
વાંકાનેર પંથકમાં કાકા ની છાપ ધરાવતા કાયદા નિષ્ણાંત એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા ઉર્ફે કનુકાકા જે ભાજપ તાલુકા લીગલ સેલ ના પ્રમુખ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ માં મોરબી જિલ્લાના પ્રમુખ એવા વાંકાનેર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જે ભાયાતી

જાંબુડીયા ના વતની હાલ કર્મભૂમિ વાંકાનેર માં મિત્ર સ્વભાવી અને બહોળો મિત્ર વર્ગ હોવાથી તેની સેવાકીય પ્રવૃતિ સાથે સર્વ સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે જે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની વાંકાનેર તાલુકા કોર્ટ ખાતે મીડિયેટર તરીકે વિશેષ સેવા આપી રહ્યા છે જેનો તારીખ 6 12 2024 ના રોજ જન્મદિવસ હોવાથી કાયદા નિષ્ણાતો ડોક્ટરો શિક્ષકો પોલીસ પત્રકાર સહિત રાજકીય અગ્રણીઓ આગેવાનો નેતાઓ વિવિધ સંસ્થાના શ્રેષ્ઠ સેવાભાવીઓ રૂબરૂ કે મોબાઈલ ના માધ્યમથી instagram facebook whatsapp મા જન્મદિવસ નિમિત્તે હૃદય પૂર્વક શુભેચ્છાઓ અભિનંદન પાઠવી રહ્યા છે અનિરુદ્ધ સિંહ ઉર્ફે અનુકાકા ને તેમના મોબાઈલ નંબર 98254 36814 પર જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે





