મોરબી શહેર જિલ્લામાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી પવિત્ર પત્રકારી ક્ષેત્રે સત્યની સાથે રહેનારા મિત્ર સ્વભાવના એવા મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ તટસ્થ કલમથી ઓળખાતા મોરબી મિરરના પત્રકાર અતુલભાઇ જોશી પત્રકારનો આજ રોજ જન્મદિવસ નિમિત્તે હદય પૂર્વક જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે સ્થાનિક લોકો રૂબરૂ તો અન્ય શહેર જિલ્લા રાજ્યમાં વસવાટ કરતા મિત્રો મોબાઈલ ફોનના માધ્યમથી whatsapp facebook instagram સ્ટેટસ ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે મિત્ર સ્વભાવના અતુલભાઇ જોશી હદયપૂર્વક સર્વે મિત્રોનો શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો છે
કવિ: aarif diwan
“‘સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાશે જેમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટ ની ટીમ સર્વે રોગ નિષ્ણાંતો સેવા આપશે”‘ વાંકાનેર માં તારીખ 10/11/ 2024 ને રવિવારના રોજ સરકારી હોસ્પિટલ ખાતે સવારે 8:00 થી બપોરના 2વાગ્યા સુધીનિશુલ્ક સર્વ રોગ મેગા નિદાન કેમ્પનું આયોજન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના ઉપક્રમે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત કેન્સર રોગ નિષ્ણાંત મેડિસિન રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત હાડકાના સ્પેશિયાલિસ્ટ ફેફસાના સ્પેશિયાલિસ્ટ સહિત આંખના કાન ગળા ના સ્પેશિયાલિસ્ટ ચામડી રોગ નિષ્ણાંત દાંત રોગ નિષ્ણાંત એનેસ્થેસિયા રોગના સ્પેશિયાલિસ્ટ સર્જરી રોગ નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંત વગેરે વિવિધ રોગના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંતો ની ટીમ વાંકાનેર સરકારી…
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર : દિવાળી અને નવા વર્ષ અંતર્ગત શરૂ થતા નવા વર્ષ નિમિત્તે વાંકાનેર ખાતે રણજિત વિલાસ પેલેસ વાંકાનેર માં નામદાર મહારાણા રાજસાહેબ અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા સાહેબ વાંકાનેર સ્ટેટ ની દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત અંતર્ગત વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તાર માંથી માનવ મેદની મોટી સંખ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજાશાહી પરંપરા મુજબ વાંકાનેર ના 16 માં રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી તેમાં વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચો અગ્રણીઓ આગેવાનો સર્વે સમાજ ના વૃદ્ધો યુવાનો દ્વારા…
વાંકાનેર કુવાડવા શહેર ગ્રામ્ય વિસ્તારના મતદારો સહિત જીતુભાઈ સોમાણી ના સમર્થકો એ જીતુભાઈ સોમાણી ને રજવાડી સોફો પહેરાવી ફૂલહારથી સાલ ઓઢાડી સન્માન કરી નવા વર્ષના રામ રામ ના સુર ગુંજી ઉઠ્યા હતા બહોળી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત વાંકાનેર કુવાડવા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો અને જીતુભાઈ સોમાણી ના સમર્થકો એ મોટી સંખ્યામાં હાજરી આપી દીપાવલી નુતન વર્ષા નિમિત્તે નવા વર્ષના પ્રસંગે સર્વેનું આરોગ્ય તંદુરસ્ત સાથે આખું વર્ષ સારું અને સફળ રહે તેવા શુભેચ્છા સંદેશ સાથે વડીલો સંતો મહંતો ની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જે સમગ્ર નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન જેવું દમદાર…
“‘ઈદ હોય કે દિવાળી કાયમી ધોરણે સ્વચ્છતા માં લુસરીયા ગામ રહ્યું ચોખ્ખું ચણાક!”‘ વાંકાનેર તાલુકા ના લુણસરિયા ગામે વૈજાલક્ષી કાર્યની સાથે સાથે વિકાસની રફતાર માં સ્વચ્છતા રફતાર યથાવત રહી હોય તેમ સમગ્ર લુણસરિયા ગામ પંચાયતની હદમાં શેરી શેરી ગલી ગલી ચોખ્ખી ચણાક કાયમી ધોરણે રહી હોય જેના ભાગરૂપે ઈદ હોય કે દિવાળી કાયમી લુણસરિયા ગામે સ્વચ્છતા સારી જોવા મળી રહી છે હાલ દિવાળી અને નવા વર્ષના પ્રસંગે પણ સફાઈ અભિયાન નું કાર્ય સ્વચ્છત સમગ્ર લુણસરિયા ગામ જોવા મળી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં અને વર્તમાનમાં વાંકાનેર તાલુકાનું લુસરિયા ગામ ના સરપંચ અને ગ્રામ પંચાયત સહિત ગામજનોની શુદ્ધ વિચાર શરણી એ ગામ…
રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા વિચારણા કરવા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તાલુકા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જે અનુસાર મોરબી જિલ્લામાં આ સમિતિની બેઠક દર મહિનાના પ્રથમ શનિવારે બોલાવવાની હોય છે. પરંતુ તે દિવસે જાહેર રજા હોવાથી અને રાજ્ય સરકારશ્રી દ્વારા બીજા શનિવારે કચેરી કાર્યરત હોય, તો તે મુજબ…
વાંકાનેર પંથકમાં વિકાસની રફતારમાં ભાજપનું ગઢ મજબૂત પકડ કરી રહ્યું હોય તેમ વર્ષો બાદ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા પ્રાપ્ત કર્યા પછી માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપ પાર્ટીના નેતાઓના મજબૂત થવા લાગ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રે ભાજપ શાસનકાળમાં વિકાસની રફતારે પકડ કરી હોય તેમ હાલના ધારાસભ્ય પણ ભાજપના હોય જેથી વિકસિત દિશામાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રહે તેવા ખેડૂત ચિંતક પ્રશ્નો ને ધ્યાને રાખી ખેડૂત ચિંતક કુંભકો ડેલીગેટ ની ચૂંટણીમાં ખેડૂત ચિંતક ભાજપની પેનલ બિન હરીફ બની છે જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા કાળુભાઈ કાંકરેચીયા વેરશીભાઈ માલકીયા કિશોરસિંહ ઝાલા શંકરભાઈ વીજવાડીયા પ્રદિપસિંહ ઝાલા સહિતના ભાજપ પ્રેરિત પેનલમાં બિનહરીફ છતાં ની સાથે જ શુભેચ્છાઓ ની…
મોરબી ખાતે ના ભડીયાદમાં 2010માં બીપીએલ ધારક લાભાર્થી ને 2024 માં તારીખ 28 10 2024 ના રોજ સ્થળ પર જ પ્લોટની સોપાણી સ્થળ પર જ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વારંવાર લાભાર્થીઓના હક હિત અધિકાર અંતર્ગત રજૂઆત ફરીયાદ સાથે આંદોલન છેડનાર લાભાર્થી ચિંતક અનિલભાઈ આંબલીયા એ કાયદા નિર્માતા બંધારણીય ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ચરણોમાં વંદન કરી સર્વે જિલ્લા કક્ષાના અધિકારીઓ સહિત મીડિયા કર્મચારીઓનો લાભાર્થીઓ વતી આભાર માન્યો હતો જે તે વખતે રજૂઆત સાથે આંદોલન ઉપવાસ ને મીડિયાએ સ્થાન આપ્યું હતું જેથી તંત્ર અને મીડિયાનો આભાર વ્યકત કર્યો હતો જે સ્થળ પર લાભાર્થીઓ ને તંત્ર દ્વારા પ્લોટની સોપોણી કરતા તસવીરમાં…
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાંકાનેરમાં જાહેર સ્થળો, માર્ગો અને બાગ બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ મિત્રો અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
મોરબી નગરપાલિકામાં ભાજપ શાસન સમયે થયેલા ૪૫ ડી હેઠળના કામો તેમજ નંદીઘરમાં થયેલ ખર્ચ મામલે કોંગ્રેસ પ્રમુખે માંગેલી માહિતી નગરપાલીકા આપતું ના હોય જેથી આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ રામધુન બોલાવી હિસાબ આપો હિસાબ આપોના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકામાં ૪૫ ડી હેઠળ થયેલા કામો, નંદીઘરના કામો અને આવાસ યોજનાના કામોનો ખર્ચ અને હિસાબ માંગવામાં આવ્યો હતો ત્રણ માસ વીત્યા છતાં નગરપાલિકા તંત્ર હિસાબ કે માહિતી આપતું ના હોય જેથી આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું…