
સ્થાનિક રાજકીય નેતાઓની મીટીંગો સીટિંગો ચાલુ ખાટલા પાટલા બેઠક યોજાશે મતદારો પરિવર્તન લાવશે કે શું!?


વાંકાનેર સીટી ન્યુઝ: સ્વરાજ્યની ચૂંટણી ની જાહેરાત સત્તાવાર થયા ની સાથે જ નગર સેવક બનવાની ખાઈશ ધરાવતા રાજકીય પાર્ટી પક્ષના નેતાઓ કોંગ્રેસ ભાજપ આપ સહિત અપક્ષો સહિતના ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ત્રિ પંખીયો જંગ રાજકીય ક્ષેત્રે ચૂંટણીમાં હાલ ઠંડીની મોસમમાં માં રાજકીય ગરમાવો લાવી શકે તેવા સંકેતો રહ્યા છે કુલ વાંકાનેર નગરપાલિકાની હદમાં 1થી 7 વોર્ડ આવેલા છે તે તમામે તમામ વોર્ડમાં ચોક્કસ બહુમતી પ્રાપ્ત કરવાની ફિરાગમાં ભાજપ કોંગ્રેસ અને આપ ના રાજકીય ક્ષેત્રે પ્રયાસો સ્વાભાવિક પણે રહી શકે છે પરંતુ મતદાર પ્રજાનો મિજાજ નવું પરિવર્તન લાવશે કે શું!? એ એક સસ્પેન્ડ રાજકારણ છે કારણ એટલું જ કે મતદાન થયા પછી જ ટકાવારી નક્કી કરી તારણો સાથે સારી નબળી લીડ ના સરવાળા કરનાર રાજકીય પક્ષ પાર્ટીના રાજકીય નેતાઓ નો ગુણાકાર ભાગાકાર માં સરવાળો કદાચ ચૂંટણીના પરિણામ આવ્યા પછી કંઈક અલગ જ હોઈ શકે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ વાંકાનેર માં સમાજવાદ નું ફેક્ટર ના ચાલે તો પરિણામ કંઈક અલગ જ આવી શકે તેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે ભાજપની અંદરો અંદરના મનમેળ ના હોવાનું પરિણામ કંઈક ભાજપ માટે ખતરે કી ઘંટી સમાન હોઈ શકે તેવું મતદાર પ્રજાને રાજકીય ક્ષેત્રે વાંકાનેરની શહેરી ગલી એ ચર્ચાના ચકડોળે ચઢી છે ત્યારે નગરસેવક બનવાની ઈચ્છાધારી મતદાર વાંકાનેર ની પ્રજાને શું? આપ્યું!!! એક મોટો ચિંતક પ્રશ્ન બુદ્ધિ જેવી મતદાર પ્રજામાં ઉઠવા પામ્યો છે ત્યારે ચોક્કસ રાજકીય નેતા પાલિકા નું શાસન પ્રાપ્ત કરી શકે એ નેતા કોણ!? એ તો વાંકાનેર ની પ્રજા જાણે પરંતુ ત્રિ-પાંખ્યો જંગ રાજકીય ક્ષેત્રે ભાજપ માટે વિધાનસભા વખતે ગુજરાતમાં ફળિયો તેમ પાલિકા પંચાયતમાં ફળે તેવા સંકેતો હાલ રહ્યા નથી મોટાભાગે પ્રાથમિક સુવિધા ની સમસ્યા સ્વરૂપે ઘણી બધી નગરપાલિકાઓને સુપર સીડ કરવાનું મુખ્ય કારણ નેતાઓની નિષ્ક્રિયતાની ઓળખ આપે છે ગુજરાત ભાજપનું ગઢ ગળાતું હોય એ ગઢમાં પાલિકા પંચાયત થી ગાબડા પડવાના સંકેતો પણ કોંગ્રેસ અને આપના નેતાઓ ઉમેદવારોનું વિશ્લેષણ સ્વાભાવિક છે કે હોઈ શકે ત્યારે વાંકાનેર નગરપાલિકામાં સુપર સીડ નું સસ્પેન્ડ નું પરિણામ પ્રજા કઈ દિશામાં વળાંક આપશે એ જોવાનું રહ્યું