એપ્રેન્ટીસીસ કાયદા હેઠળ માલિકની જવાબદારી. એપ્રેન્ટીસ ની જવાબદારી. આવતા અંકમાં ક્રમશ…….એપ્રેન્ટીસ એક્ટ 1961.
કવિ: aarif diwan
મોરબી જીલ્લા ના વાંકાનેર શહેર મા શહેર તેમજ તાલુકા ના લોકો ના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભા ના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટી નો જુસ્સો વધારેલ આ બદલ પાર્ટી ની પણ જવાબદારી ના ભાગ રૂપે વાંકાનેર ના લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા તેમજ ભસ્તાચારી ને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલય નું ઓપનિંગ કરવા મા આવ્યું છે આ કાર્યાલયે દરરોજ સવારે 10 થી 1 લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા આવી શકશે લોકો ના પ્રશ્નો નુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં…
ચીફ ઓફિસર કલેકટર સમક્ષ કરેલી રજૂઆત ની તપાસો માત્ર કાગળ પર ખરી કે ખોટી નો ખુલાસો પ્રજાલક્ષી કરવા કોંગ્રેસ દ્વારા હિસાબ દો ના નારા થી સરકારી કચેરીઓ ગુંજી ઉઠશે મોરબી શહેર જિલ્લામાં એક નહીં અનેક સમસ્યાઓથી આમ પ્રજા મોટાભાગે સમસ્યા મુક્ત થઈ નથી માત્ર વિકાસની વાતો થઈ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઉદ્યોગ નગરી મોરબીમાં આજની તારીખે વરસાદ અને ગટરના પાણીના નિકાલ નો અભાવ લોકો અનુભવી રહ્યા છે સ્વચ્છતા માત્ર દેખાવ પૂરતી હોય તેવી ગંદકી કચરાના ગંજ અખબારો ના સમાચાર બનતી હોય છે ત્યારે ચીફ ઓફિસર કલેકટર સમાજ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સહિત કોંગ્રેસ પાર્ટીના…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જમાદાર બળદેવસિંહ જાડેજા ના ક્યુટ બોય જલદીપસિંહ જાડેજા નો આજ રોજ તારીખ 27-10-2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે જાડેજા પરિવાર તેમજ પોલીસ પરિવાર બળદેવસિંહ જાડેજા ના સગા સંબંધી પોલીસ મિત્રો ડોક્ટર મિત્રો પત્રકાર મિત્રો વકીલ મિત્રો સહિત પ્રતિષ્ઠ સામાજિક અગ્રણીઓ આગેવાનો સંસ્થાના સેવકો વગેરે બળદેવસિંહ જાડેજા ના પુત્ર ક્યુટ બોય જલદીપસિંહ બળદેવસિંહ જાડેજાને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ આજના આધુનિક યુગમાં whatsapp સ્ટેગરામ facebook સ્ટેટસમાં ક્યુટ બોય જલ દિપસિંહ જાડેજાને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે મદાર એ ગાદી નસીન સૈયદ અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર એ તાજેતરમાં કરબલા બગદાદ ઈરાક ઈરાન નજફ દેશ-વિદેશમાં વલી અલ્લાહો અને સાહબાન ના દિદાર મુબારક રોજા પર કરી સૌરાષ્ટ્રની મુલાકાતે આગમન કરતા હજારોની સંખ્યામાં મુરીદો ચાહકો દ્વારા રાજકોટ ખાતે સૈયદ અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર નું રાજકોટ ખાતે સ્વાગત સાથે ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ બાદ વાંકાનેર ના ગારીડા ગામ ખાતે અબ્દુલ્લાસા પીરની દરગાહ ના ખાદીમ મુસ્તુફાબાપુ કાસમ બાપુ ભાડલા વાળા સહિત શાહમદાર સમાજના ઈમ્તિયાઝશા દીવાન ઈકબાલશા દિવાન અને પત્રકાર આરીફશા દીવાને અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર ના…
હાલ તહેવારોને ધ્યાને રાખી પોલીસ તંત્રએ કડક પેટ્રોલિંગ ફરજ ના ભાગે હાથ ધરી હોય ત્યારે ફૂટ પેટ્રોલિંગ સાથે બાજ નજર પોલીસની ક્રાઈમ કરનારા પર એલર્ટ થઈ હોય તેમ વાકાનેર તાલુકા પોલીસની હદમાં બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સંવેલન્સની ટીમ ને ખાનગી બાતમી મળી હોવાથી વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા જોધપર ગામે નેશનલ હાઈવે પર વોચ રાખીને બેઠા હોય એ સમય દરમિયાન દેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સની પોલીસ ટીમ પર નજર પડતા ગાડીની તેજ રફતાર કરી તાલુકા પોલીસની હદમાંથી સીધી સીટી પોલીસની હદમાં પહોંચાડી દેતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સને પકડી લીધો છે જે…
દિવાળી ધનતેરસ નવા વર્ષ તહેવારો અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી નાયબ પોલીસ પોલીસ અધિક્ષક સમીર સારડા ના માર્ગદર્શન થી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધેલા સહિત પીએસઆઇ ડી. વી. કાનાણી અને પોલીસ ટીમ દિવાળી ધનતેરસ નવા વર્ષ અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી ફરજ ના ભાગે સતત એલર્ટ રહ્યા છે ફૂટ પેટ્રોલિંગ સહિત વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જે તારીખ 26 10 2024 ના રોજ પણ દિવસ રાત કડક પેટ્રોલિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં સાંજે સાત વાગ્યાના સુમારે કચ્છ થી અમદાવાદ તરફ નો હાઇવે જે વાંકાનેર સીટી પોલીસની હદમાં જિનપરા જકાતનાકા હાઇવે રોડ…
મોરબી શહેર જિલ્લામાં તહેવારો નિમિત્તે દિવાળી નવા વર્ષ ધનતેરસ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના સમગ્ર મોરબી શહેર જિલ્લાના વિવિધ પોલીસ મથકો માં ફરજ બજાવતા પોલીસ તંત્ર એલર્ટ રહ્યું છે જે ઈદ હોય કે દિવાળી પ્રજા રક્ષકની પોલીસ ઓળખ પૂરી આપતું હોય તેમ વાંકાનેર માં સતત પોલીસ તંત્ર એલર્ટ રહ્યું હોય તેમ ફરી પોલીસ અધિક્ષક સમીર સારડા ની અધ્યક્ષતામાં તારીખ 26 10 2024 ના રોજ વધુ એક વખત વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો થી લઈ મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ એ વાંકાનેરના બજાર લાઇન સહિતના…
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર : અહીં ની પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા નવાપરા વાંકાનેર ખાતે ગત તારીખ 25-10-2024 ને શુક્રવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આ શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલ તેમજ અન્ય ક્ષેત્રોમાં કામગીરી કરતી વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વક્તાઓ અને શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા શાળાને અલગ અલગ ક્ષેત્રે મદદરૂપ થવા માટે ખૂબ સારી તૈયારી બતાવી હતી આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ ફરજાનાબેન તેમજ એસએમસી સભ્યો હાજર રહ્યા હતા શાળાના આચાર્યશ્રી વનાણી જેઠાભાઈ ના નેતૃત્વ હેઠળ શાળા…
કાળા માથાનો માનવી કાળી કમાણી કરવા ટૂંકા સમયમાં વધુ ધનવાન થવા ની લાહીમાં નીતિનું નભે અનીતિનું નડે એ કહેવતને ભૂલો પડેલો માનવી શોર્ટકટમાં વધુ ધન લક્ષ્મી પ્રાપ્ત કરવાની લાયમાં પોતાની કારકિર્દી સાથે પોતાના પરિવાર સામે શરમથી સર ઝૂકાવવું પડે તેવી સૌ અભિમાનથી જીવતા માનવ માટે કલંકિત ઘટનાઓ નવા નવા બનતી હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના મોરબી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ક્રમ મંત્રી અને સરપંચ પતિ એ લાંચ માંગી હોય તે લાંચ ની રકમ ના રૂપિયા 50,000 ની લાંચ ની માંગણી કરેલ હતી લેતા રંગે હાથ એસીબી ટીમ પકડી પાડ્યા છે જે અંગે મળતી વિગત એવી છે…