ટંકારા: રક્ષાબંધન પર્વ અનુસંધાને માદરે વતન શક્તિનગર આવ્યા હતા અને પરત રાજકોટ જતા હતા ત્યારે રસ્તામાં મિતાણા ઓવરબ્રિજ નીચે અકસ્માત નડ્યો બનાવની જાણ ટંકારા 108 ને જાણ થતાં ઈટીએમ રૂબિયાબેન ખુરેશી પાઈલોટ મુકેશભાઈ તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા. અને ધાયલ પતિને હોસ્પિટલ ખાતે ખસેડયા હતા ઉપરાંત મરણ જનાર મહિલા ગોદાવરીબેન ગણેશભાઈ ગજેરા ઉવ અંદાજે 57 ને પિ એમ અર્થ ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ટંકારા પોલીસ ના નેકનામ ઓપી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 108 ટિમે મહિલાના ધરેણા પરીવાર ને સોપ્યા 108 ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા અને મરણ જનાર…
કવિ: aarif diwan
વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા ની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસમાં વિવિધ વિસ્તારોમાં પવિત્ર શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારો અંતર્ગત કડક પેટ્રોલિંગ શરૂ કરી દીધું હોય જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ની હદમાં પેડક વિસ્તારમાં શંકાશીલ 20 વર્ષના અશોકભાઈ મોતીભાઈ વાઘેલા દેવીપુજક સામે અટકાયતી પગલા સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે બીજા બનાવમાં વાંકાનેર ચોકમાં જાહેરમાં ધારદાર ચકુ સાથે રમેશભાઈ ધીરુભાઈ ધરજીયા કોળી ઉંમર વર્ષ 38 રહે જીનપરા ચોક વાંકાનેર વાળાને અટકાયતી પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં રખડતા ભખડતા કલમ 122 તેમજ જાહેરનામા ભંગ ચાકુ સાથે ની કલમ 135 નોંધી કાયદેસરની બંને શખ્સો સામે…
છબીકળા આજે સોળેકળાએ ખીલી છે…!!!?. યૌવનનું જોબન જેમ મદમસ્ત ચાલે દુનિયાને ડોલાવે છે, આજેનાં આ યુગમાં તમામ તસ્વીરકાર છે કારણકે તમામ મોબાઈલમાં કેમેરો છે એટલે ફોટા, વીડિયોગ્રાફી કમબાઇન થાય છે, ખુબ ખુશીની વાત છે કે હું ને તમે તસવીરકાર છીએ તેનાથી મોજ મળે અને નિજાનંદ થાયને એક દસ્તાવેજી કરણ થાય કારણ તસવીર અજર અમર છે તેમાં લગરિક કોઈ ફેર પડતો નથી…!!!?. જોકે મને તસવીરની લત 40 વર્ષ પહેલા લાગી હતી અને અલખ જોગી જેમ કેમેરાનો થેલો ખંભે નાખી નિત્ય નિરંતર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરું છું કાલે જ જુઓ ને વિરમગામ ગયો તો અને કેમેરામાં આધુનિકતા આવી છે બ્લેક એન્ડ વ્હાઇટથી લઈને…
વાંકાનેર:પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમા પો.સ્ટે માં પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ આપેલ હોય તે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા – મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા. વિભાગ વાંકાનેર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકાપોલીસ સ્ટેશનમા પરપ્રાંતીયઈંગ્લીશદારૂનાઅલગ-અલગ કુલ-૩૩ ગુન્હાઓમા પકડાયેલ મુદ્દામાલ જેમાવાંકાનેર સીટી પો.સ્ટેની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પો.સ્ટેની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ.૬૪,૫૨,૪૪૦/- નો વિદેશીચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામરરોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ફુલ બોટલો તથા…
વાંકાનેરઃ ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા બંગાળમાં લેડી ડોક્ટર હત્યાના વિરોધમાં ઉગ્ર રજૂઆત ને નારા લગાવી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર રેપ કરી ક્રૂર હત્યાં ના પડઘા પડ્યા છે આજે વાંકાનેરઃ ના તમામ ડોક્ટરો એ ડે, કલેકટર ગઢવીને આવેદન આપ્યું હતું ને અમારી રજૂઆત ઉપર સુધી પોહચાવા માંગ કરી હતી… વીડિયોગ્રાફી ભાટી એન.
રક્ષાબંધન પર્વ નિમિત્તે આજ રોજ આંગણવાડીમાં બાળકો દ્વારા આ પવિત્ર તહેવાર ની સમજ મળે તે માટે આંગણવાડી ની બાળાઓ દ્વારા ભાઈઓને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા આપણા દેશના સરહદ પર રહેલા જવાનો માટે રાખડી બનાવીને મોકલી આપવામાં આવી હતી આ પર્વને શાનદાર બનાવવા માટે સીડી પીઓશ્રી, મુખ્ય સેવિકા તેમજ વર્કર હેલ્પર એ જેહમત ઉઠાવી હતી
વાકાનેર ગ્રામ્ય વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વાંકાનેર તાલુકા ના ગાંગિયા વદર ગામ તાલુકા કક્ષાનો 75 મો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન મહારાજા અને રાજ્ય સભાના સાંસદ કેશરી દેવસિંહજી ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આતકે ગ્રામજનોને પર્યાવરણના જતન માટે પશુ-પક્ષી અને વન્ય પ્રાણી તેમજ વૃક્ષો બચાવવા માટે માટે અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય તે માટે દરેક વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના નામે એક એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવું અને તેનો ફોટો પાડી પર્યાવરણ પ્રેમી છૈયા ને મોકલવા માટે આવવાન કરવામાં આવ્યું આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભાઝાલા. તાલુકા ભાજપ પ્રમુખ રતિભાઈ…
મોરબી દઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫’ની ઓગસ્ટ ની ઉજવવામાં આવી જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહ ના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સુરત મુકામે થી આસરે ૭૫ વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો ચજ્વિા મા આવેલ ત્યા સ્વંરૂપ મા આશેરે ૫૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો જેમા મુખ્ય મેહમાન નગરપાલિકા ના માજી પ્રમુખ અનોપસિંહ ભાઈ જાડેજા હેલ્થ હાઈજીનીંગ કમીટીના ચેરમેન આશીફભાઈ ધાંચી વિવિધ સમાજના અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની…
“રાજ્ય સભાના સાંસદ વાંકાનેર ના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકાયું” વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે તારીખ 17/08/2024 ના રોજ શનિવારના સવરે 10:30 કલાકે દિપ પ્રગટ કરી કેસરીદેવસિંહજી ઝાલા રાજ્ય સભા સાંસદના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રદર્શન કલા રજૂ કરી મહેમાનોને ગદગીત કરી દીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા જેમા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પ્રતાપગઢ ગ્રામ પંચાયતના સરપંચ શેરસિયા અબુજી વલી ભાઈ સહિત સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યો…
મોરબી:સમગ્ર દેશભરમાં 78 માં ગણતંત્ર દિવસની 15 ઓગસ્ટ અજાસત્તાક દિન નિમિત્તે મોટાભાગના પ્રજા ચિંતન રાષ્ટ્ર ચિંતન ફરજ ની સાથે માનવતા મહેકાવનાર કર્મચારીઓ સેવકો સેવા ભાઈઓ વગેરે ને શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત સન્માનિત કરવાના કાર્યક્રમો વિવિધ અધિકારી પદ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યા હતા તેમાં અમુક કર્મચારીઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગેરહાજર રહ્યા હોય તેવા અધિકારીઓને નોટિસ ફટ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગેરહાજર રહેવા અંગેના ખુલાસા માંગવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧) જિલ્લા રજીસ્ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન…