કવિ: aarif diwan

વાંકાનેર તાલુકાના હસન પર ગ્રામ પંચાયતની હદમાં આવેલા મુસ્લિમ સમાજના મુક્તકોને દફન કરવાના કબ્રસ્તાન આખરી મંજિલ મા પાણીથી ગરકાવ થયું હોય જેથી મુસ્લિમ સમાજના મરહુમોને દફનવિધિ કરવામાં હાલાકી નો સામનો કરવો પડે છે દર ચોમાસે કબ્રસ્તાનમાં પાણી ભરાતા હોવાના કારણે ચોમાસા કાળ દરમિયાન મૃત્યુ મુસ્લિમ સમાજમાં પામે તો ના છૂટકે બહારગામ દફનવિધિ કરવા માં આવે છે આવું જ કાંઈક તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે વરસાદના પાણી ભરાતા પ્રકાશમાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગતે એવી છે કે મિલ પ્લોટ વિસ્તારમાં મીયાણા સમાજ માં તારીખ 28 8 2024 ના રોજ મયત થઈ ગયું હોય જેની દફનવિધિ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી…

Read More

વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ સાથે જી.આર.ડી. જવાનો પણ અતિ ભારે વરસાદમાં નદી નાલા હોકળા માં વહેતા પાણી માં ફરજની સાથે માનવતાની મહેક પૂરી પાડી રહ્યા છે વાંકાનેર શહેર પોલીસ ના વિવિધ વિસ્તારો અને તાલુકા પોલીસ હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના ગામે ગામ પોલીસ સાથે જી.આર.ડી જવાનોનું પેટ્રોલિંગ સાથે ફૂડ પેકેજ વિતરણ માનવતા નું ઉદાહરણ પૂરું પાડવામાં વિકલાંગ હોય કે કોઈ દર્દી કે પછી વૃદ્ધ આધેડ ને મદદ કાર્યમાં સંકટ સમયે ફરજની સાથે માનવતા નું જી આર ડી જવાનોએ પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના રેલ્વે સ્ટેશન નજીક ભરાયેલ વરસાદના પાણી નો નિકાલ કરતું તંત્ર રેલ્વે તંત્રના સહયોગથી પાલિકા દ્વારા પાણી નો નિકાલ કરાયો લોકો મા રાહત!!! વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ સાથે અતિ ભારે વરસાદ નું આગમન સમગ્ર રાજ્યભરમાં રહ્યું હોય તે મોસમ નો મિજાજ મેઘરાજાએ વાંકાનેરમાં પણ હેત વરસાવી દેતા વાંકાનેર પંથકમાં પણ નદી નાલા હોકડા લોકોના ઘરોમાં અને દુકાનોમાં વરસાદના પાણી નો પ્રવાહ વહી જતા લોકોમાં ભારે હાલાકી વાતાવરણ રહ્યું હતું અને રેલવે સ્ટેશન પાસે ભરેલા પાણી ના અહેવાલો વાંકાનેર સીટી ન્યુઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તેને ધ્યાને રાખી તંત્રએ…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ સાથે અતિ ભારે વરસાદ નું આગમન સમગ્ર રાજ્યભરમાં રહ્યું હોય તે મોસમ નો મિજાજ મેઘરાજાએ વાંકાનેરમાં પણ હેત વરસાવી દેતા વાંકાનેર પંથકમાં પણ નદી નાલા હોકડા લોકોના ઘરોમાં અને દુકાનોમાં વરસાદના પાણી નો પ્રવાહ વહી જતા લોકોમાં ભારે હાલાકી વાતાવરણ રહ્યું હતું અને રેલવે સ્ટેશન પાસે ભરેલા પાણી ના અહેવાલો વાંકાનેર સીટી ન્યુઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તેને ધ્યાને રાખી તંત્રએ પ્રજાએ પ્રજા લક્ષી સમસ્યાનો અંત લાવા વાંકાનેર પંથકમાં ઉગાડ થતાં રેલવે સ્ટેશન નજીક સરકારી શાળા પાસે ગોઠણ ડુબ પાણી સતત ભરાયા રહેતા હોવાના કારણે પાણીના નિકાલ…

Read More

વરસાદ બાદ પડેલા વીજ પોલ ઉભા કરવા અને તાર જોડાણ સહિતની કામગીરી પૂરજોશમાં મોરબી જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રેડ એલર્ટના પગલે મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું હતું. વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી…

Read More

મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે માળીયાના હરીપર પાસે મોરબી કચ્છ નેશનલ હાઈવેને રીપેર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, વરસાદના પગલે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હાલ વરસાદ બંધ પડી ગયો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર વરસાદ બાદની કામગીરીમાં જોડાઈ ગયું છે. હાલ વહીવટી તંત્રના અનેક વિભાગો દ્વારા વિવિધ કામગીરી કરવામાં…

Read More

મોરબી જિલ્લા પંથક માં અતિ ભારે વરસાદના કારણે લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હોય તેવા સમયે પરિસ્થિતિને ધ્યાને રાખી ભાજપના નેતાઓ કાર્યકરો હોદ્દેદારો અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક કાર્ય સાથે લોકોની સમસ્યા હાલ કરવા કાર્ય શરૂ કરી દીધું હતું અને માળીયા મીયાણા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મુલાકાતું કરવા સાથે સાથે તંત્ર સાથે સંકલનમાં હતા અને મોટાભાગના ભાજપના નેતાઓએ જન સંપર્ક કર્યો સંકટ સમયે શરૂ કર્યો હોય તેના ભાગરૂપે માળિયા તાલુકાના ધરમ નગર ગામની મુલાકાત અંતર્ગત ભાજપની ટીમના માળિયા તાલુકાના મણીભાઈ સરગવા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મળ્યા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજિયા ભાજપ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા માળિયા તાલુકા…

Read More

સમગ્ર રાજ્યભરમાં હવામાન ખાતાની આગાહી અંતર્ગત સતત વરસાદનો મોસમ નો ક્રેઝ સતત ચાર દિવસ સુધી શરૂ રહેતા અતિ ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર તળાવની માફક પાણીમાં ગરક થયું હોય જેથી સાવચેતીના ભાગરૂપે મોટાભાગના વાહન વ્યવહારો ઠપ કરી દેવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને મોરબી જિલ્લાના માળીયા મીયાણા કચ્છ હાઇવે પર મોટા ભાગના ટ્રકો માં બ્રેક વાગી ગઈ હતી જે આજે વાહન વ્યવહાર તંત્ર દ્વારા શરૂ કરવાનું આદેશ થતા મોટાભાગના ટ્રક ચાલકો માં હર્ષની લાગણી સાથે ચહેરા પર ખુશી વહેેકી ઉઠી હોય ધડાધડ ટ્રકો કચ્છ મોરબી તરફ ઓવન જવાન શરૂ કરી દીધી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર : હાલ વરસાદી માહોલ માં સેવાભાવીઓ પણ સેવાના સુર ગુંજેતા કરી દીધા છે ગઢિયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાશ્રીઓ નાં સહયોગ થી વરસતાં વરસાદમા પુરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ પહોંચાડવા ની કામગીરી કરવામાં આવી હતી આશરે 250 ફુડ પેકેટ તેમજ વધારેલા ગરમાં ગરમ ભાત નું વાંકાનેર નાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું આં કામગીરી ને સફળ બનાવવા માટે ગઢીયા હનુમાન મિત્ર મંડળ નાં સભ્યો યે વરસતા વરસાદ વચ્ચે ભારે જહેમત ઉઠાવી હતી

Read More

વાંકાનેર પંથકમાં મેઘરાનું આગમન 24 8 2024 રવિવારના રોજ સવારથી મોસમનો વરસાદ એ મિજાજ પ્રગટ કરી સમગ્ર વાંકાનેર પંથકમાં પાણી પાણી કરી દીધું હોય જે સતત ચાર દિવસ સુધી ધીમીધારે કે પવનની લહેર સાથે વધુ સ્પીડે વાંકાનેર પંથકમાં વરસાદ પડ્યો હોય એ સમય દરમિયાન ગત તારીખ 28 8 2024 ના રોજ સૂર્ય દેવે દર્શન દઈ ફરી વિરામ કરી અને વરસાદ શરૂ થઈ ગયું હતું જે આજ તારીખ 29 8 2024 ના રોજ પણ સવારથી જ વાંકાનેર પંથકમાં ઉઘાડ સાથે સૂર્યદેવ દેખાયા હતા તે પણ એકાએક આશરે 12: 50 કલાકે ફરી દર્શન દુર્લભ કરી વરસાદી માહોલ સાથે પવન ની આછી પાતળી…

Read More