
“‘શાળા સ્કૂલ કોલેજ સહિત ધાર્મિક સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથની કલા વૈજ્ઞાનિક પ્રયોગ ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 1997થી એક નહીં અનેક કાર્યક્રમો કર્યા”‘

વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેઆજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક નહીં અનેક પ્રકારના અજીબો ગરીબ દ્રશ્યો આંગળીના ટેરવે આજની યુવા પેઢી જોઈ રહી છે ત્યારે જરાક ભૂતકાળને યાદ કરીએ તો બહુરૂપી પોતાનું કલા પ્રદર્શન રજૂ કરતા જાદુગર સર્કસ માં કલા પ્રદર્શન નિહારવા માનવ મેદની પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડતી હતી જે આજે પણ ઘણા બધા શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં સર્કસના શો તો ક્યાંક બહુરૂપી નું પ્રદર્શન નાનું મોટું જોવા મળતું હશે અને આધુનિક યુગમાં આજે પણ હાથ કલા પ્રદર્શન મેજિક કરતા જાદુગરો ની ઝલક નું પ્રતિબિંબ શાળા સ્કૂલ કોલેજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક સ્થળો પર મોરબી ના પંચાસર ગામે રહેતા એમ લાલ જાદુગર અને તેમના પુત્ર વીએમ કુમાર જાદુગર ના મેજિક શો કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમ લાલ જાદુગર એ 1997 થી હાથોની કલા પ્રદર્શન ના મેજીક સો એક નહીં અનેક શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કર્યા છે અને તેમના પુત્ર વીએમ કુમાર જાદુગર પણ 2001 થી પિતાના પાઠ ના પરિપક્વ બની બાળકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે જે તારીખ 4 2 20 25 ના રોજ વાંકાનેર ખાતે મૌલાના અબુલકલામ આઝાદ પ્રાથમિક શાળા ખાતે મેજિક સો રજૂ કરી બાળકોને આજના ડિજિટલ યુગમાં ભૂતકાળ વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રદર્શન હાથ કલા મેજિક રજૂ કર્યું હતું જેને નિહારી વિદ્યાર્થીઓ ગદગદિત થઈ ઊઠ્યા હતા જે એમ લાલ જાદુગર સાથે તેમના પુત્ર વીએમ કુમાર જાદુગર મોરબી જુનાગઢ ભાવનગર કડી કલોલ દ્વારકા સુરત નવસારી જેવા વિસ્તારોમાં આજે પણ મેજિક શો રજૂ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જે કલાકાર હાથ કલા પ્રદર્શન કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે