
વાંકાનેર સિટી પોલીસની હદમાં પ્રજારક્ષક તરીકેની ફરજ ના ભાગે કરેલી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એચ વી ધેલા એ ફરજ કાળ દરમિયાન અરજદારોને વ્યવસ્થિત સાંભળી ન્યાયિક પ્રશ્નોને ધ્યાન રાખી ખરા પ્રજા રક્ષક તરીકે ની ઓળખ તો આપી જ છે સાથો સાથ પોલીસ ક્રમી ને પોતાના પરિવારની જેમ માર્ગદર્શન આપી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનું કાર્ય માં ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનથી એચ.વી ઘેલા વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ પ્રજાલક્ષી પરિસ્થિતિને પારખી કાર્યમ ગીરી કરી છે



વાર તહેવારે શાંતિ સમિતિની બેઠક કરી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોનો આનંદ ઉત્સવ મા ફરજ ના ભાગે બંદોબસ્ત સાથે ખરા ફરજ નિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની ઓળખ પુરી પાડી ખરા પ્રજા રક્ષક તરીકેની પરખ વાંકાનેર પંથકમાં આપી હોય તેના ભાગરૂપે બદલી ફરજનો ભાગ હોય ત્યારે ઉચ્ચ અધિકારીને પ્રોત્સાહિત કરવો તે પરિવાર સમા અન્ય પોલીસ ક્રમી એ ફરજ ની સાથે પરિવારિક ઓળખ આપતો એક વિદાય સન્માન સમારોહ નું આયોજન તારીખ 17 1 2025 ના રોજ કર્યું હતું જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા ને ફૂલોના વરસાદ સાથે આન બાન શાન થી વિદાય સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સર્વે પોલીસ કર્મચારીઓને મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા એ સર્વે પોલીસ પરિવારને ફરજની સાથે સાથી ઉચ્ચ અધિકારીનું માન સન્માન સાથે વિદાય કાર્ય અંતર્ગત સર્વે વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને હર્ષ સાથે અભિનંદન શુભેચ્છા પાઠવી હતી




