
વાંકાનેર તાલુકા ગામ પંચાયતની હદમાં તમામ વોર્ડ માં સ્વચ્છતા જાળવવા સાથે સફાઈ વેરો પાણી વેરો લાઈટ વેરો મકાન વેરો નિયમિત ભરી પાણીનો ખોટો વપરાશ બગાડ ના કરવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી એ સર્વે ગ્રામજનો સમક્ષ અપીલ કરી છે જેથી હસનપર શક્તિપરા વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યને સ્થાન ની સાથે સાથે સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામની રળિયામણું રાખવા ગ્રામજનોની પણ ફરજ બનતી હોય જેથી સર્વે ગામ જનોએ સમયસર વેરા ભરવા તેમજ શેરી ગલીમાં કચરો ગંદકી ના કરવો ગંદા પાણીના તલાવડા ના સર્જાય તેવી તાકીદારી રાખી ખરા અર્થે આપણું ગામ સ્વચ્છત ગામ કરવા ના કર્યા તો ના ભાગરૂપે સમગ્ર ગામ પંચાયતની બોડી ના ચૂંટાયેલા સભ્યો સદસ્યો અને ગામજનોના સાથ અને સહકારથી વાંકાનેર પંથકમાં હસનપર ગામ રળિયામણું ગામ બનાવીને તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરી શકીએ તેવી તાકેદારી સર્વે ગામ ના રહીશો ની એકતાથી થઈ શકે જેથી સર્વે ગામજનોએ ગ્રામ પંચાયતની હદમાં આપણા હસનપર ગામ માં વસવાટ કરતા લોકોએ સમયસર વેરા ભરી સરકારની ગ્રાઇડ લાઈનનું અમલ કરવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે તેમ મંત્રી તેજસભાઈ ડોડીયા અને સરપંચ રમેશભાઈ સારલા ની યાદીમાં જણાવ્યું છે


