયર સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે સ્થાનિક વેપારીઓએ વાંકાનેર સિટી પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે તો પણ પોલીસ દ્વારા વેપારીઓની હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અને ચંદ્રપુર પાસે મોનાલી ચેમ્બરમાં દુકાન ધરાવતા કડીવાર ઈરફાનભાઇ અમીભાઇએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 27/6 ના રોજ ચોરીની…

Read More

વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને…

Read More

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિહાલ થોડા…

Read More

વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને…

Read More

વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છેજે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટઅને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસનાજમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે.અને…

Read More

વાંકાનેરના લુણસરીયા ગામે વાડીનાં શેઢે ઢોર બાંધવાની ના પાડતાં સગા ભાઈ પર ભાઇ-ભાભી-ભત્રીજાનો ધારીયા વડે હુમલો…. વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં આવેલ વાડીના શેઢે ઢોર બંધવાની ના કહેતા ખેડૂત પર વાડીના પાડોશી એવા સગા ભાઈ, ભાભી અને ભત્રીજાએ ધારીયા વડે હુમલો કરી માર મારતાં ઇજાગ્રસ્ત ખેડૂતે ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે રહેતા ફરિયાદી ચતુરભાઈ તેજાભાઈ જીંજરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી એવા સગાભાઈ સોમાભાઇ તેજાભાઈ જીંજરીયા, ભત્રીજા સંજય સોમાભાઇ જીંજરીયા અને ભાભી પાચુબેન સોમાભાઇ જીંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ ફરિયાદીની વાડીના શેઢે ઢોર બાંધતા હોય, જેને…

Read More

વાંકાનેર તાલુકાના જામસર ગામે અજાણ્યા પુરૂષની હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ…. વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષની માર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામે મહિલાઓ સામે જોઇ અજાણી ભાષા બોલતો હોય, જેને જતું રહેવાનું કહેવા છતાં ત્યાંથી ન જતા બે શખ્સોએ મળી લાકડી તથા દોરડા વડે ઢોરમાર મારતાં યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયા બાદ આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે એક અજાણ્યો પુરુષ આમ…

Read More

વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ‌ આચરી ગર્ભવતી કરતા એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો…. કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી સગીરાને લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું, સગીરા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો…. વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી એક સગીર વયની દિકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી થતાં મામલો ઉજાગર થયો છે, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને મેઇન બજારમાં કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી…

Read More