કવિ: aarif diwan

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારીએ ગાજવીજ સાથે મોસમ નો મેઘરાજાએ કહી ખુશી તો કહી ગમ નો માહોલ કરી નાખ્યો!!! કુદરત કૃપાળુ છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી લાંબા સમય બાદ હવામાન ખાતાની આગાહી ને સાર્થક કરતી મેઘ સવારી સૌરાષ્ટ્રમાં મોસમનો વરસાદ પડ્યો છે મોરબી ટંકારા માળીયા મીયાણા હળવદ પંથકમાં પણ મેઘાનું આગમન થયું હોય ત્યારે વાંકાનેર બાપલા કેમ બાકી રહે? સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા જે મોડી રાત સુધી મોસમનો મિજાજ પ્રગટ કરી વાંકાનેર ની ધરતી માં લાંબા સમયથી રહેલા બફારામાં એકા એક ઠંડીનો માહોલ સાથે ઠંડક પછડાવી દીધી છે શેરીએ શેરીએ ગલીએ ગલીએ પાણી વહેતા થયા હોય ત્યારે…

Read More

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક ગ્રાઉન્ડમાં તારીખ 24 8 2024 ના રોજ સવારે 11:00 કલાકે RAF ટીમ દ્વારા હાલ તહેવારો અંતર્ગત ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં જન્માષ્ટમી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ધ્યાને રાખી આર એ એફ ની તૈનાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આર એ એફ ની ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથક તાલુકા પોલીસ મથક ખાતે મુલાકાત કરી હતી અને તાલુકા શહેર પોલીસ મથકના વિસ્તારોમાં તહેવારો અંતર્ગત ફરજ ના ભાગે પોલીસ તંત્ર સતત ખડે પગે રહે છે જ્યારે પરિસ્થિતિ અંતર્ગત લોકોમાં જાગૃતિ સાથે તહેવારો અને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી આર એ એફ ટીમ…

Read More

મિશન મંગલમ જૂથ અંતર્ગત વાલાસણ ચંદ્રપુર રાજાવડલા ના ગ્રામ્ય વિસ્તાર ને ચેક વિતરણ કરાયું શ્રાવણ માસ અંતર્ગત સાતમ આઠમના તહેવારો ના ઉત્સવમાં રજા ના દિવસે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને મજા પડે તેઓ કાર્યક્રમ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે તારીખ 25-8-2024 ના રોજ વડાપ્રધાન ની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ 2024 ના ભાગરૂપે તાલુકા પંચાયત વાંકાનેર ખાતે નેશનલ રૂરલ લાઇવલિહુડ મિશન યોજના અંતર્ગત યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ કોઢીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિ સિંહ ઉર્ફે હરૂભા ઝાલા તેમજ આઈ આર ડી તેમજ કર્મચારી ટી એલ એમ હુરૂનીશાબેન યુ કડીવાર વગેરે મહાનુભવો આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહ્યા…

Read More

પેડ મા કે નામ અભિયાન હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૨૭ પર અમરનગર ગામે હાઇવે ચેનેજ નંબર 250 + 700 પર બામણબોર-ગારામોર પ્રોજેક્ટ પર એક પેડ માં કે નામ અને મિયાવાકી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ‌ દરમિયાન 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે માટે માતાના નામે એક વૃક્ષ વાવીને તેને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમરનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મોરબી તાલુકા પોલીસ ટીમ ના સંકલન સાથે નેશનલ હાઇવે પર કાર્યરત બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોજેક્ટ હેડ – પિયુષ રાવલ જી,…

Read More

આજ રોજ વાંકાનેર ઘટક – ૧ ની ૧૧૧ આંગણવાડી કેન્દ્ર પર જન્માષ્ટમીના ધાર્મિક તહેવારની આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અને વર્કરબેનો – હેલ્પરબેનો દ્વારા ઉજવણી કરવામાં આવી તેમજ વાલીઓ પણ સહભાગી થયા હતા. સીડીપીઓશ્રી મેડમ, સુપરવાઈઝર અને પ્રિ – સ્કૂલ ઈન્સટ્રકટરના માર્ગદર્શન દ્વારા સરસ રીતે આ ધાર્મિક પર્વની મટકી ફોડી અને રાસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Read More

વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર : વાંકાનેરમાં 2018 થી દર માસના પ્રથમ રવિવારે વાંકાનેરના પુલ દરવાજા ખાતે પુસ્તક પરબ ચાલી રહ્યું છે જેમાં શિક્ષકો દ્વારા નિસ્વાર્થ ભાવે આ કાર્યને વળગી રહ્યા હોય જેના ભાગરૂપે દાતાઓ દ્વારા મળેલા રોકડ રૂપિયા ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી જે તારીખ 23/ 8/2024 ના દિવસે પુસ્તક પરબ વાકાનેર ને ભાવિક ભાણજીભાઈ કૈલા (ખાખરેચી) તરફથી ₹20,000 નું દાન મળેલ છે આજે કુલ રૂપિયા 41 હજાર ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે આ ખરીદી સહજાનંદ પુસ્તક ભંડાર ભુજ માંથી કરવામાં આવી છે આમાં 15000ના પુસ્તકો બાળ સાહિત્યના 26000 ના પુસ્તકો નવલકથા, નવલિકાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ખરીદવામાં આવ્યા…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :પોલીસ એટલે કાયદો વ્યવસ્થા ના રખેવાળ સાથે સાથે પોલીસ પ્રજાના રક્ષક અને મિત્ર તરીકેની કહેવતને સાર્થક કરતા એવા વાંકાનેર તાલુકા પોલીસ માં ફરજ બજાવતા મિત્ર સભાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનથી કાયદા તોડ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદાનું કડક પાલન કરાવી પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓમાં સારી લોક ચાહના પ્રાપ્ત કરનાર એવા દિનેશભાઈ ધીરુભાઈ લોખીલ નો 23 8 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા મિત્ર વર્તુળો પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ વકીલ ડોક્ટર પત્રકાર સહિત સમગ્ર સગા સબંધીઓ જન્મદિવસ નિમિત્તે રૂબરૂ ટેલિફોન થી whatsapp facebook instagram ના માધ્યમથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે

Read More

હાલ શ્રાવણ માસને ધ્યાન રાખી સાતમ આઠમના મેળા અંતર્ગત પોલીસ તંત્ર એટલી બધી એલર્ટ વાર તહેવારે રહે છે જેથી કોઈ અનછનીય બનાવો ના બને તેની તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ મોટાભાગે શરૂ કરી દેવામાં આવતું હોય છે કહેવામાં શ્રાવણ માસના અંતર્ગત જુગારના ખેલી હર જીતની ખેલ દિલ્લી મા કાળા માનવ નો માનવી પેસાદાર થવાની લાયમાં પ્રમાણિક પ્રતિષ્ઠ વ્યક્તિ પણ પોલીસના ચોપડે ચડી જુગાર ધારાના ગુનેગાર તરીકે નોંધાયા છે તેમાં વેપારી બિલ્ડર કાફે સંચાલક કેટરર્સ સંચાલક ના ધંધાથીઓ પોલીસની ઝપટમાં 1.33 લાખની મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે જેમાં રંગીલા રાજકોટમાં મોરબી રોડ પર લાલ પરી પાસે ધરતી ટિમ્બર અને કાલાવડ રોડ…

Read More

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી અને ફારુક કી મસ્જિદના પ્રમુખ ટ્રસ્ટી એમદાબાદ મિત્ર ન્યુઝ પેપર ના પત્રકાર હુસેન ભાઈ મોવર જેવો સર્વે સમાજ સાથે સામાજિક પરિવારિક હિન્દુ મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી સર્વે સમાજમાં સારી એવી લોકશાહના પ્રાપ્ત કરી હોય અને પત્રકારી ક્ષેત્રે ની શરૂઆત અહેમદાબાદ ન્યુઝ પેપર થી કરી સર્વે સમાજના પ્રજાહિત રાષ્ટ્રહિત સમાચારોને વાચા આપી પ્રતિષ્ઠ વ્યક્તિઓને બિરદાવી સર્વે સમાજ મા આગવી ઓળખ પુરી પાડી રહ્યા છે એ મિલ પ્લોટના મુસ્લિમ મિયાણા સમાજના હુસેન ભાઈ મોવર હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે એકતા ભાઈ ચારા સાથે કોમી એકતાના પ્રતિક કાર્યક્રમ મા હાજર રહી સર્વે…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મેંગોપીપલ પરીવાર દ્વારા રક્ષાબંધન અને શ્રાવણ માસના પવીત્ર સોમવારની ઉજાણી કંઈક અલગ રીતે કરવામાં આવેલ. ઝૂંપડપટ્ટીના બાળકો માટે મીની પીકનીકનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં બધા બાળકોએ રેસ્ટોરન્ટમાં પીઝા, સોફ્ટડ્રીંક, ગાર્લિક બ્રેડ અને ટ્રીપલ ચોકલેટ બ્રાવુની કેકની મજા માણી હતી. સંસ્થા તરફથી બધા બાળકો માટે વાહન ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.ઝૂંપડપટ્ટીના બાળકો પહેલી વખત આ રીતે પોતાના ઝુંપડામાંથી બહાર આવી અને મોટી રેસ્ટોરન્ટ માં ભોજન લીધેલ. બધા બાળકોના ચહેરા પર સ્મિત આવી ગયેલ જેનો શ્રેય સંસ્થા પ્રમુખ મનીષ ભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ તથા પૂર્વીબેન કવા ને મળેલ.મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના…

Read More