
મોરબી: સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ મુસ્લિમ ચાંદ થી મસ્જિદો અને મુસ્લિમ સમાજના ઘરે ઘરે રમજાન માસ અંતર્ગત ઈબાદત નમાજ કુરાન શરીફ ની તિલાવત વિગેરે સદકા ઈમદાદ ખેરાત સાથે યુવાનો મહિલાઓ વૃદ્ધો પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે માસુમ બાળ રોજેદારો પણ પવિત્ર રમજાન માસના રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે જેમાં
મોરબી શહેર માં કુલ છાપ સોસાયટી ખાતે ત્રણ વર્ષની લિંગણીયા મન્નત મોઈન ભાઈ માસુમ રોજે દાર મન્નત એ રમજાનના 17 ચાંદ મા13 કલાક સુધી પોતાની ભૂખ પ્યાસ ને ત્યાગી ખુદાની બંદગી કરી હતી આ નાની માસુમ બાળ રોજેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે
દાદા ગફારભાઈ લીંગરીયા મોટા પપ્પા આલ્ફાજભાઈ લીંગરીયા
પપ્પા મોઈનભાઈ લીંગરીયા
ફુલહારથી સ્વાગત કરી દુઆઓ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા
