કવિ: aarif diwan

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં હવામાન ખાતાની આગાહી અંતર્ગત મેઘરાજાનું આગમન થયું હતું જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથે સારા એવા વરસાદથી નદી નાલા હોકળા સહિત લોકોના ઘરમાં નેશનલ હાઇવે પર પાણીમાં ગરમ થયું હતું જેમાં વાંકાનેર પંથક પણ ન હોય તેમ ગત શનિવાર તારીખ 23 8 2024 ના રોજ આથમતી સંધ્યાએ સૂર્યદેવ શ્રાવણ માસ અંતર્ગત રજા પર ઉતરી ગયા હોય તેમ પાંચ દિવસ બાદ સવારે 11:00 વાગે વાંકાનેર પંથકમાં પ્રગટ થયા હોય જેથી લોકોમાં હર્ષ સાથે બજારોમાં ગત રવિવારથી પડેલા મીની વેકેશન એકાએક ખુલી ગયું હોય તેઓ દ્રશ્ય હાલ વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે આ લખાય છે ત્યારે…

Read More

વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો જયા વહીવટી તંત્રને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.

Read More

સમગ્ર સૌરાષ્ટ્ર માં હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મેઘ સવારીએ રવિવાર તારીખ 24 8 2024 થી મેઘવર્ષા પડી રહી હોય જેથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ વરસાદે પોતાનો મિજાજ પ્રગટ કરી દીધો હોય તેના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં નદી નાલા હોકળા પાણીના પ્રવાહથી ગરક થયા છે તેમાં વાંકાનેર પણ બકાત રહ્યું ના હોય તેમ વાંકાનેર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં વાંકાનેર મિલ પ્લોટ રેલવે સ્ટેશન ની આસપાસ આવેલા શિવાજી પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ગેબી પાન સેન્ટર પાછળની આસપાસની સોસાયટીઓ માં પાણી ભરાયા રહ્યા છે જેથી ધોરા દિવસે પણ લોકોને હાલ મેઘરાજાએ ઘરોમાં કેદ કરી નાખ્યા હોય તેવું…

Read More

વાંકાનેર શહેર પોલીસની હદમાં હાલ વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવું અને સુરક્ષિત જગ્યાએ વિકલ્પીક વ્યવસ્થા કરી આપવાની સાથે જમવા રેવાની સફળતા તત્કાલ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર શહેરમાં સીટી પોલીસ મથકના પીઆઇ એચ વી ધેલા વાંકાનેર સીટી પોલીસની હદમાં સતત બાજ નજર રાખી નદી નાલા હોકરા પર પાણીનો પ્રવાહ સતત વહેતો હોય જેથી કોઈ પશુ પક્ષી માનવ સાથે ઘટના દુર્ઘટના ન સર્જાઈ જેવા ફરજની કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી સ્ટેશન પાસેના મચ્છો નદી નજીકના વિસ્તારમાં જાતે મુલાકાત કરી રહ્યા હોય તેમ તસવીર માં દ્રશ્યમાન થાય છે

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: મોરબી જિલ્લાના પૂરગ્રસ્તો હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય માનવ સેવા માટે સદાય તપ્તર રહેતા ટંકારા તાલુકાના અન્ન પુરવઠા સલાહકાર વિભાગના બીપીનભાઈ પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા ૨૦૦૦ ફૂટ પેકેટ તૈયાર કરી માનવતાની મીશાલ જલાવી હતી સાથે સાથે ટંકારા આર.એસ.એસ. રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ૫૦૦ જેટલા ફૂટ પેકેટ પેકિંગ કરાવી તાબડતોડ અસરગ્રસ્તો ને મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી ગમે ત્યારે કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય કે કોઈ પણ આકસ્માતનો સમય હોય આવા સમયે બીપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજ હર હંમેશ રાષ્ટ્રીય ની સેવા કરવામાં કદી પણ પાછી પાની કરતો નથી…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ-રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદને પરિણામે ઓવરફ્લો થયેલ નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ સાથે સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવા જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, હવામાન વિભાગે માછીમારોને દરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે તેના…

