
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતગાર કર્યા હતાસરકાર દ્વારા વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ જનહિત કાર્ય અંતર્ગત ચાલી રહી છે તેનાથી મોટાભાગના લોકો વંચિત ના રહે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા લોકાભીમુખ અભિગમ અંતર્ગત રાત્રીય સભા યોજાય હતી જે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પીજીવીસીએલ ખેતી વિભાગ પોલીસ તંત્ર વગેરે અધિકારીઓ ની ઉપસ્થિતિમાં રાત્રીય સભા યોજવામાં આવી હતી



જેમાં સ્થાનિક પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકાભીમુખ વિમુખ અભિગમ અંતર્ગત રાત્રે સભા માં વિશાળ મેદની માં સમગ્ર રાણેકપર ગામના મહિલાઓ યુવાનો વૃદ્ધો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ગામ પંચાયતના સરપંચ હુસેનભાઇ સહિત ગામજનોએ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓનું બહુમાન સાથે સન્માન કર્યું હતું અને વિસ્તૃત માહિતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાપ્ત કરી હતી અને વિગતવાર સાંભળી આધુનિક યુગમાં ઓનલાઈન સિસ્ટમથી લઈ ઓફલાઈન વગેરે સરકારની યોજનાઓ અંગે વિવિધ સરકારી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે



