
વાંકાનેર ની પીર મશાયખ હોસ્પિટલ પાસેની મેન બજાર હોવાથી લોકોની અવર-જવર સતત રહે છે તે ભર બજારમાં કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ ઋત્વી જુગાભાઈ ઉંમર વર્ષ 20 રહે નવાપરા વાળાને કાળા ઓટા પાસે કોઈ કારોસર લાકડી ધોકા વડે માર મારતા ઈજા થતા હોસ્પિટલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર અંતર્ગત પોલીસને ડોક્ટરે જાણ કરતા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
