વાંકાનેર ખાતે ભાટિયા સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મિત્ર મંડળ ગરબીના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રથમ નોરતાથી શ્રદ્ધાની હદય પૂર્વક ભારતીય સાંસ્કૃતિક પ્રાચીન રાસના જુદા જુદા સ્ટેપ સાથે માની ભક્તિ ભાવે બેન દીકરીઓએ ગરબે રમી ભક્તિ ભાવમાં રંગાયા હતા આજના આધુનિક યુગમાં પણ ભક્તિની ભાવના પરંપરા અનુસાર રાખી આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય ત્યારે આયોજકો દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગે વાંકાનેર ના પ્રાંત અધિકારી મામલતદાર અધિકારીઓ બાળકીઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કરવાના ભાગે ભક્તિભાવના માના નવલા નોરતા નવરાત્રી મહોત્સવ 2024 અંતર્ગત નિમિત્તે વાંકાનેરના ભાટિયા સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મિત્ર મંડળ ના આયોજકો એવા ટીનુભા જાડેજા પ્રદ્યુમન સિંહ જાડેજા યોગીરાજસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા લાલભા ચૌહાણ…
કવિ: aarif diwan
વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરના દીકરાઓની કળા એ સમગ્ર વાંકાનેર પંથકમાં ચિંતાની લહેર ખેડૂત અને માલધારી સમાજમાં લાવી દીધી હોય તેમ ચોરે મચાવ્યો સોર તેવી ઘટના પ્રકાશમાં આવી છે વાંકાનેર સીટી પોલીસ મથક ની હદમાં આવેલા રસીદગઢ ગામે 31 ઘેટા બકરા પશુની ચોરી થયાની ઘટના માં હજુ ચોર પકડાયા નથી ત્યાં જ વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા વાંકાનેર તાલુકાના જોધપર ગમે 8 પશુ ઘેટા બકરા ની ચોરીની અરજી અબ્દુલ હમીદ એ વાંકાનેર તાલુકા પોલીસમાં અરજી કરી છે તેમાં ચાર ઘેટા 4 બકરા તારીખ 6 10 2024 ના રોજ અરજી આપી છે તેમાં ચાર બકરા ની કિંમત આશરે ₹80,000 તેમજ…
વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરના લોકો અન્ય શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોની જોડતા પુલ પર થી પસાર થતાં જીવનું જોખમ રહ્યું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જે ચોમાસા અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતીદેવડી પંચાસર નો પુલ માં પોલ હજુ મજબૂત થઈ નથી ત્યાં ફરી વાંકાનેર પંથકમાં સિંધાવદર ખાતે બીજા એક પુલ ની પોલ પડીયા ની ઘટના તંત્રની પોલ ખુલ્લી કરી રહી હોય તેમ વાંકાનેર તાલુકાના સિંધાવદર જુનવાણી નદી પર ના પુલમાં પોલ પડિયાની ઘટના પ્રકાશમાં આવી છે જે તંત્ર માટે લાલ બત્તી સમાન ઘટના છે આમ વાંકાનેર પંથકમાં વાહનોથી ધમધમતા વિસ્તારો મા આવેલ પુલા પર ની પોલ મતદાર પ્રજા…
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર: મોરબી જિલ્લાના તાલુકા પોલીસ મથકોને પીઆઇ પોસ્ટિંગ તરીકે જાહેર કરાયા પછી મોરબી જિલ્લાના ટંકારા માળિયા મીયાણા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુદા જુદા પીઆઇ એ ચાર્જ સાંભળી લીધો હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના તાલુકા પીએસઆઇ તરીકે સૌ પ્રથમ પીઆઇ દિલીપ વી ખરાડી એ તારીખ 1 10 2024 થી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જય ગણેશ કર્યા ની સાથે જ નવરાત્રી અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની હદમાં ફૂટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી કરી તહેવારો આનંદ ઉત્સવ શાંતિ પૂર્વક ભાઈચારાથી દર વર્ષની જેમ રાબેતા મુજબ યોજાઇ તેવા પ્રયાસો ફરજ ના…
સમગ્ર રાજ્યમાં નવરાત્રી અંતર્ગત પોલીસ ટીમ ફરજ ના ભાગે એલર્ટ રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધેલ પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ એ પ્રથમ નવરાત્રીના નોરતેથી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે નવરાત્રીમાં કોઈ અનછનીય બનાવો ના બને તેવી તાકેદારીના ભાગે કડક પેટ્રોલિંગ સાથે ફ્રુટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સતત ચાલુ રાખ્યું છે ત્યારે પૂર્વ શિક્ષક હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. વી. કાનાણી એ એક સાથે બે ફરજ બજાવી રહ્યા હોય તેવું દ્રશ્ય વાંકાનેર શહેર પોલીસની હદમાં જોવા મળી છે જેમાં ફરજ નિષ્ઠ પીએસઆઇ…
નાટક થકી લોકોન સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા વાંકાનેર ખાતે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોક જાગૃતિના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના ઉપક્રમે સહયોગ ટ્રસ્ટના કલાકારોની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય પર જાગૃતિના ભાગ રૂપે શેરી નાટકો ભજવવામાં આવ્યા હતા. નાટક એ આજે પણ અસરકારક જીવંત માધ્યમ છે. લોક ભોગ્ય બોલી અને છટાદાર જરૂઆત કરી શેરી નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભીના અને સૂકા કચરાનું…
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી મોરબી જિલ્લા મિલકત સંબંધી ગુનાહો અટકાવવા અને અન ડિટેક્ટ ગુનાહો શોધી કાઢવા કડક સૂચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક એચ સારડા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા ની ટીમ ના વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ ધર્મરાજ ગઢવી ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 978/ 2024 બી એન એસ કલમ 303(2) 3293( 3) મુજબના કામે ના આરોપીઓ મુદ્દામાલ સાથે મોટર સાયકલમાં આવનારા હોય તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત ના આધારે વાકાનેર નવાપરા નાકા મુકામે વોચ તપાસ રહી આરોપીઓને પકડી પાડેલ જે અંગેની મળતી…
પ્રજાએ ત્રાહીમામ થઈ ગરનાળુ સ્વચ્છ કરવા અને પાકુ બનાવવા લોકો એ રોષ વ્યક્ત કરતા માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી નાળુ ધીમે ધીમે કાયમ બંધ કરી દેવા લોખંડના પાઈપ જમીન મા ખોંસી રીપેરીંગ કરી દીધાનુ નાટક કરી કાયમ બંધ કરવા ત્રાગડો રચ્યો. ટંકારા મધ્યે થી પસાર થતા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા ખાતે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજ નીચે નગરના લોકોની અવરજવર માટે ગરક નાલુ બનાવવામા આવેલ છે. પરંતુ તંત્ર અને હાઈવે કોન્ટ્રાકટર ની ખોરા ટોપરા જેવી દાનત થી ગરકનાળાનુ તળીયુ કાચુ રખાયુ હોવાથી શ્રાવણમા પડેલા વરસાદથી કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા રોગચાળો વકરવાની સ્થાનિકે ફરીયાદો ઉઠતા નકર કામગીરી…
જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા પોલિસ અધીક્ષક એ લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું મોરબી જિલ્લામાં હાલ ૧૨ એમ્બ્યુલન્સ (૧૦૮) અને ૮ ખિલખિલાટ વાન કાર્યરત ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ(૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારી ઓએ વધામણા કરી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સવલતને વધુ મજબૂત અને સુલભ બનાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ બની ગુજરાતના દરેક વ્યક્તિનું…
દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ માહિતી માગીને તે જાણી શકાય છે અને જ્યાર થી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યાર થી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલી છે. ત્યારથી માહિતી માગતા આરટીઆઇ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે . અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદાર ને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે, ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવે છે, તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ…