કવિ: aarif diwan

વાંકાનેર શહેર પોલીસ દિવાળીના તહેવારો અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ સાથે આડેધડ પાર્ક થતા વાહનો થી થતુ ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સાથે રહી દિવાળી અંતર્ગત પોલીસ દ્વારા ફરજ ના ભાગે આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે સ્થળ પર જ હાજર દંડ ફટકારી ટ્રાફિક સેન્સ કરાવ્યું હતું જેમાં ટુ વ્હીલરઓ થ્રી વ્હીલર ફોર વ્હીલરો વગેરે નક્કી કરેલા સાઈડમાં પીળા કલરના પટ્ટા બહાર રહેલા વાહનો પાર્ક કરનારાઓ ટ્રાફિક ભંગ ની ઝપટમાં આવ્યા હોય તેવા વાહન ધારકોને દંડ સાથે વાહન જપ્ત કરવામાં પોલીસ ફરજ ના ભાગે એલર્ટ થઈ છે તેના ફરી તારીખ 25 10 2024 ના રોજ વાંકાનેર શહેર પોલીસ ની…

Read More

“‘લેબોરેટરીમાં HB, RBS, યુરીન, સુગર સહિતના ૧૭ ટેસ્ટ, ગળાફા, બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ વિનામૂલ્યે થાય છે આયુષ્માન કાર્ડ – આભા કાર્ડ કાઢી આપવામાં આવે છે”‘ હાલ મોરબી અને વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં પાંચ અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. યુ.પી.એચ.સી. ગોકુલનગર, શનાળા બાયપાસ ગોકુલનગર શેરી નં.- ૧૯- ૨૦, યુ.પી.એચ.સી. વીસીપરા, વીસીપરા મેઈન રોડ, કરણ બરફના કારખાના પાસે, યુ.પી.એચ.સી. સો ઓરડી, જનાબા બાલમંદિર, વેલનાથ ચોક, નવા જિલ્લા સેવા સદન સામે, સો ઓરડી વિસ્તાર, યુ.પી.એચ.સી. લીલાપર રોડ, બ્રાહ્મણ સમાજની વાડી, પરસોતમ ચોક, વજેપર, યુ.પી.એચ.સી. વાવડી…

Read More

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દિવાળી પહેલા જ ગેરકાયદેસર દબાણ કરનાર સામે તંત્ર એ ડિમોલેશન નું શાસ્ત્ર ઉગાવ્યું છે તેમાં કાચા પાકા ગેરકાયદેસર રીતે બાંધકામો કરેલા પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમાં લક્ષ્મીપરા મિલ પ્લોટ નવાપરા વિસ્તાર માં અવારનવાર નોટિસો પાઠવવામાં આવી હતી જે નોટિસનો એકા એક અમલવારી દિવાળીના તહેવારો નિમિત્તે જ દિવાળી પહેલા જ ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણ કારકો સામે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં વાંકાનેર નગરપાલિકા ના ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા અને તેમની ટીમના હેડ ક્લાર્ક હાર્દિકભાઈ સરૈયા એન્જિનિયર મહેશભાઈ ચૌહાણ સહિત આદિત્ય ભાઈ રબારી અને પ્રાર્થભાઈ, અશોકભાઈ વગેરે ની…

