
મોરબી બી- ડિવિઝન પોલીસ ની હદમાં આવેલા મેરીટાઇમ બોર્ડ ની ઓફિસની આસપાસ થી જામનગરી બંદૂક સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાદમી ના આધારે ઈરફાન રહીમભાઈ સુમરા ઉંમર વર્ષ 21 રહે ફૂલછાબ કોલોની વાળા પાસેથી દેશી બનાવટી જામનગર થી બંદૂક નંગ એક જેની કિંમત રૂપિયા 2000 સાથે મળી આવતા બી ડિવિઝન પોલીસ ને મળી આવતા આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
