
હાફિજે કુરાનની 9 વિદ્યાર્થીઓએ પદવી સાથે સનદ મેળવી તમામ વિદ્યાર્થીઓને ઇનામ સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરાયુંવાંકાનેર આજના આધુનિક યુગમાં શિક્ષણ સાથે સામાજિક પરિવારિક દિન દુનિયાવી તાલીમ નું જ્ઞાન યુવા પેઢીમાં પરિસ્થિતિને ધ્યાન રાખી જરૂરી બન્યું છે ત્યારે શાળા સ્કૂલ કોલેજમાં શિક્ષણના શબ્દનો જ્ઞાન સાથે સામાજિક પરિવારિક વિજ્ઞાનિક સાથે ધાર્મિક જ્ઞાન હોવું જરૂરી છે એથી મુસ્લિમ સમાજ માં શિક્ષણની રફતાર મા દિન દુનિયાવી જ્ઞાન મદ્રાસાએ જામીયહ અન્વારુલ ઉલુમ વાંકાનેર દ્વારા આશરે 110 વિદ્યાર્થીઓ દિન દુનિયાની તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે


જેમાં 9 વિધાર્થીઓએ હાફિઝે કુરાનની પદવી અને સનદ મેળવી છે જે અહીં વાંકાનેરના લક્ષ્મીપરા ખાતે ના મદ્રાસ એ જામીયહ અન્વરુલ ઉલૂમ વાંકાનેર દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દર વર્ષે વાર્ષિક શિબિર નો કાર્યક્રમ રાખવામાં આવે છે જે આ વર્ષે પણ તારીખ 2 2 2025 ના રોજ સવારે 8:30 કલાકે યોજાયો હતો તેમાં 9 વિદ્યાર્થીઓ એ હાફિઝ કુરાનની પદવી અને સનદ મેળવી છે આ કાર્યક્રમમાં મુફતિ શફિક બરોડવી ના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ઇનામ સાથે સનદ આપવામાં આવી હતી આ કાર્યક્રમ મા વાંકાનેર શહેર અને ગ્રામ્ય સહિત કચ્છ મોરબી રાજકોટ વગેરે વિસ્તારોમાંથી 500થી વધુ મહેમાનો પ્રસિદ્ધ રહ્યા હતા અને 110 જેટલા તમામ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા માટે મદ્રાસ એ જામીયહ અન્વરુલ ઉલૂમ વાંકાનેર દ્વારા સારી એવી મહેનત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ મદીના મસ્જિદમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ શિબિર યોજાય હતી તેમ સંચાલક મુખ્ય આયોજક મૌલાના નૂર મોહમ્મદ ગાજી
