
67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં કુચીયાદળ ગામ તેમજ ગુંદા ગામ ખાતે રોડ નું ખાતમુહૂર્ત કરતાં લોકો લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી..

67 – વાંકાનેર-કુવાડવા મતવિસ્તાર નાં કુચીયાદળ ગામ થી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડ નું ખાતમુહૂર્ત તેમજ ગુંદા ગામ થી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડ નું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નાં વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા,સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.જે તસ્વીરમા દરશ્યમાન થાય છે




