કવિ: aarif diwan

વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગો પર ખાડા અને સ્પીડ બ્રેકર વાહન ચાલકો માટે સિર દર્દ સમા બન્યા હોય તેવા સમયે અધૂરામાં પૂરું ટ્રાફિક જામ ના દ્રશ્યો તંત્ર પાસે આયોજન નો અભાવ સાથે ટ્રાફિક સેન્સ નો પણ અભાવ મતદાર પ્રજા માટે ચિંતક બન્યું હોય એમ એક નહીં અનેક સમસ્યા વાંકાનેર ની પ્રજા માટે હાલાકી નો સામનો સ્થાનિક મતદાર પ્રજા કરી રહી છે જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં હોકરા ગટરમાં સતત પાણી ગંદકી કચરાના ગંજ થી સમગ્ર હોકડા ગટર ચોકઅપ થઈ ગઈ હોય છતાં તે દિશામાં તંત્ર વાહકો સફાઈ કાર્યથી લઈ વાંકાનેર ના સ્થાનિક લોકો સમસ્યા મુક્ત બને તેમાં ઓછું અને સરકારના આ…

Read More

રાજકીય નેતાઓની વિકાસની વાતો ચૂંટણી વખતે મત બેંક જાળવી રાખવા ની સાથે સતા પ્રાપ્ત કરવાની લાઇનમાં પુષ્કળ વાદા વચનો ની લાણી કરવામાં આવતી હોય છે સતા પ્રાપ્ત થયા પછી એટલા બધા વ્યસ્ત મોરબી થી ગાંધીનગર અને અમદાવાદ દિલ્હીની રફતાર એર કન્ડિશન કારથી કે આકાશી વાહનોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના પરિણામે આયોજન નો અભાવ અંતર્ગત મતદાર પ્રજાને હાલાકી નો ભોગ બનવું પડે છે તે વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે પરંતુ સત્તા પાસે કોનું ચાલે!? વિરોધી પક્ષના નેતાઓ વિવિધ પ્રજાના પ્રશ્નોના મુદ્દાઓ ને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરિણામ પક્ષના નેતાઓ જાનકર ભી અંજાન…!!! રહ્યા હોય તેના પરિણામે…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મૂળ ગામ :- કચ્છ વાગડ જિલ્લા નાં માખેલ ગામ ના મોહન ભાઈ રામજી ભાઈ મઢવી એ આજ થી આશરે ચાલીસ વર્ષ અગાઉ વાગડ માંખેલ ગામ ની માત્ર વરસાદ આધારિત સુકી બંજર ખેતજમીન મૂકી ને પેટિયું રળવા વાંકાનેર આવેલ.. જ્યાં રોકાઈ જઇ રંભીબેંન સાથે લગ્નજીવન શરૂ કરી ને ચાર સંતાનો નો જન્મનથયેક જેમાં સૌથી મોટા ભાવેશ ભાઈ ,ત્યારબાદ બહેન રૂપલબેન .. અને એમના થી નાના ભાઈ શ્રી રાજેશભાઈ મઢવી (યુવા એડવોકેટ & નોટરી) અને સૌથી નાના શૈલેષ ભાઈ નો જન્મ થયેલ .. જેને ભણાવા ગણાવા માટે માતા પિતા બન્ને એ કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી . પારકા…

Read More

વાંકાનેર તાલુકાના મચ્છુ નદી માં અતિ ભારે વરસાદના કારણે પાણી નો પ્રવાહ બંને કાંઠે વહી રહ્યો હતો તે સમય દરમિયાન મચ્છો નદીને નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારો એવા લુસરિયા બોકળથંભા ગ્રામ્ય વિસ્તારના એક ડેમને અતિ ભારે વરસાદના પાણીના ફોસ્થી પાણીની પછડાટ એ એક ડેમની દીવાલો તોડી ફોડી નાખતા એકદમ ખાલી થાય એ પહેલા જ પોટેકશન દિવાલ તત્કાલ ઊભી કરી ખેડૂત ને પીડા મુક્ત કરવા બને ગ્રામ્ય વિસ્તારના લોકોની લાગણી સાથે માંગણી ઊઠવા પામી છે લુસરીયા નજીકનો કેક ડેમ ના પાણી માં પથરો તણાઈ જતા ચેક ડેમ ખાલી થવા ના કારણે બોકડ થંભા લુણસરિયા ગામ ના ખેડૂતોને માલધારી સમાજને હલકીનો પડે તેવા…

Read More

દેશની સરહદ ઉપર સૈનિક શહેરમાં ફાયર સ્ટેશન તેમજ ઈમરજન્સી 108 મેડિકલ સારવાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘટનાની સાથે એવી જ રીતે વાંકાનેર પંથકમાં શેર અને ગ્રામ્ય વિસ્તારમાં 108 ની ઝડપે સેવા પૂરી પાડતી ફરજ ની સાથે પીજીવીસીએલ જીબી નું તંત્ર પણ સતત એલર્ટ રહ્યું છે જેમાં વાંકાનેર પંથકમાં સામાન્ય ઇલેક્ટ્રીક ફોલ્ટ સાથે પવન અને અતિ વરસાદના કારણે ક્યાંક વાયર તૂટવાના બનાવો બન્યા હોય જેના અનુસંધાને થોડી શરણો લાઈટ બંધ રહી તરત જ ચાલુ કરવા જીવીના કર્મચારીઓ સારી કામગીરી કરી છેત્યારે પીજીવીસીએલ જેવી તંત્ર જીવના જોખમે ફરજ બજાવે છે પરંતુ સંકટ સમય અતિ ભારે વરસાદ મા ભેદ વાળા થાંભલા પર ચડીને…

Read More

વાંકાનેર થી પ્રસિદ્ધ થતું વાંકાનેર સીટી ન્યુઝ સમાચાર પત્ર સોશિયલ મીડિયા અહેવાલ માં પ્રજા લક્ષી સમાચાર ને સ્થાન આપી લોક પ્રશ્નો ને વાંચા આપવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ તારીખ 30 8 2024 ના રોજ સમગ્ર ગુજરાત માં પડેલા અતિ ભારે વરસાદથી મોટાભાગના માર્ગો ભાંગીને ભૂકો થઈ ગયા હોય ખાડા ખબચીયા માં પાણી વરસાદનું અને ગટરનું ભરાતું હોય જે તત્કાલ સાફ-સફાઈ કરવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેને સાર્થક કરતી તંત્ર વાહકો ની ટીમ દ્વારા વાંકાનેર મોરબી માળિયા મીયાણા હળવદ પંથકમાં સફાઈ અભિયાન સાથે વરસાદ અને ગટરના પાણી ના નિકાલ સહિત રોડ રસ્તાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય…

Read More

“ઠેરઠેર સ્વચ્છતા અભિયાન સાથે વરસાદના ખાડા ખબચીયા સાફ કરી દવાનો છટકાવ કરવો જેથી રોગચાળા નો ખતરો ના જન્મે” વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર:સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટાભાગે કોરાણ ઉઘાડ થયો હોય જેથી તંત્ર વાહકોએ અને શાસન પક્ષ સરકારે પ્રજા લક્ષી કામગીરીને આયોજન પૂર્વક હાથ ધરવી જોઈએ હાલ અતિ ભારે વરસાદના કારણે મોટાભાગના રોડ રસ્તા માર્ગો ભાંગીને ભૂકો થઈ ગયા હોય જેથી ખાડા ખબોચીયા ઉલેચી વરસાદના ગંદા ગટરના પાણી ની સફાઈ કરવી સાથો સાથ દવાનો છટકાવ કરી મખી મચ્છરનો ઉપદ્રવ ના વધે તેની તાકેદારી રાખી લોકોના આરોગ્યનું જતન જળવાઈ એવી તકેદારી રાખવી જોઈએ અને અતિ ભારે વરસાદથી નુકસાન પામેલા નું સર્વે કરી તત્કાલ…

Read More

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા સાથે રોડ રસ્તા પર ફરી વળેલા પાણી એ ભારે હાલાકી સર્જન પામી હોય જેથી સેવકો દ્વારા સેવાની સેવા કાર્ય ચાલુ વરસાદમાં પણ સેવા કરતા સૈનિકો ની જોવા મળી રહી છે ત્યારે વાંકાનેર મોરબી પંથકના વરસાદ અને ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદીના પાણી માળીયા મીયાણા પંથકમાં ફરી વળતા ભારે હાલાકી માળીયા મીયાણા પંથકમાં લોકો માટે રહી હોય ત્યારે દાવતે ઈસ્લામી ઇન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન(GNRF) દ્વારા જરૂરત મંદોને તત્કાલ મદદે સંકટ સમયે કુદરતી આપત્તિ જનક ઘટનામાં આપવામાં આવે છે ત્યારે ગત 28&29/08/2024 ના રોજ,મોરબી જિલ્લા ના…

Read More

વાંકાનેર તાલુકાના હસન પર ગ્રામ પંચાયતની હદમાં આવેલા મુસ્લિમ સમાજના મુક્તકોને દફન કરવાના કબ્રસ્તાન આખરી મંજિલ મા પાણીથી ગરકાવ થયું હોય જેથી મુસ્લિમ સમાજના મરહુમોને દફનવિધિ કરવામાં હાલાકી નો સામનો કરવો પડે છે દર ચોમાસે કબ્રસ્તાનમાં પાણી ભરાતા હોવાના કારણે ચોમાસા કાળ દરમિયાન મૃત્યુ મુસ્લિમ સમાજમાં પામે તો ના છૂટકે બહારગામ દફનવિધિ કરવા માં આવે છે આવું જ કાંઈક તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે વરસાદના પાણી ભરાતા પ્રકાશમાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગતે એવી છે કે મિલ પ્લોટ વિસ્તારમાં મીયાણા સમાજ માં તારીખ 28 8 2024 ના રોજ મયત થઈ ગયું હોય જેની દફનવિધિ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી…

Read More

વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ સાથે જી.આર.ડી. જવાનો પણ અતિ ભારે વરસાદમાં નદી નાલા હોકળા માં વહેતા પાણી માં ફરજની સાથે માનવતાની મહેક પૂરી પાડી રહ્યા છે વાંકાનેર શહેર પોલીસ ના વિવિધ વિસ્તારો અને તાલુકા પોલીસ હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના ગામે ગામ પોલીસ સાથે જી.આર.ડી જવાનોનું પેટ્રોલિંગ સાથે ફૂડ પેકેજ વિતરણ માનવતા નું ઉદાહરણ પૂરું પાડવામાં વિકલાંગ હોય કે કોઈ દર્દી કે પછી વૃદ્ધ આધેડ ને મદદ કાર્યમાં સંકટ સમયે ફરજની સાથે માનવતા નું જી આર ડી જવાનોએ પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More