પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં એ કહેવતને સાર્થક કરતી વાંકાનેર સીટી પોલીસ!!! નવરાત્રી માં પોલીસની રહેશે બાજ નજર વાંકાનેર શહેર પોલીસ દ્વારા વાંકાનેર સીટી ન્યુઝ સાથે સીટીપીઆઈ એચ વી ધેલા સાથે ટૂંકી પ્રજા હિત મુલાકાત અંતર્ગત મળેલ વિગત મા ગત તારીખ 19 2 2024 ના રોજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળી પ્રજાલક્ષી કાર્યને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા ના માર્ગદર્શન થી પી.આઈ એચ વી ધેલા પીએસઆઇ વી કે મહેશ્વરી પીએસઆઇ ડીવી કાનાણી અને સમગ્ર પોલીસ ટીમ એ કાયદો વ્યવસ્થા ને જાળવી રાખવાની સાથે સાથે…
કવિ: aarif diwan
મોરબી ના સામાજિક કાર્યકર અને સર્વે સમાજ ચિંતક મુસ્લિમ સુમરા સમાજના મિત્ર સ્વભાવિ અનવરભાઈ ગુલામ હુસેન ભાઈ સુમરા જમીન મકાન વાહન લે વેચ ના વ્યવસાય સાથે સંકળાયેલા એવા એ.જી. સુમરા નો આજરોજ તારીખ 1 10 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે સર્વે મિત્રો સગા સંબંધીઓ અને પોલીસ પત્રકાર ડોક્ટર વકીલ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અનવર ભાઈ સુમરાને રૂબરૂ કે ટેલીફોનિક whatsapp સ્ટેટસ instagram facebook ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
વાંકાનેર તાલુકાના મૂળ વતન કોઠારીયા જડેશ્વર ના હરદીપસિંહ અશોકસિંહ ઝાલા જેવો વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવે છે કાયદો વ્યવસ્થાના રખેવાળ અને ઉચ્ચ પોલીસ વડાના માર્ગદર્શનથી ખરા પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ સાથે મિત્રો સ્વભાવી હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા હરદીપસિંહ ઝાલાનો આજરોજ તારીખ 1 10 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે પોલીસ પત્રકાર વકીલ જી આર ડી ટી આર બી હોમગાર્ડ ડોક્ટર પ્રતિષ્ઠ વેપારી વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વગેરે સગા સંબંધીઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ ટેલીફોનિક whatsapp instagram facebook ના માધ્યમથી હરદીપસિંહ ને તેના મોબાઈલ નંબર 9601008514 પર પાઠવી રહ્યા…
“‘મોરબી પોલીસે નાગરિકોના ૫.૧૫ લાખની કિમતના ૨૫ નંગ મોબાઈલ અને ૬૦ હજાર ના (૨) બાઈક શોધી મુળ માલીક ને પરત અપીયા”‘ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ૫.૧૫ લાખની કિમતના ૨૫ મોબાઈલ શોધી નાગરિકોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા કાર્યર હોય દરમિયાન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરી ટેકનીકલ વર્ક આઉટ કરતા નાગરિકોના ખોવાયેલા ૨૫ મોબાઈલ અને ૨ બિનવારસી બાઈક શોધી કાઢ્યા છે એ ડીવીઝન પોલીસે રેડ્મી, ઓપ્પો, વિવો, રીયલમી, સેમસંગ સહિતની કંપનીના કુલ ૨૫ મોબાઈલ કીમત રૂ ૫,૧૫,૮૩૩ શોધી…
મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી અંતર્ગત સખી ટોકનું આયોજન કરી સ્વ સહાય જૂથ હેઠળની સખી મંડળની બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક મિશન મંગલમ યોજના તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સંયુક્ત ઉપક્રમે સખી ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સખી ટોકના આયોજન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર ફેડરેશન ખાતે મિશન મંગલમ અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો માટે સ્વચ્છતા જાગૃતિ સંવાદ રાખવામાં આવ્યો હતો. આ સંવાદ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના કર્મચારીઓ દ્વારા સખી મંડળની બહેનોને ‘સ્વચ્છતા હી સેવા’…
મોરબી જિલ્લામાં રઘુવંશી સમાજ ના ભાજપના મહિલા અગ્રણી અને રઘુવંશી સમાજ ની દીકરી સાથે રઘુવંશી સમાજના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાની અપમાન કરી ધમકી આપી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં વેપારી પ્રતિષ્ઠ રઘુવંશી સમાજ ના જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજની મોટી સંખ્યામાં પ્રસિદ્ધ રહેલા લોકો વચ્ચે પ્રતિષ્ઠ સમાજના જવાબદાર વ્યક્તિ સમાજના અગ્રણી પ્રમુખ દ્વારા અલ્પાબેન ને જલારામ મંદિર ની બહાર નીકળી જવા નહીં તો ગાળો દઈને બહાર કાઢશે આવા શબ્દો જલારામ મંદિરમાં બોલવામાં આવ્યા હતા અને મંદિર બહારે મારો દીકરો આવશે અને કાઢી મૂકશે તેઓ વિડિયો વાયરલ થતાં ન્યુઝ ફેસબુક સોશિયલ મીડિયા અને અખબારી ક્ષેત્રે સમાચાર બન્યા છે જે વેપારી પ્રતિષ્ઠ…
મોરબી જિલ્લાના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર અને વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન નો કાર્યક્રમ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો રાજકીય આગેવાનો એ જિલ્લા પોલીસ અધ્યક્ષક રાહુલ ત્રિપાઠી નુ સ્વાગત સન્માન ફૂલોની મહેક સાથે કરવામાં આવ્યું હતું! ત્યારબાદ લોકોને પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાએ કહ્યું બોલો આપના પ્રશ્નો પોલીસને લાગતા હોય તે રજૂ કરો ફરજ ના ભાગે પ્રજા રક્ષક તરીકેની કામગીરી મા પ્રજાને હાલાકી ન રહે તેવા પ્રયાસો રહેશે આ સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા લોકોએ નાના મોટા પ્રશ્નો રજૂ કર્યા અને ટ્રાફિક અંગે વન વે વિશે અમુક…
રાજકોટ હાલ મિક્સર ઋતુઓ માં રોગચાળા થી મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય એવા સમયે સ્વભાવિક છે કે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે પણ દર્દીઓની લટક લાગી હોય ત્યારે આ તારીખ 1 9 2024 થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ બ્લડગ્રુપની સખ્ત અછત મોટાભાગના દર્દીઓને દર્દીઓના સગા સંબંધીઓ અનુભવી રહ્યા હતા વિવિધ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓના સંયોગથી માત્ર 9 દિવસ માં 809 બ્લડની બૉટલ્સ એકત્રિત કરવાંમાં આવેલ જેમાં શ્રી મોદીસ્કુલ દ્વારા 457 રાજકોટ સિવિલ હોસ્પિટલ ને અર્પણ કરેલ, હમણાં જ મારવાડી યુનિવર્સિટી તેમજ દર્શન યુનિવર્સિટી દ્વારા 453 બ્લડની બોટલ્સ અર્પણ કરેલ.આજે ખાસ તો શાપર ખાતે સ્વ.કિશોરભાઈ ટીલાળાની સ્મૃતિરૂપે મહારક્તદાન…
તારીખ 25 9 2024 ના રોજ સમગ્ર વાંકાનેર પંથકમાં સુરજ રોજીદા કાર્ય માફક પ્રગટ થયા તેજ પ્રકાશ સાથે આખો દિવસ બફારો આપી સૂર્ય આથમ્યા બાદ પણ લોકો બફારો મહેસુસ કરી રહ્યા હતા એ સમય દરમિયાન મોડી રાત્રે આશરે 12:45 કલાકે અચાનક હવામાનમાં પલટો આવ્યો વૃક્ષોના ખડખડતા અવાજ સાથે તેજ ગતિ એ પવન ફૂંકાયો અને ધળ ધડકા સાથે ગાજવીજ શરૂ થતા ની સાથે જ ભાદરિયો મેઘ રાજ નું પધરામણ થયું હતું ત્યારે મોડી રાત્રે લોકોએ શિયાળા જેવું ઠંડુ વાતાવરણ મહેસુસ કરી લીધું હોય ત્યારબાદ ફરી બીજા દિવસે લેખે તારીખ 26 9 2024 ને ગુરુવારે રાત્રે આશરે 8:30 કલાકે વરસાદનું રેડુ 25…