કવિ: aarif diwan

પોલીસ એટલે કાયદો વ્યવસ્થાના રખેવાળ સાથે પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ પૂરી પાડે છે ત્યારે ગુનેગારો સામે કડક વરણ અપનાવું પડે અને સામાન્ય પ્રતિષ્ઠ વ્યક્તિ સાથે મિત્ર સ્વભાવ પોલીસ તંત્ર નો રહ્યો છે ત્યારે વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો પોલીસ તંત્ર ખડે પગે ફરજ ના ભાગે એલર્ટ રહે છે તો ઘણીવાર કુદરતી આપત્તિ જનક ઘટના દુર્ઘટના વખતે ફરજની સાથે માનવતાની મહેક પણ પૂરી પાડે છે હાલ હવામાન ખાતાની આગાહી અંતર્ગત સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું આગમન ક્યાંક ધીમી ધીમીધારે ક્યાંક જોરદાર ગતીએ મોસમનો મિજાજ મેઘરાજા પ્રગટ કરી રહ્યા છે તેના પરિણામે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના નેશનલ હાઇવે થી લઇ…

Read More

મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત મોરબી જિલ્લા પંથકના પોલીસ મથકોએ નદી નાલા હોકળા એ પ્રવેશ બંધી સાથે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હોય જેથી પશુ પક્ષી માનવ પાણીના પ્રવાહમાં તળાઈ નહીં તેવા તકેદારીના ભાગરૂપે કડક પેટ્રોલિંગ શરૂ કર્યું હોય તેમાં જિલ્લા પોલીસ વડા ની સૂચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શન સાથે વાંકાનેર સિટી પોલીસ ની હદમાં એચ વી ધેલા અને તેની ટીમના પોલીસ કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરજ ના ભાગે ચાલુ વરસાદે કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાણેકપર વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ મથકના જમાદાર બળદેવસિંહ જાડેજા ઉર્ફે બળુભા રાણેક પર ગામની…

Read More

મોરબી માં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા ચાલતી વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ જેમાં છ થી 7 વર્ષ થી મોરબીમાં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું એકત્રિત કરી ગરીબ નિરાધાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો ને જમાડવા માં આવે છે સાથે દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સાંજે દાંતા ના સહયોગ થી વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે અને કોઈ કુદરતી આફત માં ઝૂંપડપટ્ટીમાં જમવા નું સાથે સૂકા નાસ્તા નું કીટ વિતરણ કરવા માં આવે છે અલ્પા બેન કક્કડ90231044467433828555

Read More

હાલ સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે શહેરી વિસ્તારમાં માણસોની સાથે પશુધનને પણ ભારે વરસાદના કારણે ભોજન માટે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા શહેરમાં રજડતા ઢોરો માટે પશુ આહાર તથા કુતરાઓ માટે લાડવાની વ્યવસ્થા કરી શહેરભરમાં વિતરણ કરી ઉમદા સેવાકીય કામગીરી હાથ ધરી હતી. આ સેવાકાર્યમાં ગ્રુપના અમિત સેજપાલ, જીજ્ઞેશ કાનાબાર, સોમાણી રાજ, ભરતભાઈ પટેલ, ડાયાલાલ સરૈયા, સાગર પટેલ, ગોપાલ બાવાજી સહિતના કાર્યકરો જોડાયા હતા આ સાથે જ હાલની સ્થિતિમાં લોકોએ ‌તેમની આજુબાજુના વિસ્તારમાં નિરાધાર પશુધન માટે આવી સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવા જલારામ ગ્રુપ તથા…

Read More

વાંકાનેરમાં સવારે 11:00 વાગ્યાના સુમારે સૂર્ય દવે માત્ર હઉવકલી કરી હોય અમી છટણા બાદ ફરી ઠંડી પવનની લહેર સાથે ધીમીધારે મેઘ સવારી શરૂ થઈ ગઈ છે હાલ માત્ર સૂર્ય દવે દેખાતી ફરી વિરામ કરતા મેઘો ધીમીધારે શરૂ થઈ ગયો છે

Read More

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં હવામાન ખાતાની આગાહી અંતર્ગત મેઘરાજાનું આગમન થયું હતું જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથે સારા એવા વરસાદથી નદી નાલા હોકળા સહિત લોકોના ઘરમાં નેશનલ હાઇવે પર પાણીમાં ગરમ થયું હતું જેમાં વાંકાનેર પંથક પણ ન હોય તેમ ગત શનિવાર તારીખ 23 8 2024 ના રોજ આથમતી સંધ્યાએ સૂર્યદેવ શ્રાવણ માસ અંતર્ગત રજા પર ઉતરી ગયા હોય તેમ પાંચ દિવસ બાદ સવારે 11:00 વાગે વાંકાનેર પંથકમાં પ્રગટ થયા હોય જેથી લોકોમાં હર્ષ સાથે બજારોમાં ગત રવિવારથી પડેલા મીની વેકેશન એકાએક ખુલી ગયું હોય તેઓ દ્રશ્ય હાલ વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે આ લખાય છે ત્યારે…

Read More

વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો જયા વહીવટી તંત્રને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.

Read More

સમગ્ર સૌરાષ્ટ્ર માં હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મેઘ સવારીએ રવિવાર તારીખ 24 8 2024 થી મેઘવર્ષા પડી રહી હોય જેથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ વરસાદે પોતાનો મિજાજ પ્રગટ કરી દીધો હોય તેના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં નદી નાલા હોકળા પાણીના પ્રવાહથી ગરક થયા છે તેમાં વાંકાનેર પણ બકાત રહ્યું ના હોય તેમ વાંકાનેર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં વાંકાનેર મિલ પ્લોટ રેલવે સ્ટેશન ની આસપાસ આવેલા શિવાજી પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ગેબી પાન સેન્ટર પાછળની આસપાસની સોસાયટીઓ માં પાણી ભરાયા રહ્યા છે જેથી ધોરા દિવસે પણ લોકોને હાલ મેઘરાજાએ ઘરોમાં કેદ કરી નાખ્યા હોય તેવું…

Read More

વાંકાનેર શહેર પોલીસની હદમાં હાલ વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવું અને સુરક્ષિત જગ્યાએ વિકલ્પીક વ્યવસ્થા કરી આપવાની સાથે જમવા રેવાની સફળતા તત્કાલ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર શહેરમાં સીટી પોલીસ મથકના પીઆઇ એચ વી ધેલા વાંકાનેર સીટી પોલીસની હદમાં સતત બાજ નજર રાખી નદી નાલા હોકરા પર પાણીનો પ્રવાહ સતત વહેતો હોય જેથી કોઈ પશુ પક્ષી માનવ સાથે ઘટના દુર્ઘટના ન સર્જાઈ જેવા ફરજની કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી સ્ટેશન પાસેના મચ્છો નદી નજીકના વિસ્તારમાં જાતે મુલાકાત કરી રહ્યા હોય તેમ તસવીર માં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: મોરબી જિલ્લાના પૂરગ્રસ્તો હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય માનવ સેવા માટે સદાય તપ્તર રહેતા ટંકારા તાલુકાના અન્ન પુરવઠા સલાહકાર વિભાગના બીપીનભાઈ પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા ૨૦૦૦ ફૂટ પેકેટ તૈયાર કરી માનવતાની મીશાલ જલાવી હતી સાથે સાથે ટંકારા આર.એસ.એસ. રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ૫૦૦ જેટલા ફૂટ પેકેટ પેકિંગ કરાવી તાબડતોડ અસરગ્રસ્તો ને મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી ગમે ત્યારે કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય કે કોઈ પણ આકસ્માતનો સમય હોય આવા સમયે બીપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજ હર હંમેશ રાષ્ટ્રીય ની સેવા કરવામાં કદી પણ પાછી પાની કરતો નથી…

Read More