Read More

સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ નું આગમન રવિવાર તારીખ 24 8 2024 થી થતા ની સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં પાણી નો પ્રવાહ ફરી વળ્યું હોય તેવું દ્રશ્ય હાલ જોવા મળી રહ્યું છે હવામાન ખાતાની આગાહી સાથે હાલની પરિસ્થિતિ અંતર્ગત મોસમનો મિજાજ મેઘરાજા પ્રગટાવી રહ્યા હોય જેથી વિવિધ વિસ્તારો મોરબી શહેર જિલ્લા તાલુકા વાંકાનેર હળવદ ટંકારા માળિયા મીયાણા પંથકમાં ચેક ડેમો સહિત મોટાભાગના ડેમો ઓવર ફૂલો થતાં મોરબી મચ્છુ 2 ના 30 દરવાજા ખોલી વાણીને નદીમાં છોડવામાં આવ્યું જે જે મચ્છુ નદી બને કાંઠે વહી રહી છે અને વરસાદી માહોલ થી માળીયા હાઇવે પર પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે જે…

Read More

વહેતા પાણીમાં જોખમ નહીં લેવાનું વાલા!!! વાંકાનેર ડી સ્ટાફ જમાદાર મુકેશભાઈ ચાવડા વાંકાનેર સીટી પોલીસની હદમાં મોરબી જિલ્લા પોલીસના આદેશોને ધ્યાને રાખી નાયબ પોલીસ અધ્યક્ષક ની સૂચના સાથે વાંકાનેર સીટી પીઆઇ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ મથકના ડિ સ્ટાફ ટીમ દ્વારા નદી નાલા હોકરા પર બાજ નજર રાખી પેટ્રોલિંગ પરિસ્થિતિને ધ્યાને રાખી શરૂ કર્યું હોય તેના ભાગરૂપે મચ્છુ નદી નજીકના વીસીપરા ધમલપર લુણસરિયા કેરાળા વગેરે સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તારમાં ફરજ ના ભાગે ચાલુ વરસાદે વહેતા પાણીમાં લોકોને અટકાવી ફરજ ના ભાગે કોઈ ઘટના દુર્ઘટના ના સર્જાય તેવી તકેદારી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા હાથ કરવામાં આવી હતી જેમાડી સ્ટાફ…

Read More

વહેતા પાણીમાં જોખમ નહીં લેવાનું વાલા!!! વાંકાનેર ડી સ્ટાફ જમાદાર મુકેશભાઈ ચાવડા વાંકાનેર સીટી પોલીસની હદમાં મોરબી જિલ્લા પોલીસના આદેશોને ધ્યાને રાખી નાયબ પોલીસ અધ્યક્ષક ની સૂચના સાથે વાંકાનેર સીટી પીઆઇ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ મથકના ડિ સ્ટાફ ટીમ દ્વારા નદી નાલા હોકરા પર બાજ નજર રાખી પેટ્રોલિંગ પરિસ્થિતિને ધ્યાને રાખી શરૂ કર્યું હોય તેના ભાગરૂપે મચ્છુ નદી નજીકના વીસીપરા ધમલપર લુણસરિયા કેરાળા વગેરે સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તારમાં ફરજ ના ભાગે ચાલુ વરસાદે વહેતા પાણીમાં લોકોને અટકાવી ફરજ ના ભાગે કોઈ ઘટના દુર્ઘટના ના સર્જાય તેવી તકેદારી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા હાથ કરવામાં આવી હતી જેમા જમાદાર…

Read More

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ને સાર્થક કરતી મેઘ સવારી એ મોરબી જિલ્લામાં પણ આગમન કર્યું હોય જેના ભાગરૂપે તંત્ર દ્વારા નદી નાલા હોકળા પર પ્રવેશ બંધી સાથે સાવચેતી ના ભાગરૂપે જનસંપક અને નીચાણ વાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કર કરાવવામાં આવી રહ્યું હોય હાલ હજુ વરસાદ રહેવાના સંકેતો છે ત્યારે મચ્છુ ડેમ માં નવા નિર આવ્યા અને મોટાભાગના વાંકાનેર પંથકમાં ચેક ડેમો અવર ફૂલો થઈ ગયા હોય જેથી વધુ વરસાદના પ્રહવા ઉપર વાશમાં રહેતા મચ્છો નદી પતાળ્યો પણ બે કાંઠે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ લોક સંપર્ક અને લોકોને જરૂરિયાત મંદ ને સથળાતર…

Read More