કવિ: aarif diwan

દાદા આદમ વખતના મહેકમને ડિજિટલ ગુજરાતમાં વસ્તી પ્રમાણે કર્મચારીઓની ભરતી કરાવો… અમદાવાદ : ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણીના પરિણામે કોંગ્રેસ ને એક સીટ મળી તેથી ભાજપ એ ભાજપના ગઢ ગુજરાતમાં સર્વે કામગીરી શરૂ કરી એક સીટ ગુમાવ્યા નું વિશ્લેષણ કર્યું છે ત્યારે આપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના શાસનકાળમાં પ્રાથમિક સુવિધા ની રજૂઆતને સાથે સાથે ગુજરાતમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં ચાલી રહેલા ખાનગીકરણને અટકાવી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું જોઈએ સાથે સાથે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમથી નવ યુવાનોમાં સરકારી ભરતી માં થતા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સારા શિક્ષણ સાથે સારા ટેલેન્ટ પરફેક્ટ કોલી ફાઈડ વિશ્લેષણ કરી સાચા અને સારા હક હિત…

Read More

આણંદ તારીખ-૩૧/૦૭/૨૦૨૪ બુધવાર તારાપુર રેડક્રોસ ખાતે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી જરૂર મોટે રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગથી ખંભાતના રમીલાબેન ગોવિંદભાઈ વાળંદને એટલાસ્ટીક એનીમિયા બિમારી માટે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી સેવા માટે ખંભાત શિવમ હોસ્પિટલમાં મ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ના મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત અને તારાપુર મુસ્લિમ બ્લડ ગ્રુપ ના માજભાઈ વ્હોરા દ્વારા તાત્કાલિક ઈમરજન્સી રક્તદાન સફિ મહમંદ યુનુસ ભાઈ વ્હોરા, સલમાનભાઈ જબ્બાભાઈ વ્હોરા, મહમંદ ફઈમ ઈરફાન ભાઈ વ્હોરા, વસીમભાઈ.મુસતુફાભાઈ વ્હોરા મુસ્લિમ રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કોમી એકતા ભાઈચારા માણસાઈ માનવંતા ના દર્શન જોવા મળ્યા હતા.રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Read More

દોઢ વર્ષથી રીનોવેશન માટે કરેલી અરજી નો નિકાલ હજુ સુધી વિદ્યાર્થી ના હિતમાં આવ્યો ન હોય તેમ સર્વે કરી ફોટા પાડી ગયા પછી પણ પરિણામ થા વહી કા વહી!!! વાંકાનેર પંથકમાં વિકાસલક્ષી કાર્યને યોગ્ય સ્થાન મળ્યું ના હોય તેમ સમસ્યા સ્વરૂપે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકા કન્યા શાળા નંબર 7 ની બિલ્ડીંગ વિકાસની મજબૂતાઈ અંગે દોઢ વર્ષથી કરેલી રજૂઆતને હજુ સુધી વિકાસની દિશામાં સ્થાન મળ્યું ના હોય તેમ સ્થિતિ કહી રહી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેરમાં રાજાશાહી વખતથી 4 11 1938 માં સ્થાપન થયેલ સરકારી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ભૂકંપ બાદ મસ્ત…

Read More