કવિ: aarif diwan

વાંકાનેર શહેર પોલીસની હદમાં તારીખ 1 10 2024 ની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે જીનપરા ચોકમાં હોમગાર્ડ જવાન ને થેલી મળી આવી હતી જે થેલી તત્કાલ સીટી પોલીસમાં જમા કરાવી હોય તે થેલીમાં ખરાઈ કરી મૂળ માલિક ની શોધ ખોળ શરૂ કરી હતી ત્યારે નવાપરાથી રાજા વડલા તરફ જતા પરેશભાઈ કિશોરભાઈ કોળી ઉંમર વર્ષ 19 વાંકાનેર ના નવાપરામાંથી રાજા વડલા મોટરસાયકલ લઈને જતા હોય તે સમયે સાઈડમાં ટિંગાળેલ થેલી નું નકુચો તૂટી જતા થેલી પડી ગયેલ હોય જે થેલી હોમગાર્ડ જવાન સેટાણીયા સંતોષ ધીરુભાઈ તેમજ સેટાણીયા શામજી ધીરુભાઈ ને જીનપરા ચોકમાંથી થેલી મળેલ હતી રાત્રે 11:00 વાગ્યાના સુમારે આ…

Read More

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી…

Read More

મોરબી માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ કુ. જે.કે. મહેતાનું સ્વાગત કરાયું; ટી.એ. રૂપાણીને ભાવભીની વિદાય અપાઈ જે.કે. મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતા સ્ટાફે આવકાર્યા

Read More

૩ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ થશે; નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી જરૂરી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ. ૬,૭૮૩( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે. મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું…

Read More

પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં એ કહેવતને સાર્થક કરતી વાંકાનેર સીટી પોલીસ!!! નવરાત્રી માં પોલીસની રહેશે બાજ નજર વાંકાનેર શહેર પોલીસ દ્વારા વાંકાનેર સીટી ન્યુઝ સાથે સીટીપીઆઈ એચ વી ધેલા સાથે ટૂંકી પ્રજા હિત મુલાકાત અંતર્ગત મળેલ વિગત મા ગત તારીખ 19 2 2024 ના રોજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળી પ્રજાલક્ષી કાર્યને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા ના માર્ગદર્શન થી પી.આઈ એચ વી ધેલા પીએસઆઇ વી કે મહેશ્વરી પીએસઆઇ ડીવી કાનાણી અને સમગ્ર પોલીસ ટીમ એ કાયદો વ્યવસ્થા ને જાળવી રાખવાની સાથે સાથે…

Read More

મોરબી ના સામાજિક કાર્યકર અને સર્વે સમાજ ચિંતક મુસ્લિમ સુમરા સમાજના મિત્ર સ્વભાવિ અનવરભાઈ ગુલામ હુસેન ભાઈ સુમરા જમીન મકાન વાહન લે વેચ ના વ્યવસાય સાથે સંકળાયેલા એવા એ.જી. સુમરા નો આજરોજ તારીખ 1 10 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે સર્વે મિત્રો સગા સંબંધીઓ અને પોલીસ પત્રકાર ડોક્ટર વકીલ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અનવર ભાઈ સુમરાને રૂબરૂ કે ટેલીફોનિક whatsapp સ્ટેટસ instagram facebook ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

Read More

વાંકાનેર તાલુકાના મૂળ વતન કોઠારીયા જડેશ્વર ના હરદીપસિંહ અશોકસિંહ ઝાલા જેવો વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવે છે કાયદો વ્યવસ્થાના રખેવાળ અને ઉચ્ચ પોલીસ વડાના માર્ગદર્શનથી ખરા પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ સાથે મિત્રો સ્વભાવી હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા હરદીપસિંહ ઝાલાનો આજરોજ તારીખ 1 10 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે પોલીસ પત્રકાર વકીલ જી આર ડી ટી આર બી હોમગાર્ડ ડોક્ટર પ્રતિષ્ઠ વેપારી વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વગેરે સગા સંબંધીઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ ટેલીફોનિક whatsapp instagram facebook ના માધ્યમથી હરદીપસિંહ ને તેના મોબાઈલ નંબર 9601008514 પર પાઠવી રહ્યા…

Read More

“‘મોરબી પોલીસે નાગરિકોના ૫.૧૫ લાખની કિમતના ૨૫ નંગ મોબાઈલ અને ૬૦ હજાર ના (૨) બાઈક શોધી મુળ માલીક ને પરત અપીયા”‘ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ૫.૧૫ લાખની કિમતના ૨૫ મોબાઈલ શોધી નાગરિકોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા કાર્યર હોય દરમિયાન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરી ટેકનીકલ વર્ક આઉટ કરતા નાગરિકોના ખોવાયેલા ૨૫ મોબાઈલ અને ૨ બિનવારસી બાઈક શોધી કાઢ્યા છે એ ડીવીઝન પોલીસે રેડ્મી, ઓપ્પો, વિવો, રીયલમી, સેમસંગ સહિતની કંપનીના કુલ ૨૫ મોબાઈલ કીમત રૂ ૫,૧૫,૮૩૩ શોધી…

Read More

મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી અંતર્ગત સખી ટોકનું આયોજન કરી સ્વ સહાય જૂથ હેઠળની સખી મંડળની બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક મિશન મંગલમ યોજના તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સંયુક્ત ઉપક્રમે સખી ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સખી ટોકના આયોજન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર ફેડરેશન ખાતે મિશન મંગલમ અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો માટે સ્વચ્છતા જાગૃતિ સંવાદ રાખવામાં આવ્યો હતો. આ સંવાદ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના કર્મચારીઓ દ્વારા સખી મંડળની બહેનોને ‘સ્વચ્છતા હી સેવા’…

Read More