
વાંકાનેર તાલુકા ના કોઠી ગામે પરપ્રાંતીય રાજ્યના ખેડૂત મજૂર ઉષાબેન વાઈફ ઓફ ગીરીભાઈ નતિએ ઉંમર વર્ષ 20 વાળાએ કોઈ કારણોસર પોતાના રેણાક ઝુકડામાં દવા પી જતા મૃત્યુ પામેલ છે જે અંગેની વાંકાનેર સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે


