કવિ: aarif diwan

વાંકાનેરઃ ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા બંગાળમાં લેડી ડોક્ટર હત્યાના વિરોધમાં ઉગ્ર રજૂઆત ને નારા લગાવી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર રેપ કરી ક્રૂર હત્યાં ના પડઘા પડ્યા છે આજે વાંકાનેરઃ ના તમામ ડોક્ટરો એ ડે, કલેકટર ગઢવીને આવેદન આપ્યું હતું ને અમારી રજૂઆત ઉપર સુધી પોહચાવા માંગ કરી હતી… વીડિયોગ્રાફી ભાટી એન.

Read More

રક્ષાબંધન પર્વ નિમિત્તે આજ રોજ આંગણવાડીમાં બાળકો દ્વારા આ પવિત્ર તહેવાર ની સમજ મળે તે માટે આંગણવાડી ની બાળાઓ દ્વારા ભાઈઓને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા આપણા દેશના સરહદ પર રહેલા જવાનો માટે રાખડી બનાવીને મોકલી આપવામાં આવી હતી આ પર્વને શાનદાર બનાવવા માટે સીડી પીઓશ્રી, મુખ્ય સેવિકા તેમજ વર્કર હેલ્પર એ જેહમત ઉઠાવી હતી

Read More

વાકાનેર ગ્રામ્ય વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વાંકાનેર તાલુકા ના ગાંગિયા વદર ગામ તાલુકા કક્ષાનો 75 મો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન મહારાજા અને રાજ્ય સભાના સાંસદ કેશરી દેવસિંહજી ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આતકે ગ્રામજનોને પર્યાવરણના જતન માટે પશુ-પક્ષી અને વન્ય પ્રાણી તેમજ વૃક્ષો બચાવવા માટે માટે અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય તે માટે દરેક વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના નામે એક એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવું અને તેનો ફોટો પાડી પર્યાવરણ પ્રેમી છૈયા ને મોકલવા માટે આવવાન કરવામાં આવ્યું આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભાઝાલા. તાલુકા ભાજપ પ્રમુખ રતિભાઈ…

Read More

મોરબી દઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫’ની ઓગસ્ટ ની ઉજવવામાં આવી જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહ ના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સુરત મુકામે થી આસરે ૭૫ વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો ચજ્વિા મા આવેલ ત્યા સ્વંરૂપ મા આશેરે ૫૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો જેમા મુખ્ય મેહમાન નગરપાલિકા ના માજી પ્રમુખ અનોપસિંહ ભાઈ જાડેજા હેલ્થ હાઈજીનીંગ કમીટીના ચેરમેન આશીફભાઈ ધાંચી વિવિધ સમાજના અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની…

Read More

“રાજ્ય સભાના સાંસદ વાંકાનેર ના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકાયું” વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે તારીખ 17/08/2024 ના રોજ શનિવારના સવરે 10:30 કલાકે દિપ પ્રગટ કરી કેસરીદેવસિંહજી ઝાલા રાજ્ય સભા સાંસદના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રદર્શન કલા રજૂ કરી મહેમાનોને ગદગીત કરી દીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા જેમા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પ્રતાપગઢ ગ્રામ પંચાયતના સરપંચ શેરસિયા અબુજી વલી ભાઈ સહિત સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યો…

Read More

મોરબી:સમગ્ર દેશભરમાં 78 માં ગણતંત્ર દિવસની 15 ઓગસ્ટ અજાસત્તાક દિન નિમિત્તે મોટાભાગના પ્રજા ચિંતન રાષ્ટ્ર ચિંતન ફરજ ની સાથે માનવતા મહેકાવનાર કર્મચારીઓ સેવકો સેવા ભાઈઓ વગેરે ને શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત સન્માનિત કરવાના કાર્યક્રમો વિવિધ અધિકારી પદ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યા હતા તેમાં અમુક કર્મચારીઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગેરહાજર રહ્યા હોય તેવા અધિકારીઓને નોટિસ ફટ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગેરહાજર રહેવા અંગેના ખુલાસા માંગવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧) જિલ્લા રજીસ્ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન…

Read More

મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા તથા મોરબી જિલ્લા યુવા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા અને વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ (હાજી સાહેબ) તથા વાંકાનેર ટીમ અને મોરબી જિલ્લા યુવા ટીમ ની હાજરી માં વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજ ના યુવા પ્રમુખ અને યુવાન કાર્યકર અને તળપદા કોળી સમાજ માં આગવું સ્થાન ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા આમ આદમી પાર્ટી ના વિચારસરણી થી પ્રભાવિત થઈ ને આમ આદમી પાર્ટી માં જોડાયાં છે. અને સાથોસાથ ચુવાળીયા કોળી…

Read More

તા.૧૫/૦૮/૨૦૨૪ ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ નો નવો કાયદો અમલમાં મુક્યા બાદ મોરબી જીલ્લામાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસસ્ટેશનના ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ જે સારી કામગીરી બદલ વાંકાનેર તાલુકા પોલીસસ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એ.ભરગા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથાપો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ જાડેજા ને સ્વાતંત્ર્ય દીવસ નીમીતે મોરબી કલેક્ટર ઝવેરી સાહેબ તથા મોરબી પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠી સાહેબ તથા ધારાસભ્ય શ્રી મોરબી કાંતીભાઇ અમુતીયા તથા વહીવટી અધીકારી ઓની ઉપસ્થીતીમાં સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.

Read More

પોલીસ એટલે પ્રજાના રક્ષક અને કાયદો વ્યવસ્થાના રખેવાળ છે કોઈપણ નાગરિક પર માર મારવો કે ટોચર કરવું એ એક અપરાધ ગુનો બને છે તેમ કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે પોલીસ કોઈપણ આરોપી ને માર મારી શક્તિ નથી નથી કે કોઈપણ ગુના અંતર્ગત પૂછપરછ અને તપાસ કરી કોર્ટમાં રજૂ કરવા અને વધુ તપાસ અંતર્ગત રિમાન્ડ જે તે ગુનાઓમાં ઘટના ને ધ્યાને રાખી કરવામાં આવતી હોય છે પરંતુ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાનો દુરુપયોગ કર્યા નો કિસ્સો અખબાર ના સમાચાર બન્યો છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ઘાટલોડીયા પી.આઈ વીડી મોરી નું ઉઘાડો લીધો હોય તેવો…

Read More

વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેર : સમગ્ર દેશ વિદેશમાં વસવાટ કરતા ભારતીય 78 માં ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત આન બાન શાન થી રાષ્ટ્રીય તિરંગા ને હૃદય પૂર્વક સલામી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશ સહિત વાંકાનેર પંથકમાં પણ ઠેર ઠેર રાષ્ટ્ર તિરંગા ને સ્વતંત્રતાપૂર્વક ના અવસરે રાષ્ટ્રભક્તિ ભાવે રાષ્ટ્રચિંતકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હોય તેના ભાગરૂપે વાંકાનેર મોહંમદી લોકશાળા ચંદ્રપુર ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટી મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઇર અહેમદ પીરજાદા એ 15 ઓગસ્ટ 78 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજનને સલામી આપી હતી જેમાં મોહંમદી લોકશાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને દેશ ચિંતકો હાજર રહ્યા હતા ભારતીય…

Read More