
આજે બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા.



બ્રહ્મા કુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા અને સંસ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબા ની 56 વી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસના રૂપમાં મનાવામાં આવી.સ્મૃતિ દિવસ નિમિત્તે 18 જાન્યુઆરી ના આખો દિવસ દરમિયાન બ્રહ્મા વત્સો એ મૌનમાં રહી યોગ સાધનની કરી.સાથે સાથે ગુજરાત જોનની હીરક જયંતિ નિમિત પિતાશ્રીને 60 પ્રકારની વસ્તુઓ પ્રસાદ ના રૂપમાં અર્પણ કરવામાં આવી.



