મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં ICSI જેવી સંસ્થાનો બહુમૂલ્ય ફાળો બની રહેશે. તેમણે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિ તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાતમાં થયેલ પ્રગતિનો ઉલ્લેખ કરવાની સાથોસાથ ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પ સાથે ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’નું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.
કવિ: aarif diwan
વાંકાનેર ખાતે આવેલા પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. તેમાં વિવિધ પુસ્તકો સાહિત્યની બુકો દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે. હજુ ઘણા પુસ્તક વાચકો પોતાના પુસ્તકો આપી રહ્યા છે. અને પુસ્તક પરબમા નવા પુસ્તક વસાવા માટે રોકડ રૂપિયા દાન સ્વરૂપે દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેમાં તારીખ -4/ 8 /2024 ને રવિવારના રોજ દાતાઓ દ્વારા રોકડ દાન સ્વરૂપે પુસ્તકો ખરીદવા માટે રૂપિયા 15000 નું દાન મળેલ છે. પુસ્તક પરબના સંચાલકો શિક્ષકો વાચકો માટે સેવક બન્યા હોય તેને અર્પણ કરી રહ્યા છે. તેમાં શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા દ્વારા રૂપિયા…
આજના આધુનિક યુગ સમા કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં શિક્ષણનું મહત્વ નું ઉદાહરણ ભૂતકાળ અને વર્તમાનને શબ્દોથી જ્ઞાન સાથે અનુભવ ની કેડી ની કલ્પના રૂપ નહીં સત્ય ની ઓળખ આપતી એક શિક્ષિત પરિવાર જીવનમાં કરેલા સંઘર્ષ ને આજે સફળતાની ઓળખ આપનાર ડોક્ટર ફેમિલી પરિવાર એટલે વાંકાનેરના જાણીતા સિવિલ સર્જન એ.જે.મશાક પુત્રા 1984 થી સર્વે સમાજના રોગ નાબૂદ કરવાનું કાર્ય ની સરકારી સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી 2019 સુધીમાં સર્વે સમાજના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી કહેવત અનુસાર ભગવાન સ્વરૂપ ગણાતા ડોક્ટર મુસ્લિમ સમાજ નું ગૌરવ એવા એ.જે. મશાક પુત્રા વિવિધ રોગ નિષ્ણાંત સાથે માનવ રોગમુક્ત કલ્યાણ કાર્યમાં અનેક માનવોના આશીર્વાદ દુઆ પ્રાપ્ત કરી અને…
પ્રજાલક્ષી કાર્ય નો વિકાસ થાય કે નો થાય ખાડા નો વિકાસ રોડ ઉપર થઈ ગયો!!! વાંકાનેર વાંકાનેર પંથકમાં 90 ગામ પંચાયત 102 ગામડા મા મોટાભાગે માર્ગો ઠેર ઠેર ખાડાધારી હોવાથી સામાન્ય વરસાદમાં રબડી ગારામાં ગરક થઈ ગયા હોય તેવા દ્રશ્ય મોટાભાગે જોવા મળી રહ્યા છે ત્યારે રાત દિવસ સતત વાહનોની અવરજવર વાળા એવા વાંકાનેર થી થાન પાડધરા માથક ને જોડતો માર્ગ વાંકાનેર થી ભોજપરા તરફ થી પસાર થતો માર્ગ પર જામસર ચોકડીએ રબડી ગારામાં ગ્રામ્ય વિસ્તાર અને અન્ય શહેર જિલ્લામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકો માટે સીર દર્દ સમા બન્યું છે જે વાંકાનેર પંથકમાં વિકાસ રથ ફરી વળ્યો તેવા…
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ તથા હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ તથા તમામ ટીમના સર્વાનુમતે મોરબી શહેર પ્રમુખ તરીકે ચાવડા વિરજીભાઈ નરશીભાઈ ની નીમણુંક કરવામાં આવી છે. વિરજીભાઈ દલવાડી સમાજમાંથી આવતા હોય અને દલવાડી સમાજમાં મોટું નામ ધરાવતા પ્રભાવશાળી વ્યકિત છે અને વિરજીભાઈ ના ધર્મપત્ની વનીતાબેન વિરજીભાઈ ચાવડા ભાજપમાંથી વોર્ડ નં:-૧૨ મા ચુંટણી જીત્યા હતા. તેમજ ત્યાં ના લોકો ના પ્રશ્નો ના નિવારણ માટે હંમેશા હાજર રહેતા હોય છે તેમજ મોરબી દલવાડી સમાજમાં સામાજિક કાર્યક્રમો અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.
દાદા આદમ વખતના મહેકમને ડિજિટલ ગુજરાતમાં વસ્તી પ્રમાણે કર્મચારીઓની ભરતી કરાવો… અમદાવાદ : ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણીના પરિણામે કોંગ્રેસ ને એક સીટ મળી તેથી ભાજપ એ ભાજપના ગઢ ગુજરાતમાં સર્વે કામગીરી શરૂ કરી એક સીટ ગુમાવ્યા નું વિશ્લેષણ કર્યું છે ત્યારે આપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના શાસનકાળમાં પ્રાથમિક સુવિધા ની રજૂઆતને સાથે સાથે ગુજરાતમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં ચાલી રહેલા ખાનગીકરણને અટકાવી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું જોઈએ સાથે સાથે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમથી નવ યુવાનોમાં સરકારી ભરતી માં થતા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સારા શિક્ષણ સાથે સારા ટેલેન્ટ પરફેક્ટ કોલી ફાઈડ વિશ્લેષણ કરી સાચા અને સારા હક હિત…
આણંદ તારીખ-૩૧/૦૭/૨૦૨૪ બુધવાર તારાપુર રેડક્રોસ ખાતે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી જરૂર મોટે રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગથી ખંભાતના રમીલાબેન ગોવિંદભાઈ વાળંદને એટલાસ્ટીક એનીમિયા બિમારી માટે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી સેવા માટે ખંભાત શિવમ હોસ્પિટલમાં મ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ના મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત અને તારાપુર મુસ્લિમ બ્લડ ગ્રુપ ના માજભાઈ વ્હોરા દ્વારા તાત્કાલિક ઈમરજન્સી રક્તદાન સફિ મહમંદ યુનુસ ભાઈ વ્હોરા, સલમાનભાઈ જબ્બાભાઈ વ્હોરા, મહમંદ ફઈમ ઈરફાન ભાઈ વ્હોરા, વસીમભાઈ.મુસતુફાભાઈ વ્હોરા મુસ્લિમ રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કોમી એકતા ભાઈચારા માણસાઈ માનવંતા ના દર્શન જોવા મળ્યા હતા.રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર
દોઢ વર્ષથી રીનોવેશન માટે કરેલી અરજી નો નિકાલ હજુ સુધી વિદ્યાર્થી ના હિતમાં આવ્યો ન હોય તેમ સર્વે કરી ફોટા પાડી ગયા પછી પણ પરિણામ થા વહી કા વહી!!! વાંકાનેર પંથકમાં વિકાસલક્ષી કાર્યને યોગ્ય સ્થાન મળ્યું ના હોય તેમ સમસ્યા સ્વરૂપે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકા કન્યા શાળા નંબર 7 ની બિલ્ડીંગ વિકાસની મજબૂતાઈ અંગે દોઢ વર્ષથી કરેલી રજૂઆતને હજુ સુધી વિકાસની દિશામાં સ્થાન મળ્યું ના હોય તેમ સ્થિતિ કહી રહી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેરમાં રાજાશાહી વખતથી 4 11 1938 માં સ્થાપન થયેલ સરકારી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ભૂકંપ બાદ મસ્ત…