
સમગ્ર સૌરાષ્ટ્ર માં મસ્તાન ગાભા બાપુ તે સૌરાષ્ટ્ર કચ્છમાં ઘરે ઘરે મહોબત ખપે ના નારા ગુજતો કરનાર હિંદુ મુસ્લિમ બિરાદરોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી સર્વ ધર્મ સંભાવના ના પ્રણેતા શહેનશાએ હજરત ગાભા બાપુ “મહોબત ખપે” નો દસમો ઉર્ષ મુબારક ધામધૂમ સાનો સોકતથી દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ ઉજવવામાં આવશે તારીખ 25 2 2025 ને મંગળવારે સાંજે ચાર કલાકે દરગાહ ખાતે કુરાન ખાની ત્યારબાદ રાત્રે 10:00 કલાકે મોલાના મજહરુંહક ની તકરીર શરીફ યોજાશે તેમજ તારીખ 26 2 2025 ને બુધવારે બપોરે બે કલાકે શહેરના ઢસા રોડ સ્થિત સામા કાંઠે મહોબત ખપે મંજિલથી જુલુસ શરીફ શહેરના રાજમાર્ગો ઉપર ફરશે તેમજ સિદી બાદશાહ અને ફકીરોની ધમાલ સાથે સાંજે લોબાન સમયે હરીપર રોડ ઉપર દરગાહ શરીફ પહોંચી આમ ન્યાજ શરીફ તકસીમ કરવામાં આવશે બાદ રાત્રે 10:00 કલાકે દિલ્હીના મસૂર કવાલ ચાંદ અફઝલ કાદરી દુલ્હા બના હે ખ્વાજા” ફેમસ દ્વારા કવાલી નો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે હિન્દુ મુસ્લિમ કોમી એક્કાના પ્રતીક દર વર્ષની જેમ રાબેતા મુજબ ગાભા બાપુ ના ચાહકો ભક્તોની મોટી મહેફીલ દર વર્ષની જેમ આ વર્ષે પણ એકતા ના સુર સાથે કોમી એકતાની મહેફીલ યોજાશે