Read More

દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ વાંકાનેર શહેરમાં હરેશભાઈ માણસુરીયા દ્વારા શરૂ કરાયેલ વસ્ત્રદાન અભિયાનમાં મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ મેઘાણી મોરબી જીલ્લા મંત્રી સંગીતાબેન વોરા તથા વાંકાનેર નગરપાલિકાના સદસ્ય બીજરાજસિંહ ઝાલા નગરપાલિકા સદસ્ય કાંતિભાઈ કુઢીયા સદસ્ય વીરાજભાઈ મહેતા જીલ્લા મીડિયા કારોબારી સભ્ય ચીરાગભાઈ કે સોલંકી એ વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. છે જે વસ્ત્રદાન કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર: પોલીસ પ્રજાની રક્ષક છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઈદ હોય કે દિવાળી પોલીસ ફરજ ના ભાગે રાત દિવસ પેટ્રોલિંગ કડક બંદોબસ્ત ફૂટ પેટ્રોલિંગ શાંતિ સમિતિની બેઠક વગેરે જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં પી. આઇ એચ વી ધેલા અને પી એસ આઇ ડી.વી. કાનાણી વી.કે. મહેશ્વરી સહિત સમગ્ર વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગ્રીન ચોક ચાવડી ચોક પુલ દરવાજા વીસી પરા મિલ પ્લોટ ચાવડી ચોક મેન બજાર વગેરે વિસ્તારમાં દિવાળીના તહેવારો અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર પંથકમાં વિવિધ માનવ પશુ પક્ષી સેવા કાર્ય થી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક સુરેશભાઈ સાકરીયા અને સિધ્ધરાજ ભાઈ ડાંગર એ પરિસ્થિતિને ધ્યાને રાખી વાકાનેર પંથકમાં જરૂરત મંદ માટે આશીર્વાદરૂપ ક્ષમા એવા કાર્યોને વળગી રહ્યા છે ત્યારે વસ્ત્રદાન એકત્રિત કરી દિપાવલીના અવસરે જરૂરત મંદ મધ્યમ ગરીબ વર્ગના લોકોની દિવાળીનો દીપ પ્રગટાવવાના પ્રયાસોના ભાગે વસ્ત્રદાન એકત્રિત કરવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વિવિધ પ્રજાના પ્રતિનિધિઓ અને દાતાઓ સમક્ષ વાસ્ત્ર દાન એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર કુવાડવા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ તાલુકા પંચાયત માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ…

Read More

વાંકાનેર ખાતે આજ રોજ તારીખ 22 10 2024 ને મંગળવારના રોજ વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ફડેશ્વર મહાદેવના મંદિરે ખાતે કેન્દ્ર ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે લાંબુ આયુષ્ય માટે સવારે 9:00 કલાકે પૂજાપાઠ પ્રાર્થના હવન કરી ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિચરતી વિમુક્ત જાતિના ઝુપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો હોદ્દેદારો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

કામદારો નીચે મુજબની કેટેગરીમાં જો સમાવેશ થતો હોય તો વળતર મળવા પાત્ર થતું નથી. અસમર્થતા એટલે કે ખોટ ખાંપણ.અસમર્થતા એટલે કામ કરવાની જે શક્તિ કર્મચારીએ અકસ્માતને કારણે ગુમાવેલ છે. તેમને અસમર્થતા તરીકે ઓળખવામાં આવે છે.અસમર્થતતા બે પ્રકારની હોય છે. મરણના કિસ્સામાં વળતરની રકમની ગણતરી :-ઉદાહરણ.માસિક પગાર રકમ ₹15,000.ઉંમર વર્ષ. 22.લાગુ પડતો ગુણાંક.221.377500×221.37÷100 = 16,60,275/-.16,60,275 + 5000 (અંતિમવિધિના) = 16,65,275/-. જો કોઈ કર્મચારી 22 વર્ષમાં ઉંમરમાં મરણ પામશે તો તેમને ઉપરોક્ત ગણતરી કરેલ રકમ મુજબની વળતરની રકમ મળવાપાત્ર થશે. તેમજ જો કોઈ સારવાર દરમિયાન મેડિકલ ખર્ચ થયેલ હોય અને તે મેડિકલ ખર્ચ વીમા પોલિસીમાં કવરેજ કરેલ હોય તો મેડિકલ ખર્ચ પણ…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :ભારત સરકાર દ્વારા ગુજરાતમાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેરળ રાજ્યની કેરળ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન (કિલા) થ્રિસુર ખાતેથી એક્સપોઝર મુલાકાત હાલ ચાલું હોઇ જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાથી પ્રદેશ દ્વારા સુચિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીલ્લા પંચાયત પ્રમુખો જોડાયેલા છે. મોરબી જિલ્લામાથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર મોરબી જિલ્લાના બંને બહેનો કેરળ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય જે મહિલા સશક્તિકરણનું સૌથી ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે .

Read More