વાંકાનેર તાલુકા ગામ પંચાયતની હદમાં તમામ વોર્ડ માં સ્વચ્છતા જાળવવા સાથે સફાઈ વેરો પાણી વેરો લાઈટ વેરો મકાન વેરો નિયમિત ભરી પાણીનો ખોટો વપરાશ બગાડ ના કરવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી એ સર્વે ગ્રામજનો સમક્ષ અપીલ કરી છે જેથી હસનપર શક્તિપરા વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યને સ્થાન ની સાથે સાથે સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામની રળિયામણું રાખવા ગ્રામજનોની પણ ફરજ બનતી હોય જેથી સર્વે ગામ જનોએ સમયસર વેરા ભરવા તેમજ શેરી ગલીમાં કચરો ગંદકી ના કરવો ગંદા પાણીના તલાવડા ના સર્જાય તેવી તાકીદારી રાખી ખરા અર્થે આપણું ગામ સ્વચ્છત ગામ કરવા ના કર્યા તો ના ભાગરૂપે સમગ્ર ગામ પંચાયતની…
કવિ: wcity
સમગ્ર સૌરાષ્ટ્ર માં મસ્તાન ગાભા બાપુ તે સૌરાષ્ટ્ર કચ્છમાં ઘરે ઘરે મહોબત ખપે ના નારા ગુજતો કરનાર હિંદુ મુસ્લિમ બિરાદરોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી સર્વ ધર્મ સંભાવના ના પ્રણેતા શહેનશાએ હજરત ગાભા બાપુ “મહોબત ખપે” નો દસમો ઉર્ષ મુબારક ધામધૂમ સાનો સોકતથી દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ ઉજવવામાં આવશે તારીખ 25 2 2025 ને મંગળવારે સાંજે ચાર કલાકે દરગાહ ખાતે કુરાન ખાની ત્યારબાદ રાત્રે 10:00 કલાકે મોલાના મજહરુંહક ની તકરીર શરીફ યોજાશે તેમજ તારીખ 26 2 2025 ને બુધવારે બપોરે બે કલાકે શહેરના ઢસા રોડ સ્થિત સામા કાંઠે મહોબત ખપે મંજિલથી જુલુસ શરીફ શહેરના રાજમાર્ગો ઉપર ફરશે…
સમગ્ર સૌરાષ્ટ્ર માં મસ્તાન ગાભા બાપુ તે સૌરાષ્ટ્ર કચ્છમાં ઘરે ઘરે મહોબત ખપે ના નારા ગુજતો કરનાર હિંદુ મુસ્લિમ બિરાદરોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી સર્વ ધર્મ સંભાવના ના પ્રણેતા શહેનશાએ હજરત ગાભા બાપુ “મહોબત ખપે” નો દસમો ઉર્ષ મુબારક ધામધૂમ સાનો સોકતથી દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ ઉજવવામાં આવશે તારીખ 25 2 2025 ને મંગળવારે સાંજે ચાર કલાકે દરગાહ ખાતે કુરાન ખાની ત્યારબાદ રાત્રે 10:00 કલાકે મોલાના મજહરુંહક ની તકરીર શરીફ યોજાશે તેમજ તારીખ 26 2 2025 ને બુધવારે બપોરે બે કલાકે શહેરના ઢસા રોડ સ્થિત સામા કાંઠે મહોબત ખપે મંજિલથી જુલુસ શરીફ શહેરના રાજમાર્ગો ઉપર ફરશે…
વાંકાનેર ની પીર મશાયખ હોસ્પિટલ પાસેની મેન બજાર હોવાથી લોકોની અવર-જવર સતત રહે છે તે ભર બજારમાં કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ ઋત્વી જુગાભાઈ ઉંમર વર્ષ 20 રહે નવાપરા વાળાને કાળા ઓટા પાસે કોઈ કારોસર લાકડી ધોકા વડે માર મારતા ઈજા થતા હોસ્પિટલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર અંતર્ગત પોલીસને ડોક્ટરે જાણ કરતા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારા :આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે થી મોબાઇલના માધ્યમથી ડિજિટલ ગુજરાત મા વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ વૃદ્ધો ને વિશેષ પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા લોક જાગૃતિ અભિયાનના ભાગરૂપે શિબિર કેમ્પ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે ટંકારા પોલીસ મથકના ગ્રાઉન્ડમાં 22 ફેબ્રુઆરી 2025 ના રોજ શનિવારે મહિલા સ્વરક્ષણ અને સશક્તિકરણ: મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવે છે.જેમા 2024-25 માં ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ની 20 મહિલાઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેનુ પ્રદર્શન ટંકારા પોલીસ મથકના પટાંગણમાં આશરે સાંજે પાંચ વાગ્યા ના સુમારે યોજવામાં આવ્યુ હતું ઉપરાંત spc ncc ના બાળાએ પણ પરેડ…
