“‘ત્રણ મહિનાના ક્રોસના રૂપિયા 250 લેખે 48 બેનો ભોગ બની તેમાં અમુક બહેનોએ બંને ક્રોસ સાથે રાખ્યા હોવાથી રૂપિયા 500 નો ચૂનો ચીટર ટોળકી હે ચોટાડ્યો!!!”‘ વાંકાનેર ના રાજા વડલાના માર્ગે આવેલા ગુલાબ નગર વિસ્તારમાં રહેતા બહેનોને ટોળકી દોઢ માસ ટ્રેનિંગ આપી હતી ત્યારબાદ એકા એક ક્રોસ ગ્રાવનાર ના આવતા અરજદાર બહેનોએ મોબાઈલ ફોન કરે તો બીમાર પતિનું નામ આપ્યું હતું જેથી મહિલાઓ રાહ જોતી હતી ત્યારબાદ ફરી થોડાક સમય પછી મોબાઈલ ફોનથી વાત કરેલ તો તેમનો પતિ મૃત્યુ પામ્યો હતો આ પ્રકારે ચીટર ટોળકી એ મહેંદી અને સીવણ ક્લાસના નામે છેતરપિંડી કર્યાનું 48 રૂપિયા ૨૫૦ અને રૂપિયા 500 ના…
કવિ: aarif diwan
વાંકાનેર તાલુકાના શ્રી પલાંસ પ્રાથમિક શાળાના બાળકોને ધરોડિયા પરિવાર તરફથી દરરોજ બટુકભોજન આપવાનું એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ વિજયાબેન રણછોડભાઈ ધરોડીયાની પવિત્ર યાદમાં, ધરોડિયા પરિવાર દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો છે. તારીખ 27 સપ્ટેમ્બર, 2024 થી 5 ઓક્ટોબર, 2024 સુધી સતત 9 દિવસ દરરોજ શાળાના બાળકોને અલગ-અલગ ભોજન પીરસવામાં આવશે. આ ઉમદા કાર્યથી શાળા પરિવાર ખૂબ જ આનંદિત છે. ધરોડિયા પરિવારના આ ઉદાર હૃદયના કાર્યને શાળા પરિવાર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આવા ઉમદા કાર્યોથી સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.આ પ્રસંગે, શાળા પરિવાર ધરોડિયા પરિવારનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
મોરબી શહેર માં સમસ્યા સ્વરૂપે નગરપાલિકાની કચેરીમાં કંઈક ને કંઈક સમસ્યા અંતર્ગત મતદાર પ્રજા ને ડિજિટલ ગુજરાત થઈ ગયું હોવા છતાં સમસ્યા હલ કરવામાં આયોજનનો અભાવનું વાયરસ સાથે તંત્રની નિષ્ક્રિયતા નું સર્વ ડાઉન રહ્યું હોય તેમ અવારનવાર નગરપાલિકાની કચેરીઓમાં હલ્લા બોલ સાંભળવા મળતું હોય છે ત્યારે આજ રોજ તારીખ 27 9 2024 ને શુક્રવારે પંચાસર રોડ પર આવેલા ઉમિયા રેસીડેન્સી વિસ્તારના વિશાળ સંખ્યા માં મહિલાઓનું ટોળું પાણી આપો પાણી આપો ની પુકાર સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી તે રજૂઆતમાં પૂર્વ મહિલા પ્રમુખ પાલિકાના પણ હાજર રહ્યા હતા છેલ્લા સાત મહિનાથી પાલિકા તંત્ર વાહકો દ્વારા પાણી ના મળતું હોવાના કારણે…
જુદી જુદી કલાકૃતિ મા ગણિત વિજ્ઞાન સેલ્ફી પોઇન્ટ અને રોકેટ લોન્ચર આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું” સાથોસાથ રક્તદાન કેમ્પર યોજાયો હતો વાંકાનેર ખાતે ગાયત્રી મંદિર માં જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત ડી આઇ ઈ ટી મોરબી દ્વારા માર્ગદર્શિત અને બીઆરસી ભવન વાંકાનેર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના આશરે 34 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષ મહેમાન ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિનભાઈ અને વાંકાનેર તાલુકાના વહીવટી વિભાગના ટી પી ઈ ઓ વોરા તેમજ વાકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા અને મહામંત્રી નજુદ્દીનભાઈ સમગ્ર કાર્યક્રમ ની દેખરેખ જેમના શિરે આપી હતી…
વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામ ખાતે ની તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તાલુકા પોલીસ મથકમાં શિક્ષકો દ્વારા વિઝીટ કરાવવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રે શબ્દના જ્ઞાન સાથે સાથે આજના આધુનિક યુગમાં સામાજિક વિજ્ઞાનિક ભૂગોળ ભૂતકાળ અને વર્તમાન પરિવારિક સંસ્કારિક સંસ્કારોનું સિંચન વિદ્યાર્થીઓમાં પરિસ્થિતિને આધીન આજનો વિદ્યાર્થી આવતીકાલ નો સારા નાગરિક તરીક બની સમાજ ચિંતન રાષ્ટ્ર ચિંતન ભાવના સાથે શબ્દના જ્ઞાન સાથે સાથે પોતાનું જનરલ નોલેજ વધુ પ્રાપ્ત કરી પોતાનું અને પોતાના પરિવાર નું શાળા સ્કૂલ કોલેજનું ગૌરવ પ્રાપ્ત કરે તેવા ઉચ્ચ વિચારો થી શાળા સ્કૂલમાં શિક્ષકો દ્વારા શબ્દના જ્ઞાન સાથે વિવિધ કાર્યક્ષેત્રે સરકારી કચેરીઓ મા કરવામાં આવતી કામગીરી અંગેનું માર્ગદર્શન સાથે…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રજા રક્ષક પોલીસ કર્મચારીઓની સેવા લક્ષી કાર્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ધવલ ઉદેસિંહ ચૌહાણ નો આજરોજ તારીખ 27 9 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે પોલીસ હોમગાર્ડ જી.આર.ડી ટી આર બી પત્રકાર વેપારી પ્રતિષ્ઠ વ્યક્તિઓ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ ના કર્મચારી યુવા ધવલસિંહ ચૌહાણને તેમના જન્મદિવસ નિમિત્તે અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ instagram facebook whatsapp ના માધ્યમથી મિત્રો સગા સંબંધીઓ એ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન વર્ષા કરી રહ્યા છે
મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી મુખીયાલય પ્રભારી અને મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા એ મોરબી જિલ્લા પંથકમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સદસ્યતા સભ્ય અંતર્ગત મોરબી જિલ્લાના ની વિધાનસભા મોરબી 65 ટંકારા 66 વાંકાને 67 વિસ્તારમાં સદસ્યતા અભીયાન અંતર્ગત વિધાનસભા ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા યુવા ભાજપાના ઉપાધ્યક્ષ એવા શ્રી ચેતનભાઇ ગોસ્વામી જેવો એ પાર્ટી પક્ષમાં પોતાની પ્રજા ચિંતન સેવાને વળગી ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકાસ કાર્યમાં પાલિકા પંચાયત વિધાનસભા લોકસભા મા પાર્ટી પક્ષને જંગી બહુમતી થી મતદાર પ્રજા નો મત મળતો રહે તેવા પ્રયાસો સાથે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સૂત્ર ને સાર્થક કરવાના કાર્ય…
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, યોગ્ય માર્ગ દર્શનના અભાવે અધવચ્ચે શૈક્ષણીક કાર્ય છોડી દેવો પડે છે સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને શીક્ષણની સારામાં સારી…
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થી ઓ ને સરળતા થી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળા મા ભણતા વિદ્યાર્થી ઓ ને કેવાયસી કરવા મા સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસો ના બાળકો ના ડોક્યુમેન્ટ જે તે વિસ્તાર માં રહેતા હોય ત્યાં ના હોય છે અને ભણતા અલગ જગ્યા એ હોય છે આવા બાળકો ને પણ શિષ્યવૃત્તિ નો લાભ મળે તેના માટે સરકાર શ્રી દ્વારા બનાવેલા નિયમો મા થોડો ફેરફાર કરવા મા આવે આવી માંગણી સાથે મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું આ માગણી અમારા સ્વાર્થ માટે નથી પણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ના હિત માટે…
ડિજિટલ ગુજરાતમાં તંત્રની સફાઈ કામગીરી માં સેવા સેતુ ના ભાગરૂપે સર્વ ડાઉન સમયમાં પણ તેજ ગતિએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પૂર જોશમાં 17 સ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અંતર્ગત ચાલી રહ્યા છે એવા સમયે કાયમી લોકો સમસ્યા મુક્ત બને તે દિશામાં પણ તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ જનસંપક સાથે સહયોગી કાર્યક્રમો શિબિર કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એલર્ટ રહેવું જરૂરી બન્યું છે ગંદકી કચરા આરોગતા પશુઓ પેટનો ખાડો પુરવા અબોલ પ્રાણીઓ ભૂગર્ભ ગટરનો ભોગ બની ઇજાગસ્ત થતા હોય છે એવું જ કંઈક સર્વ હિન્દુ સંગઠન કન્વીનર મોરબીના કે.બી. બોરીચાએ મીડિયા સમક્ષ ગૌવંશ ચિંતક કાર્યને સ્થાન આપવા…