આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતી તેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતા ત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ…
કવિ: aarif diwan
વીરપરમાં કોમી એકતા ના પ્રતીક ફુલહારથી સ્વાગત કરી મા ના આશીર્વાદ સાથે યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે આજરોજ તારીખ 23 9-2024 ના રોજ ગીર સોમનાથ ધોરાજી રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરા ના દર્શન સાયકલ યાત્રા થી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીર પર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા શ્રી દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડી ના ભુતપૂર્વ વિદ્યાર્થી એ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી મા ફરજ બજાવતા પીઆઇ…
આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતીતેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતાત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ નંબર 99094…
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર:કચ્છના મળ્યા નજીક આવેલા સૂરબારી દરિયાઈ વિસ્તારમાં રહેતા મુસ્લિમ દરિયાઈ ખેડૂત સુરબારી શરીફ ઈશા ભાઈ સમા મીયાણા અને તેના ભાઈ મામાના દીકરા ઉસ્માન ભાઈ તેમજ ભાણેજ સાહિલ ઈકબાલભાઈ સમતાણી એમ ત્રણ વ્યક્તિ રાજસ્થાન ના હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ અજમેર શરીફ ની મન્નત કરી હતી કે શરીફ ભાઈને મોઢામાં પાન માવા ગુટકા ખાવાના કારણે દાંતમાં તકલીફ હોય જે તકલીફ દૂર થાય અને અન્ય કોઈ તમાકુ ના કારણે કેન્સર જેવી બીમારી કે અન્ય કોઈ બીમારી નો ભોગ ના બને અને દાંતોનો ઈલાજ સફળ રહે તેવા કોમી એકતા ના શ્રદ્ધાના પ્રતિક રાજસ્થાનના અજમેરમાં મશહૂર ઓલિયા ખ્વાજા ગરીબ નવાજ ની…
બ-ફેઝે કરમ પીરે તરીકત સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતમી (રહમતુલ્લાહ અલયહ)ચેહલૂમ શરીફ ની મુબારક મહેફીલઆપ બક્ષિશ કા ઝરિયા બનેંગે યકીનન,આપ હૈ આલ પ્યારે રસૂલે ખુદાક?એોઝ મેહશર હમે ભી આપ યાદ રખના, આપ હૈ આલ પ્યારે રસૂલે ખુદા ક?તમામ અકીદતમંદ મુસ્લિમ બિરાદરોને જણાવવાનુ કે પીરે તરીકત આશિકે રસૂલ, આલે રસૂલ ઓલાદેગૌષે આઝમ દિલબંદે ફાતિમા બતૂલ, ગોહરે સાદાત, તાજુલ મશાઈખઅબ્હાજ સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતમી(રહમતુલ્લાહી)તઆલા અલયહ)નુ ચહેલૂમ શરીફ તા. ૧૮ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬ ને મુતાબિક ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે૯:૦૦ થી ૧:૦૦ સુધી રાખેલ છે તો આપ તમામ અકીદતમંદ બિરાદરોને હાજરી આપવા દિલી દાવત છે.સ્થળ દરગાહ શરીફ મહુવા રોડ-સાવરકુંડલા.જી.અમરેલીનોંધ.…
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર : આજના સમાચાર સ્વરૂપે એક ફિલ્મી કડી સાથે શરૂ કરવા પડે કેમ ? કે ડોક્ટર પરિવાર ના પુત્રો ના જન્મદિવસ દિવસની વાત જેવી છે એટલે જ તમે પણ વાંચીને કદાચ કહેશો કે બરાબર છે મેરે દિલ મેં તું… તેરે દિલ મેં.. ફિર હો જાયે જાદુ…! છત્ત કે ઉપર દો કબુતર નિચેમેં…ઓર તુ..ફિર હો જાયે જાદુ એ ફિલ્મની કડી જેકી શ્રોફ ના હિન્દી ફિલ્મ નીચે જેમાં બંને સગા ભાઈઓ જુડવા નું પાત્ર ફિલ્મમાં દ્રશ્યમાં જોવા મળે છે એવું જ કંઈક આપણા વાંકાનેર ના જુડવા બે પુત્રને સૂટેબલ થતી હોય તેમ આજના પ્રસંગે એટલે કે 22 9 2024…
શહેરની શાળાઓમાં સ્વચ્છતા થીમ ઉપર રંગોળીની સ્પર્ધાઓ યોજાઈ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શનમાં તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશ સરૈયાની દેખરેખ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર શહેરી વિસ્તાર સ્વચ્છ અને સુઘડ બને તે માટે શહેરના લગભગ તમામ વોર્ડમાં સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત સાર્વજનિક શૌચાલયની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાંકાનેરની શાળાઓમાં સ્વચ્છતા…
2100બિલીપત્ર નું મહાદેવના ભક્તે સંકલ્પ કર્યાનું સદભાવના ટ્રસ્ટ માં શરૂ કર્યું વાંકાનેર તાલુકાના જડેશ્વર ગામ ખાતે દેવોના દેવ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે જેના દર્શનાર્થે અન્ય રાજ્ય શહેર જિલ્લામાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર શ્રાવણ માસના બીજા સોમવારે મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી વાંકાનેર સહિત અન્ય શહેર જિલ્લા રાજ્યમાં જડેશ્વર મંદિર મહાદેવ ના ભક્તો માટે ઐતિહાસિક શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે જેથી તેના ભક્તો પણ ભક્તિ ભાવે વધુ ભાવુક રહ્યા હોય ત્યારે એ લીલી વાડી અને જંગલ વિસ્તારમાં દેવોના દેવ મહાદેવ ના ભક્તે 2100 વૃક્ષોનું સંકલ્પ કર્યું હોય જેના ભાગરૂપે આશરે 2100 જેટલા જડેશ્વર મહાદેવ મંદિર પરિસર…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મીટીંગ હોલમાં એન આર એલ એમ યોજના તેમજ મિશન મંગલમ યોજના અંતર્ગત વાંકાનેર અને ટંકારા તાલુકાના વેબિનાર યોજનામાં તારીખ 19 9 2024 થી 20 9 2024 સુધી બે દિવસ સુધી નો માર્ગદર્શન ઓનલાઇન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં ઓડિટ એનઆરએલએમ યોજના અંતર્ગત સી એલ એફ આંતરિક ઓડિટ ઇન્કમટેક્સ અને રિટર્ન ફાઈલ સી એલ એફ નું પાનકાર્ડ કઢાવવું વગેરે ડિજિટલ યુગમાં કમ્પ્લાઈસી ન્સની ઓનલાઇન ની તાલીમ બે દિવસનો કેમ્પ વાંકાનેર ખાતે તાલુકા પંચાયત કચેરીમાં યોજાયો હતો જેમા સવારનૉ નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામા આવેલ હતી જેમાં ટીએલએમ હુરૂનનીશાબેન કડીવાર, તેમજ ક્લસ્ટર કૉ ઓડીનેટર આરતીબેન મઢવી તેમજ એન.આર.…
મોરબી જિલ્લાના મૂળ હળવદના વતની હાલ કરમ ભૂમિ મોરબી ક્રાંતિનગર વિસ્તારમાં રહેતા જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ આરીફ ભાઈ બ્લોચ ના લાડકા ક્યુટ બોય હસનેનના જન્મદિવસ આજ રોજ તારીખ 20 9 2024 ના રોજ ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા હસનેન ના પિતા આરીફ બ્લોચ ને મિત્રો સગા સંબંધી સહિત પોતાના સભ્યો અને પોલીસ પત્રકાર વકીલ ડોક્ટર ક્યુટ બોય હસનેન ને આશીર્વાદ શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે પાઠવી રહ્યા છે instagram whatsapp facebook ના માધ્યમથી તો કોઈ રૂબરૂ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે દાદા બુખારી ની દુઆ થી ક્યુટ બોય હસનેન આરોગ્ય તંદુરસ્ત સાથે કાયમી દિવાનો દાદા બુખારી નો રહે તેવી…