વાંકાનેર તાલુકા ના કોઠી ગામે પરપ્રાંતીય રાજ્યના ખેડૂત મજૂર ઉષાબેન વાઈફ ઓફ ગીરીભાઈ નતિએ ઉંમર વર્ષ 20 વાળાએ કોઈ કારણોસર પોતાના રેણાક ઝુકડામાં દવા પી જતા મૃત્યુ પામેલ છે જે અંગેની વાંકાનેર સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
તાજેતરમાં તા.21/2/25 ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટી કન્યા શાળાની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ. મેંગોપીપલ પરીવારનાં શ્રીમતી રૂપલબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ. સેનેટરી પેડ ની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવાર ને મળેલ. મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, મોનાબેન કેશરીયા, શાળાના આચાર્ય અતુલ સાહેબ તથા શાળાના સ્ટાફગણ પ્રતિમા બેન પઢિયાર કાજલબેન જેઠવા,શિલ્પાબેન રાઠોડ દ્વારા સારી એવી જહેમત ઉઠવામાં આવેલ. હતી આ કાર્યક્રમ માં સંસ્થાના આયોજકો અને શાળા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ વગેરે તસવીરમાં…
આરીફ દિવાન મોરબી વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઇમર્જન્સી એમ્બ્યુલન્સ 108 દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમા બની હોય તેમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ માંથી રિફર કરેલી મહિલા દર્દીને મોરબી પહોંચે એ પહેલા જ ડીલેવરી થયેલ છે જે અંગેની જાણવા મળતી એવી છે કે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના ભૂરી બેન વિજયભાઈ બામણીયા હાલ રહે વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા વાળાને પ્રસુતિની પીડા અંતર્ગત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી મોરબી રીફર કરવામાં આવેલ હોય જે મોરબી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી થઈ ગયેલ છે જે દર્દીના પેટમાં રહેલા બાળકને ગળામાં…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર ભોજરાજ સિંહ ઝાલાએ ફરજ ની સાથે સાથે માનવતાનું ઉદાહરણ આપ્યું છે સરકાર દ્વારા “‘તેરા તુજકો અર્પણ”‘ ના ભાગરૂપે અરજદારોની અરજીઓ નું નિરાકરણ ના ભાગરૂપે શરૂ કરેલ હોય તેનો પ્રતિસાદ મોટાભાગે સાધન સામગ્રી મોબાઈલ રોકડ રકમ માં સારી એવી સફળતા મળી છે અને અરજદારોને તત્કાલ ન્યાય મળતો હોય તેમ અવારનવાર તેરા તુજકો અર્પણ વિવિધ પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદી અરબદાર ને ખોવાયેલી વસ્તુ મોબાઈલ રોકડ એટીએમ કાર્ડ પર્સ વાહન આપતી વેળા જે તે પોલીસ મથકે તેરા તુજકો અર્પણ નું દ્રશ્ય જોવા મળતું હોય છે આવું જ કાંઈક વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રાફિક…
સંતો મહંતો સહિત સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા આગામી ગોસ્વામી સમાજ ના બીજા સમૂહલગ્ન તા 23/02 ના રોજ યુવક મંડળ દ્વારા યોજાશેશ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં ૫ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા જેમાં કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના સહિત ૮૮ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્ન માં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના ગોસ્વામી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો એ પ્રવચનમાં તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો તેમજ…