22-09-2024 ના રોજ સવારથી મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દર વર્ષની જેમ આ વર્ષ રાબેતા મુજબ યોજાશે: KGN ગ્રુપ રાજા વડલા સાથે દરગા કમિટી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તડામાર તૈયારી ઓ શરૂ… વાંકાનેર ખાતે અહીં આવેલા આરોગ્ય નગર દાતાર ટેકરી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજ માટે શ્રદ્ધાનું પ્રતીક હઝરત દાતાર પીર દરગાહ રહ્યું હોય તેમ આશરે છેલ્લા 30 વર્ષથી દરગાહના ખાદીમ અબ્દુલબાપુ એ જણાવેલ વિગત અનુસાર વર્ષોથી કોમી એકતા ના પ્રતીક દાતાર પીર ના શ્રદ્ધાળુ ચાહકો હિન્દુ મુસ્લિમ સમાજના હોવાથી બટેટાવાળા પુલાવ અને ગુંદી નો ન્યાઝ પ્રસાદ નું…
કવિ: aarif diwan
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના પીપળીયા રાજ સેજામાં આવેલ 25 આંગણવાડી માંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ 31 સ્પર્ધાકોએ ભાગ લીધેલ હ્તો.આ કાર્યક્રમ સ્પર્ધામાં સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા,એન.એન.એમ.કોર્ડીનેટરએ હાજર રહેલ ભાગ લીધેલ સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા,ત્રીજા નંબર આવેલ તે સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે…
વાંકાનેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં તાલુકા હેલ્થ ઓફિસ તથા સરકારી હોસ્પિટલ દ્વારા આયોજિત કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ નું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે જે તારીખ 19/ 09 /2024 ને ગુરુવાર ના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી આ કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ યોજાશે જેમાં કેન્સર રોગ નિષ્ણાંત અમદાવાદ સિવિલના કેન્સર વિભાગના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ અને સરકારી હોસ્પિટલ વાંકાનેર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
મોરબી જિલ્લામાં સૌનો સાથ સૌનો વિકાસ વિચારધારી ભારતીય જનતા પાર્ટી ભાજપ સાથે મુસ્લિમ સમાજ પણ નો સિંહ ફાળો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યક્રમ જન સંપર્ક ચૂંટણી અને વિકાસ કાર્યમાં સર્વે કાર્યકરો નાત જાતના ભેદભાવ ભૂલી પ્રજાલક્ષી રાષ્ટ્રહિત કાર્યમાં આગવું સ્થાન ધરાવે છે જે મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા કાનાભાઈ સાથે કાયદા નિષ્ણાંત એડવોકેટ એન્ડ નોટરી મુસ્લિમ અગ્રણી સાથે ની આછી ઓળખ સર્વે સમાજ માટે પેરાણા સ્વરૂપ મોટો પ્રકાશ સમા “સૌનું સાથ સૌનો વિકાસ” ને સાર્થક કરતી રહી છે તેમાં મોરબી ખાતે ભારતીય જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધીની સંઘર્ષ યાત્રામાં પક્ષ સાથે હંમેશા સક્રિયતાથી જોડાયેલા રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા જેના…
મુસ્લિમ સમાજના 12મી શરીફ મહિમામાં બાર ચાંદ એટલે મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસ ની પ્રથમ ચાંદ થી જન્મ મહોત્સવ એટલે ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી ના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત દેશ વિદેશમાં આશિકે રસુલ દ્વારા કરી બંદગી ઈબાદત સાથે ન્યાઝ વાયજ મિલાદ ઝીક્ર શરીફ ના કાર્યક્રમો મુસ્લિમ મસ્જિદ દરગાહ મુસ્લિમ મહોલ્લા શેરી ગલી હર ઘર ને રોશની ફૂલ વગેરે થી સજાવટ ડેકોરેશન કરી ઈદ એ મિલાદ ની ઉજવણી ઉત્સાહા આનંદ સાથે કરવામાં મુસ્લિમ સમાજના બહારની બફાત મહિમા દર 12 મી શરીર મુસ્લિમ 12 મી શરીફ મહિમા જ કરવામાં આવે છે જેના ભાગરૂપે વાંકાનેરમાં વર્ષોથી મહંમદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત…
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સેતુ’ કાર્યક્રમના દસમા ચરણનો ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. તા.31 ઓક્ટોબર, 2024 સુધી રાજ્યભરમાં યોજાનાર #SevaSetu કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી જનહિતલક્ષી સેવાઓ પ્રજાજનોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી એ જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સાધતી આ પહેલના શુભારંભ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ-સહાય વિતરણ કર્યું હતું તેમજ જનસામાન્યને તેમને મળવાપાત્ર લાભ ઉપલબ્ધ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
વાંકાનેર ખાતે દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત પૂજા પાઠ પ્રાર્થના આરતી પ્રસાદ માં ભક્તિ ભાવે ભવકો રંગાયા હતા જે માર્કેટ ચોખા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત આ વર્ષે પણ વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રજાના પ્રતિનિધિ ધાર્મિક અને સાંસ્કૃતિક સાથે પ્રજાલક્ષી કાર્યોમાં લોકપ્રિય એવા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ અંતર્ગત ગણેશ ચોથ થી જય ગણેશ કરી 11 દિવસ થી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરરોજ સવાર સાંજ દુંદાળા દેવ ગણપતિ બાપાની આરતી અને પૂજન, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, જેવાં અનેક કાર્યક્રમોનું આયોજન રાબેતા મુજબ નિયમિત કરવામાં આવતું હતું. જે તારીખ 17 9…
વાંકાનેર સીટી ન્યુઝ: ગુનેગારો ટેકનોલોજી યુગમાં ગુનેગારો ગુના ને અંજામ આપવાનું ઢાંક પીછોડા માટે ગુન્હા થી બચવા ગમે તેવા પ્રયાસો કરે પરંતુ ગુનો એ ગુનો આજની તો કાલ તેનું પરિણામ પ્રકાશમાં આવી જાય છે પરંતુ વાંકાનેરમાં માનવ હત્યા કરી માનવની હત્ય ના ગુનાહ થી બચવા સીટી પોલીસની હદ માં રહેતા હત્યા કરી તાલુકા પોલીસની હદમાં ગ્રામ્ય વિસ્તારમાં હત્યા કરી માનવ લાશને અતિ ભારે વરસાદ આવેલા ના કારણે ચેક ડેમો નદી નાલા ખાડામાં પાણી હોવાથી લાશ ને તેમાં મૂકી માનવ પોતાનો બચાવ કરવા પોતાના કપડાઓને સળગાવી પુરાવાનું નાશ કરી નાખી જાણે કાંઈ બન્યું જ ના હોય તેમ બિન્દાસ રહેવા લાગ્યા હતા…
તારીખ 17 9 2024 ના રોજ વાંકાનેર ખાતે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળ-ફ્રુટ વિતરણ કરી ભાજપના નેતાઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિન ની ઉજવણી ના ભાગરૂપે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓની ખબર અંતર પૂછીને આશ્વસન આપી દર્દીઓને તંદુરસ્તી સાથે નિરોગી રહે એવા સર્વે દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર…
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ વતન ગુજરાતમાં જ છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી