સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાઓમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા જનવ્યાપી અભિયાન બને અને ઘર ઘર સુધી લોકો સ્વચ્છતા નું મહત્વ સમજતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ લોકોને સાંકળી નિયમિત અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મુખ્યત્વે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળામાં રહેલું બાળક આ વિવિધ બાબતો સમજે તો નાનપણથી જ એક જાગૃત અને સમજદાર નાગરિક બને છે ઉપરાંત…
કવિ: aarif diwan
વાંકાનેરમાં તારીખ 25 9 2024 ને બુધવારના આશરે પાંચ થી છ વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અમરસિંહજી મિલ પાસે આંટાફેરા કરનાર 25 વર્ષનો યુવાન ને ચોર સમજી અજાણ્યા વ્યક્તિઓએ ઢીબી નાખ્યો હોય એવી ધટના પ્રકાશ મા આવી છે માર મરવાથી લોહી લોવાણ થયલા યુવાન ને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર અંતર્ગત મોરબી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો છે જેની વાંકાનેર સિટી પોલીસે જણાવેલ વિગત એવી છે કે વાંકાનેર ના સુરેશભાઈ રવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25 રહે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે ને કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ચોર સમજી માર મારતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી સારવાર અર્થે…
વાંકાનેર ખાતે તારીખ 25 9 2024 ના રોજ બુધવારે સાંજે 4:00 કલાકે પરિસ્થિતિ ને ધ્યાને રાખી વાર તહેવાર નિમિત્તે ગ્રામ રક્ષક જી આર ડી જવાનોને ફરજ ના ભાગે ટ્રેનિંગ માર્ગદર્શન અંતર્ગત રોલ કોલ લેવામાં આવે છે તેના ભાગરૂપે વાંકાનેર અમરસિંહ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં રોલ કોલ જે રોલ કોલ મા 172 ગ્રામ રક્ષક ના સભ્યો જી.આર.ડી જવાનો ને મોરબી જિલ્લા પીએસઆઇ જેડી ડામોર એ પ્રજા ચિંતન ડિસિપ્લિન સહિત પરિસ્થિતિને ધ્યાને રાખી એલર્ટ રહેવું વાણી વિલાસ સારો રાખી કાયદાનું પાલન કરવું અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ના કરવો વિવિધ માર્ગદર્શન આપ્યું હતું ઘટના અનુસંધાને ઉદાહરણો પણ પીએસઆઇ જેડી ડામોર એ આપી હતું આ…
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: લાંબો સમય મેઘરાજાએ વિરામ લીધા પછી ભાદરયો મેઘના મોડી રાત્રે આગમન વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો એકાએક ભાદરિયો વરસાદ પ્રગટ થયું હોય તેમ બુધવારે મોડી રાત્રે આશરે 12:45 કલાકે એકાએક પવન ફુકાયા બાદ મેઘરાજાનું આગમન થયું હતું આખો દિવસ તડકો અને બફારો લોકો અનુભવી રહ્યા હોય સમય દરમિયાન મોડી રાત્રે એકા એક હવામાનમાં પલટો આવવાની સાથે જ વાંકાનેર શહેર ભાદરવી વરસાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ એ લોકો ઠંડી હવાની લહેરો મહેસુસ કરી રહ્યા હતા લાઈટ ગુલ વરસાદની શરૂઆત થતા ની સાથે વાંકાનેર શહેરના અમુક વિસ્તારોમાં થોડી ક્ષણો માટે લાઈટ ગુલ થઈ ગઈ હતી…
વાંકાનેર શહેરના મિલ કોલોની વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ભાજપના વાંકાનેર શહેર યુવા ભાજપ ના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા નો આજ રોજ તારીખ 25 9 2024 ના રોજ જન્મદિવસની હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા બહોળી સંખ્યામાં શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહી છે મૂળ વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ના વતની હાલ કર્મભૂમિ વાંકાનેર શહેર માં ઘણા વર્ષથી વસવાટ કરતા હોય જેથી વાંકાનેર શહેર સહિત જડેશ્વર કોઠારીયા વિસ્તારના મિત્રો સગા સંબંધીઓ અને ભાજપના કાર્યકરો, હોદ્દેદારો રાજકીય ક્ષેત્રે યુવા ભાજપના શહેર પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ instagram facebook whatsapp સ્ટેટસ માં જન્મદિવસ નિમિત્તે…
મોરબી: ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે જેના પરિણામે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લટાર જોવા મળી રહી છે એવા સમયે સરકાર દ્વારા સેવા સેતુ અંતર્ગત સ્વચ્છતા વૃક્ષારોપણ વિવિધ કાર્યો 17 સ્ટેમ્બર થી પકવાડી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ખાટલે મોટી ખોટ ને લાખોના ખર્ચે થતા કાર્યક્રમને નબળી નેતાગીરી પ્રકાશમાં આવી હોય તેમ મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોરબી કોંગ્રેસ દ્વારા મોરબી નાં મધ્યમ ઊધોગ ની શાન એવા લાતીપ્લોટ વિસ્તાર ની દશા અત્યંત નર્કાગાર હોય તેનાં છેલ્લા પાંચ વર્ષ થી પડતર પ્રશ્નો ને ધ્યાને ન લેતા પોથી યાત્રા કાઢી તમામ પ્રશ્નો નું નિરાકરણ આવે તેવી માંગણી સાથે શેરી નંબર ૭ અને…
વાંકાનેર સીટીન્યુઝ વાંકાનેર:વાંકાનેર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાંકાનેરમાં ધાર્મિક સ્થળો અને હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વછતા હી સેવા અભિયાન હેઠળ કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે વાંકાનેર શહેરી વિસ્તારમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગીરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે હાલ વાંકાનેર શહેર ખાતે આવેલ ફળેશ્વર મહાદેવ મંદિર સહિત ધાર્મિક જગ્યાઓની આસપાસ તથા વાંકાનેર સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઈ દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિતો દ્વારા…
મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાય : વિધાર્થીઓ, વ્યક્તિ વિશેષ,કર્મચારી સહિત 200 ના સન્માન કરવામાં આવ્યા મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે જી થી કોલેજ સુધી ના 170 વિધાર્થીઓ ને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજ ના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ ડોકટરો સહિત વિધાર્થીઓ સહિત 200 ના સન્માન કર્યા હતા આ સમારોહ માં મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે તમારા બાળકો ને વધુ ને…
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે. હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘એક નયા સવેરા લાયેંગે, પૂરે ભારત કો સ્વચ્છ ઔર સુંદર બનાયેંગે’, સેવ વોટર સેવ લાઈફ – જલ હી જીવન કા આધાર હૈ, જલ કે બિના જીના નામુમકીન હૈ’, ‘કચરો કચરાપેટીમાં…
તારીખ,23 સપ્ટેમ્બર 2024 નાં રોજ મોરબી જિલ્લા મુકામે પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી મોરબી. અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પ ને સાર્થક કરવા કટીબધ્ધ તા દર્શાવી ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બની સમુહમાં સંકલ્પ જાહેર કર્યો હતો…નાનજીભાઈ સોલંકી.ભરતભાઈ સાગઠીયા.હેમંતભાઈ ચાવડા.મુકેશભાઈ ઉભડિયા નરસિંહભાઇ વરણ.અશોકભાઈચાવડા.કમલેશભાઈ સોલંકી.અનિલભાઈ અંબાલિયા જયેશભાઇ ખરાં.દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી.રમેશભાઈ મકવાણા.મુળીબેન મકવાણા.મનસુખભાઈ રાઠોડ.અધિકાર ખરા.રિધ્ધિસા ખરા.યશ સોલંકી.રમેશભાઈ ચાવડા.ઉપસ્થિત રહ્યા હતાં જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે