
વાંકાનેર તાલુકાના ધમલપર ગ્રામ જનોએ ગ્રામ પંચાયતની લેટર પેડ પર લેખિત રજૂઆત કરી રેલવે વિભાગ સહિત ધારાસભ્ય સંસદ સભ્ય અને તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર સેવાસદન કચેરી મામલતદાર અને પ્રાંત અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી જેમાં કોઈ પણ પ્રકારની ગ્રામ્ય વિસ્તારના લોકોને જાણ કર્યા વગર એકાએક ફાટક બંધ કરી હોય જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી થતી હોય જેથી રેલવે ફાટક ધમલપર લુણસરિયા ફાટક નંબર 92 ને ખુલ્લી મુકવાની રજૂઆતને પ્રાતસાદ મળ્યો છે અને તારીખ 10 2 2025 ને સોમવાર ના રોજ આશરે 12 એક વાગ્યે લોકોની રજૂઆતને સ્થાન આપી ખુલ્લી કરી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
