વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત તારીખ 17 9 2024 થી તારીખ 2 10 2024 સુધી વાંકાનેર નગરપાલિકા સ્વચ્છતા પખવાડિય નું આયોજન દરમિયાન તારીખ 20 9 2024 સ્વચ્છ વોર્ડ સ્પર્ધા બોર્ડમાં બ્રાન્ડ એમ્બેસેડર સાથે રાખી સમૂહ સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 2 માં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં બ્રાન્ડ એમ્બેસેડર વાંકાનેર ના જાણીતા પત્રકાર ભાટી એન મુખ્ય રોડ રસ્તાથી લઈ વિસીપરા ચોક થી ફાટક સુધી સફાય એન્ડ આજના પોઇન્ટ ની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય
કવિ: aarif diwan
વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત તારીખ 17 9 2024 થી તારીખ 2 10 2024 સુધી વાંકાનેર નગરપાલિકા સ્વચ્છતા પખવાડિય નું આયોજન દરમિયાન તારીખ 20 9 2024 સ્વચ્છ વોર્ડ સ્પર્ધા બોર્ડમાં બ્રાન્ડ એમ્બેસેડર સાથે રાખી સમૂહ સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 2 માં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં બ્રાન્ડ એમ્બેસેડર વાંકાનેર ના જાણીતા પત્રકાર ભાટી એન મુખ્ય રોડ રસ્તાથી લઈ વિસીપરા ચોક થી ફાટક સુધી સફાય એન્ડ આજના પોઇન્ટ ની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિત તસવીરમાં દ્રશ્યમાન થાય
વાંકાનેર પંથકમાં કોંગ્રેસ શાસનકાળ હોય કે પછી ભાજપ શાસનકાળ સમસ્યાઓ મતદાર પ્રજા માટે કાયમી સમસ્યા સ્વરૂપ રહી હોય તેમ પાલિકા અને પંચાયત વિસ્તારના મતદારો પ્રજા સીટી ન્યુઝ ને જણાવી રહી છે કે હાલ સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત વાંકાનેર ના પાલિકા પંચાયત વિસ્તારમાં આવેલા લક્ષ્મી પરા નવાપરા ખડીયા ધરમ નગર પંચવટી જેવા વિસ્તારોમાં પીવાના પાણી રોડ રસ્તામાં ખાડા સ્વચ્છતા નો અભાવ લોકો અનુભવી રહ્યા છે વાંકાનેર નજીક ના રાતીદેવડીમાં પણ ગંદકી કચરા ની સાથે ગંદા પાણી દુર્ગંધ યુક્ત ગટ્ટરો ચોકઅપ થતા રોગચાળાને આમંત્રણ પાઠવતા હોય તેમ મચ્છરોનો ઉપયોગ વધે એ પહેલા ખરા અર્થે સ્વચ્છતા કાર્યને સ્થાન તંત્ર અને રાજકીય નેતાઓ…
હાલ વાંકાનેર નગરપાલિકા સ્વચ્છતા હી સેવા દ્વારા શરૂ કરવામાં આવેલા પકવાડા નું આયોજનના ભાગરૂપે તારીખ 17 9-2024 ના રોજ સાંસ્કૃતિક ઉત્સવ નાટકનું આયોજન નાગાજી બાવા ના મેળા ના મેદાનમાં યોજાયું હતું જેમાં સવારે 10:30 ત્યારબાદ તારીખ 18 9 2024 ના રોજ સ્વચ્છતા રેલી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સવારે 10:30 કલાકે કરવામાં આવેલ હતું ત્યારબાદ તારીખ 19 9 2024 ના રોજ યોગ શિબિર સ્કૂલમાં યોગા સવારે 7:30 કલાકે કરેલ જેમાં યોગ શિબિર કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના સ્ટાફે ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગા ટીચર નગરપાલિકાના એસ બી એમ વિભાગના સીટી મેનેજર એ મેનેજમેન્ટ સંભાળ્યું હતું જે…
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર :જિલ્લા આરોગ્ય વિભાગ મોરબી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 19/09/24 ના રોજ ITI કૉલેજ વાંકાનેર ખાતે તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ 12 વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો RBSK ડો. જીનાલી સંઘાણી અને ડૉ. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી આડઅસર અને આર્થિક અસર વિશે સમજણ આપવામાં આવેલ ત્યારબાદ કોલેજના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેતનભાઈ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અર્થે માર્ગદર્શન આપવામાં આવેલ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ…
વાંકાનેર ખાતે તારીખ 19 9 2024 ને ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે શરૂ થયેલા કેમ્પમાં 196 દર્દીઓએ ભાગ લીધો હતો અંગેની જાણવા મળતી વિગત માં GCRI અમદાવાદ અને સૈારાષ્ટ્ર કેર રાજકોટ ના સહયોગથી જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં કુલ 196 લાભાર્થીઓએ લાભ લીઘેલ જેમાંથી સ્ત્રીઓને લગતા સ્તન. ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત દ્રારા. 78 .અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો દ્રારા 118. દર્દીઓને તપાસવામાં આવેલ. જેઓમાંથી સ્તન. ગર્ભાશય કેન્સરના સંકાસ્પદ 25 દર્દીઓને અને મોઢાના કેન્સરના 7 દર્દીઓ મળી કુલ ૩૨ દર્દીઓને વઘુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે.કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય…
હાલ સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેર મા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન તેમજ સેવા પખવાડિયા અંતર્ગત મળેલ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ડો. હીતેશભાઈ ચૌધરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાન ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ગોહેલ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયા, તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત…
વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ બંને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો એક સાથે હોવાથી મોટા ભાગે વાંકાનેર એકતાનું સંદેશ આપવામાં બને સમાજના આદર ભાવ સાથે લાગણીના સંબંધો યથાવત રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી છતાં ક્યાંક ક્યાંક સંસ્કારનું સિંચન નબળું પડવાથી બાળકોમાં પરિવર્તનની કમી રેતી હોય ત્યારે નાની મોટી ઘટનાઓ સામાન્ય બાળબુદ્ધિની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે વાંકાનેર મિલ પ્લોટ માં આવી ઘટનાને પણ વડીલો વૃદ્ધો દ્વારા બાળકોને ઠપકો થપાટ મારી એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે એ વાતને કોઈ શંકાનું…
તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ વિભાગ રૂમ ની કરી મુલાકાત વાંકાનેર વાંકાનેર તાલુકા પંચાયતની કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારના સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યોને સ્થાન આપવામાં આવતું હોય તે અંગેની માહિતી અંતર્ગત વાંકાનેર ના નવાપરા વિસ્તારની પીએમ શ્રી રામકૃષ્ણ નગર કન્યા પ્રાથમિક શાળા ની 80 વિદ્યાર્થીનીઓને સાથે પાંચ શિક્ષકો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને શિક્ષણના શબ્દનું જ્ઞાન સાથે સાથે ફરીવાર એક સંસ્કારિક પરિવર્તન થી વિદ્યાર્થીઓ પરિપક્વ થાય તેવા ગુરુ સમા શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આત્મા નિર્ભર પરિપકવ દરેક ક્ષેત્રે બને તેવા ઉદ્દેશ સાથે વિવિધ શાળા સ્કૂલમાં રાષ્ટ્રીય ચિંતન સાંસ્કૃતિક ભારતીય કલા પ્રદર્શન રમત ગમત વગેરે જનરલ નોલેજ સાથે સરકારી કચેરીઓમાં વિવિધ શાખાઓના…
વાંકાનેર : વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના રોજ શ્રીઅમર સિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કૉલેજ અને શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજ અને શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સ્ટડી સેન્ટર ખાતે તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૩૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો.RBSK ડો. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી…