
સોડમ પર સહિત ₹2 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો ખનીજ ચોરોમાં ફફડાટ!!!

ગુડ બાય 2024 બાદ વેલકમ 2025 નું નવું વર્ષની શરૂઆત પ્રથમ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે ત્યારે નવા વર્ષથી સરકારી બાબુઓ પણ એલર્ટ થયા હોય તેમ ફરજ ના ભાગે કડક પેટ્રોલિંગ સાથે
બાતી મીદારો ના આધારે ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી ને અટકાવી સરકારની તેજુરી ને ખોટ થતી અટકાવવાની કામગીરી હાથ ધરી હોય તેમ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ખનીજ વિભાગની ટીમે ખાનગી બાદની દાળના આધારે ખનીજ ચોરી અંગે રેડ કરી છે જે રેડ માં ભૂસ્તરશાસ્ત્રી જે.એસ વાઢેર ના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરીની ફરિયાદી અન્વયે આકસ્મિક તપાસ( રેડ) કરવામાં આવી છે જેમાં ખાનગી વાહનમાં વાંકાનેર તાલુકાના ભલગામ નજીક અડધો ડઝન ડમ્પરો ને ઝડપી પાડવામાં આવ્યા છે જે જુદા જુદા ડમ્પરોમાં ખનીજ ચોરી માં મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે જેમાં આશરે બે કરોડથી વધુ ના મુદ્દા માલ સાથે ખનીજ ચોરી અટકાવી સરકારની તેજુરી ને નુકસાન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે નવા વર્ષની ખનીજ ચોર માફીઆઓ માટે ચિંતક અને તંત્ર માટે નવા વર્ષના જય ગણેશ સમા બોણી કરતા ખનીજ માફીઆઓમાં ફફડાટ વાંકાનેર પંથકમાં ઠંડીના માહોલમાં એકા એક ઘરમાં હો જોવા મળ્યું હતો

