
વાંકાનેર નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની સ્વચ્છતા અંતર્ગત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પખવાડી કામગીરી ના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકાની કચેરી દ્વારા વોર્ડ નંબર 1 થી 7 ના તમામ વિસ્તારો સહિત મુખ્ય માર્ગો નગરપાલિકાની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં પખવાડી સફાઈ અભિયાન સ્વચ્છતા કાર્યક્રમ ના ભાગરૂપે મિલ પ્લોટ અમરસિંહજી હાઇસ્કુલ નજીક ના વિસ્તારો સહિત ઘણા બધા વિસ્તારમાં કચરા ગંદકી સાફ સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી તેના ભાગરૂપે વાંકાનેર ના જાણીતા ફોટોગ્રાફર હાલ આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં youtube પર ઘટનાની સાથે સમસ્યાઓ પ્રસારણ પીરસ્તા ભાર્ટી ટીવી સ્થાપક ભાટી ભાઈ ને બ્રાન્ડ એમ્બેસેડરનું પ્રમાણપત્ર શહીદ દિવસ એટલે 30 જાન્યુઆરીના રોજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા એ વાંકાનેર નગરપાલિકા બ્રાન્ડ એમ્બેસેડરનું પ્રમાણપત્ર આપતાં તસવીરમાં દ્રશ્યમાન થાય છે
