
રાજકોટ જિલ્લા પંથકમાં વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્યને સ્થાન આપી રહી છે ત્યારે સર્વ જ્ઞાતિ ના આરોગ્ય અંતર્ગત રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રોગ નિષ્ણાતો જેવા કે ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) ડો. પુનિત ત્રિવેદી (ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) ડો. વિશાલ મેવા (એમ. ડી. ફિઝિસિયન) ડો. બેન્જામીન પનારા(એમ. ડી. ફિઝિસિયન) ડો. શ્રીપાલ દોશી (ઓર્થોપેડિક) ડો. શ્વેતા ત્રિવેદી (સ્ત્રી રોગના નિષ્ણાંત) ડો. અંજલી ગોરેજા ત્રિવેદી( ડાયટ એન્ડ ન્યુટ્રિસનલ મેનેજમેન્ટ) મેડિકલમાં સર્વ જ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપશે આ સર્વરોગ નિદાન કેમ્પ સર્વ જ્ઞાતિ ના આરોગ્ય અંતર્ગત રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 23 2 2025 ના રોજ રાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ યાજ્ઞિક રોડ માલવિયા ચોક ખાતે યોજાશે તેમાં નામ રજીસ્ટર કરવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવ્યું છે ફોન નંબર 02881 2460888 પર નોંધાવી શકાય તેમ જ મોબાઈલ નંબર 92278 96606 પર નામ રજીસ્ટર કરવા જણાવ્યું છે આ રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના ટ્રસ્ટીઓપ્રમુખ :-અબ્દુલ કાદર બુખારીઉપપ્રમુખ :-ઇનુસભાઈ ઓડીયાખજાનચી :-એજાજ અબ્દુલકાદર બુખારીસેકેટરી :- ઇમરાન એ લિંગડિયાજો.સેકેટરી :-ઇબ્રાહિમ સૌરાસભ્ય :- ઈનુસભાઈ (જય હિન્દ હોટલ) વગેરે રજવી હુસેની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સર્વ જ્ઞાતિ રોગ મુક્ત કાર્ય અંતર્ગત કેમ્પ નો લાભ વધુમાં વધુ લોકો લઈ તંદુરસ્ત રહે તેવી આયોજકોની આશા સાથે તૈયારીઓ કેમ્પને સફળ બનાવવા તડા માર ચાલી રહી છે
