
વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના માર્ગનું ખાતમુહૂર્ત પ્રજાના પ્રતિનિધિ હસ્તે કરવામાં આવી રહ્યું છે તેમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં ડામર રોડ થી લઈ સીસી રોડ નું વિકાસ કાર્ય ના મુહૂર્ત કરવામાં વાંકાનેર ના સિંધાવદર નો પણ સમાવેશ થતા સ્થાનિક લોકોની સમસ્યાનો અંત લાવવાના પ્રયાસો ના ભાગરૂપે સિંધાવદર ખાતે આણંદ બાપા ની જગ્યા થી સ્મશાન તરફ તરફ નો માર્ગ સીસી રોડ થી

મઢવામાં મંજૂરીની મહોર સાથે વિકાસના માર્ગનું ખાતમુરત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું જે સિંધાવદર ગામે સમગ્ર ગમના અગ્રણીઓ આગેવાનો સહિત યુસુફભાઈ શેરસીયા રાઘવ ભાઈ બાંભવા ઈસ્માઈલભાઈ આઈ એમ પી સહિતના વગેરે મહાનુભવો ની ઉપસ્થિતિમાં સીસી રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે

